4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 21, 2015

Std 6To8 Bharti

ગુજરાત રાજ્ય પ્રાથમિક પસન્દગી સમિતી દ્વ્રારા ધોરણ ૬ થી ૮ માટે ની ભરતી કરવાની છે
ગણિત -૪૫૮
ભાષા-૩૩૪
સા.વિ.-૨૮૭
ઓનલાઇન અરજી કરવાની તા:23/12/2015
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા:05/01/2016

Dec 20, 2015

How to add Gedget From Contact Us in blog

બ્લોગમા ગેજેટ કીવી રીતે ઉમેરવુ તેની માહિતી આપણે આગલી પોસ્ટમા જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો  આજે આપણે બલોગમા  Contact us નુ ગેજેટ કેવી રીતે ઉમેરવુ તેના વિષે જોઇએ 

સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા layout પર ક્લિક કરો
ત્યારબાદ Add a Gedget પર ક્લિક કરો એક નવુ પોપ એપ બોક્ષ ખુલસે જેમા અલગ અલગ વિજેટ હસે તેમા more gadget પર ક્લિક કરો તેમાથી Contact us પર ક્લિક કરો
ત્યારબાદ Save પર ક્લિક કરો 
ત્યારબાદ save arrangement પર ક્લિક કરો તમારા બ્લોગ પર Contact us નુ ગેજેટ ઉમેરાઇ ગ્યુ હસે જેને view Blog કરી જોઇ લો 
                         જુઓ વધુ માહિતી માટે ચિત્ર ન.1 થી 6






આભાર 

Dec 19, 2015

How To Start a Compyuter

અગાઉની પોસ્ટમા આપણે કોમ્પ્યુટર સોફ્ટ્વેરની માહિતી જોઇ તે વાંચવા અહિ ક્લિક કરો 
window-7

How To Start a Compyuter (કમ્પ્યુટર સ્ટાર્ટ કેવી રીતે કરવુ)

સૌ પ્રથમ પાવર ઓન કરો 
ત્યારબાદ કમ્પ્યુટર નુ સી.પી.યુ. અને ત્યારબાદ મોનીટર અથવા એલ સી ડી ની સ્વીચ ચાલુ કરો 
ત્યાર બાદ ખુલેલા વિંડોમા માઉસની right (જમણી) સ્વીચ પર ક્લિક કરી Refresh કરો 
ત્યાર બાદ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો 

Dec 18, 2015

googl Translet app/apsapk.com

એંડ્રોઇડ ફોન માટે ખુબજ ઉપયોગી ગૂગલ ટ્રાંસલેટ એપ
જે તમે ટાઇપ કરેલી ટેક્ષટ ને જુદી જુદી 90 ભાષાઓમા ટ્રાંસ્લેટ કરી આપે છે
સાથે સાથે તમારા કેમેરાની ભાષાને એટુ ટાઇમ 40 ભાષાઓમા કંવર્ટ કરી આપે છે
ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો અથવા પ્લેસ્ટોરમા googl translet લખી સર્ચ કરો

ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
play Store link
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.translate&hl=en

Dec 17, 2015

How to add a gadget in bloge

અગાઉ ની પોસ્ટ્મા આપણે પોસ્ટમા લિંક કેવી રીતે મુકવી તે વિશે માહિતી મેળવી 
આજે આપણે બ્લોગ મા ગેજેટ કેવી રીતે ઉમેરવુ તેની માહિતી મેળવિએ
ગેજેટ ઉમેરવાના સ્ટેપ નીચે મુજબ છે.
સ્ટેપ-1. બ્લોગ ડસબોર્ડ મા layout પર ક્લિક કરો 
સ્ટેપ-2. layout બોડી માથી Add a Gedget પર ક્લિક કરો 
સ્ટેપ-3. એક નવુ પોપ અપ વિંડો ખુલ્સે જેમા અલગ અલગ ગેજેટ હસે તેમાથી તમારે જે ગેજેટ ઉમેરવુ હોય
             તેના પર ક્લિક કરો 
સ્ટેપ-4. ગેજેટ્નુ ટાઇટલ તેમજ અન્ય સુધારા વધારા કરી save પર ક્લિક કરો 
સ્ટેપ-5. છેલ્લે save arrangement પર ક્લિક કરો ગેજેટ તમાર બ્લોગ પર ઉમેરાઇ ગ્યુ હસે 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન.1થી 5





આભાર 
આ પોસ્ટ તેમજ વેબ સાઇટ વિષે આપના મંતવ્યો/અભિપ્રાયો કે સુચનો આવકાર્ય છે.