નમસ્કાર મિત્રો Dropbox એકાઉંટ બનાવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે
સ્ટેપ-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક ખોલો
સ્ટેપ-2. ખુલેલી લિંક્મા તમારુ નામ અને ઇ-મેઇલ એદ્રેસ તેમજ પાસવર્ડ નાખો અને Sign Up For Free પર ક્લિક કરો સ્ટેપ-3.હવે ખુલેલા વિન્દોમા Dropbox ના સિમ્બોલ ઉપર ક્લિક કરો તમારૂ ખાતુ બની ગ્યુ હસે સ્ટેપ-4. તમે જ્યારે કોઇ પહેલીવાર File કે ફોલ્ડર અપ્લોડ કરી Share પર ક્લિક કરશો ત્યારે તમારા e-mail મા એક વેરીફિકેસન મેસેજ આવસે જેના દ્વારા તમારૂ એકાઉંટ વેરીફાઇ કરી સકાશે વધુ માહિતી માટેઅહિ ક્લિક કરો ખાતુ બનાવવા અહિ ક્લિક કરો
રાજ્ય સરકારના વર્ગ -3 અને વર્ગ-4 મા જ્યા પરીક્ષા બાદ રૂબરૂ મુલાકાતની જોગવાઇ હોય તે જોગવાઇ
રદ કરવા બાબતનો તા 06/11/2015 નો સામાન્ય વહીવટી વિભાગનો પરીપત્ર