નમસ્કાર
મિત્રો
અગાઉની પોસ્ટમા આપણે નવો બ્લોગ કેવી રીતે બનાવવો How to creat a new blog) વિષે શિખ્યા આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગ મા નવી પોસ્ટ કેવી રીતે ઉમેરવી તેમજ વિવિધ પોસ્ટ મેનુ વિષે શિખીસુ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
How to creat a new post in blogs Step by Step
Step-1.login to blogger (તમારા બ્લોગ ડશ્બોર્ડ મા લોગીન થાવ)
Step-2. Click on New Post (New Post પર ક્લિક કરો )

Step-3. Enter Post Title and Write Your Post in Post aria And Thant Click to Publish Your Post
(પોસ્ટ્નુ ટાઇટલ લખો ,પોસ્ટ લખાણ વિસ્તાર મા પોસ્ટ લખો ,અને છેલ્લે Publish પર ક્લિક કરો )
હવે તમારી પોસ્ટ પ્રકાશિત થઇ ગઇ હસે જેને વ્યુ બ્લોગ દ્વારા જોઇ શકાય છે
Step-4.Click to Profile picture and Log Out ( પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો અને લોગ આઉટ થાવ )
હવે નીચેનુ ચિત્ર જુઓ તેમા પોસ્ટ ના અલગ અલગ મેનુ ની સમજ આપેલી છે જેના વિશે વિસ્તાર થી હવે પછીની પોસ્ટ મા જોઇશુ (menu Option Of Blog's Post)
આભાર