4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 1, 2015

Rubru mulakat jogvai rad karavaa babtno priptra 2015

રાજ્ય સરકારના વર્ગ -3 અને વર્ગ-4 મા જ્યા પરીક્ષા બાદ રૂબરૂ મુલાકાતની જોગવાઇ હોય તે જોગવાઇ
રદ કરવા બાબતનો તા 06/11/2015 નો સામાન્ય વહીવટી વિભાગનો પરીપત્ર

For Download Pdf Click Heare

For jpg Format


ccc exam any universityne sopva baabt priptr 2015

કોમ્પ્યુટર કૌસલ્યની સીસીસી ની પરીક્ષાની કામગીરી અને આયોજન GTU ઉપરાંત અન્ય યુનીવર્સિટીઓને
સોમ્પવા બાબતનો તા 7/11/2015 નો સામાન્ય વહીવટ વિભાગનો પરીપત્ર

Download For Pdf

For Jpg Format



Nov 30, 2015

CCC Hall tickit

નમસ્કાર મિત્રો

જેઓની ફુલપગાર કે પેંડીગ સ્કેલ માટેની તારીખ 10/09/2012
કે તે પહેલાની છે તેઓની હોલ ટિકિટ ડાઉનલોડ થાય છે

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
Exam list Download Click Heare

Nov 26, 2015

How To Creat New Post And Add A new Page for Video

નમસ્કાર
     મિત્રો
      આપણે બ્લોગ મા નવી પોસ્ટ કેમ મુકવી અને નવુ પઇજ કેમ બનાવવુ  તે વિશે માહિતી મેળવી આમ છતા કોઇ મિત્રોને બરાબર સમજ ના પડી હોય તો તેમના માટે અહિ એક વિડિયો મુકેલ છે
આ વિડિયો મા નવી પોસ્ટ કેમ મુકવી તેમજ નવુ પૈજ કેવી રીતે બનાવવુ તેની વિસ્તારથી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે જો આપને આ વિડિયો ગમે તો અમારી Youtube ચેનલ ને Subscribe કરવાનુ ભુલશો નહિ

આભાર


Nov 25, 2015

How To Add a New Page In blog

અગાઉ આપણે નવી પોસ્ટ કેવી રીતે મુકવી તેના વિસે માહિતી મેળવી આજે નવુ પેઇજ કેવી રીતે બનાવવુ તે વિશે માહિતી મેળવિએ
How to add a new page in blog Step by step

Step-1 Logeen to Yor blog and Click To pageviews (તમારા બ્લોગ મા લોગીન થાવ અને pageview પર ક્લિક કરો )
Step-2. Click To page (page પર ક્લિક કરો)

Step-3.Click To New Page and Enter TitleNew page પર ક્લિક કરો અને પેઇજનુ ટાઇટલ લખો)

Step-4.Write any contant for page aria and click To publish (પેઇજમા તમારે જે કાઇ મુક્વુ છે તે કંટેંટ લખો અને Publish  પર ક્લિક કરો)

For mor information to See below Image






For Watching Tha Video Plz Click Herae