4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 16, 2015

googl hindi input /android app

એંડ્રોઇડ ફોનમા હિન્દી ટાઇપ કરવા માટેની ગૂગલ હિન્દી ઇનપૂટ એ ખુબજ બેસ્ટ અને ઉપયોગી એપલીકેસન છે  આ એપ્સમા તમારે અંગ્રેજીમા જે ટાઇપ કરશો તે સામે હિન્દીમા ટાઇપ થસે અને જો તમારે અંગ્રેજીમાજ ટાઇપ કરવુ હસે તો અંગ્રેજીમા પણ તાઇપ કરી શકાસે 

ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

Dec 15, 2015

GTU CCC Result 2015

જે મિત્રોએ gtu ccc ની પરીક્ષા તા 02/11/2015 થી 28/11/2015 ની વચ્ચે આપેલ હોય તેમનુ પરીણામ જહેર થયુ છે નીચે જન્મ તારીખ વાઇઝ લિંક મુકેલી છે તેમજ નોટીફિકેશન બધાયે ડાઉનલોડ કરવુ 

Notifikesan Click Heare
Birth Date 01/01/1957 To 11/06/1973 Click Heare
Birth Date 06/07/1979 To 11/07/1983 Click Heare
Birth Date 08/08/1990 To 19/08/1993 Click Heare
Birth Date 11/07/1983 To 23/10/1985 Click Heare
Birth Date 11/09/1987 To 08/08/1990 Click Heare
Birth Date 18/06/1973 To 05/07/1979 Click Heare
Birth Date 25/10/1985 To 09/09/1987 Click Heare

Dec 14, 2015

How To Creat link

અગાઉ આપણે પોસ્ટ કેવી રીતે મુકવી અને નવુ પેજ કેવી રીતે ઉમેરવુ તેના વિષે માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
આજે આપણે પોસ્ટમા લિંક કેવી રીતે ઉમેરવી તે જોઇએ 
પોસ્ટમા લિંક ઉમેરવા માટે સૌ પ્રથમ પોસ્ટ લખો ત્યાર બાદ તમારે જે જ્ગ્યા એ લિંક ઉમેરવી છે તે લખાણ કે ટેક્ષ્ટ સિલેક્ટ કરી વાદળી અક્ષરના Link બટ્ટન પર ક્લિક કરો આ બટન પર ક્લિક કરતાજ તમને વેબસાઇટ નુ Url પુચછે જેમા વેબસાઇટનુ  Url કે વેબ અદ્રેસ ટાઇપ કરો અથવા પેસ્ટ કરો 
ત્યાર બાદ ઓકે આપો તમારા લખાણ પર લિંક આવી જસે ડેમો માટે જુઓ મે અહિ નીચેના લખાણ પર મારા બ્લોગ ની લિંક મુકી છે 
અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર 

Dec 13, 2015

Android app /edusafar

Edusafar એપ એ શૈક્ષણિક બાબતો ,જનરલ નોલેજ ,ભરતીની જાહેરાત ,કર્ંટ અફેરીયસ 
પરીપત્રો વિવિધ વિષયોની ઉપયોગી માહિતી પુરી પાડતી અને ખુબજ ઉપયોગી એપ્સ છે Edusafar એ દરોજના શૈક્ષણિક સમાચારો કોમ્પ્યુટર નોલેજ તેમજ અન્ય ઘણી બધી ઉપયોગી માહિતી પુરી પાડે છે 
Edusafar એપ એ એંડ્રોઇડ ફોન માટે ખુબજ ઉપયોગી અને આશીર્વાદ રૂપ છે 
આ એપ્સ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી સકાશે
તેમજ આપના ફોનમા play Store મા જઇ Edusafar લખી સર્ચ કરશો તો પણ આ Edusafar એપ મળી જસે

ડાઉંલોડ કરવા અહિ ક્લિક કરો
ડાઉનલોડ લિંક https://play.google.com/store/apps/details?id=com.edusafar
ડાયરેક્ટ ડાઉનલોડ લિંક Edusafar