4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 30, 2015

How To Start Notepad

અગાઉની પોસ્ટમા આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કેવી રીતે કરવુ તે જોયુ આજે આપણે Windows-7 મા Notepad કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Notepad  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

રીત-1
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Notepad પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1

ચિત્ર ન.2

ચિત્ર ન.3

ચિત્ર ન.4


રીત-2 
સૌ પ્રથમ Windows Key + R પ્રેસ કરો એક Run Box ખુલસે જેમા અંગ્રેજીમા ટાઇપ કરો Notepad અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે 
જુઓ નીચેનુ ચિત્ર 

આભાર 
હવે પછીની પોસ્ટમા Notepad ની વિવિધ મેનુ બાર ની સમજ મેળવિસુ


Dec 28, 2015

How To add Total vister gedget in blog

બ્લોગમા page કેવી રીતે Delete કરવુ તેની માહિતી આપણે આગલી પોસ્ટ મા મેળવી આજે આપણે બ્લોગમા ટોટલ વિઝિટર નુ વિજેટ કેવી રીતે એડ કરવુ તે જોઇએ ટોટલ વિઝિટરથી બ્લોગમા કેટલા વિઝિટર આવેલા છે તેનો ખ્યાલ આવે છે અને વિઝિટરને બ્લોગ કેટલો ઉપયોગી છે તેની માહિતી મળે છે
ટોટલ વિઝિટર નુ ગેજેટ બ્લોગ મા એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે

સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ
ત્યારબાદ pageviews પર ક્લિક કરો
layout પર ક્લિક કરો તેમા Add A Gedget પર ક્લિક કરો ખુલેલા પોપઅપ વિંડો મા 
 blog's stats પર ક્લિક કરો જેમા ટાઇટલ ના ખાનામા Total Visiter લખો અને બાકિના ઓપ્સનમા આપને ગમતા આંકડા સિલેક્ટ કરી save પર ક્લિક કરો 
અને છેલ્લે save arrangement પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 





Dec 25, 2015

How To Edit and Delete a page in blog

નમસ્કાર 
   વાચક મિત્રો બ્લોગમા પેઇજ કેવી રીતે ઉમેરવુ તે આપણે આગલી પોસ્ટમા જોયુ આજે આપણે બ્લોગ મા જે પેઇજ બનાવેલુ છે તેને Edit કે Delete કેવી રીતે કરવુ તેના વિષે માહિતી મેળવિએ આવો પ્રસ્ન સંજયભાઇએ પુછેલ છે સંજયભાઇને ખુબ ખુબ અભિનંદન કે એમને બ્લોગ વિષે જાણવાની જિગ્નાસા છે 

બ્લોગમા બનાવેલા page ને Delete કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે 

સ્ટેપ-1. સૌ પ્રથમ બ્લોગ મા લોગીન થાવ (Login To Your Blog)
સ્ટેપ-2. ત્યારબાદ pagesviews પર ક્લિક કરો (Click to Pagesviews)
Step-3. ત્યારબાદ જે અલગ અલગ ઓપસન દેખાય છે તેમાથી Pages પર ક્લિક કરો (Click To Pages)
Step-4. Pages પર ક્લિક કરતા તમારા બ્લોગ પર જેટલા પેજ હસે તે બધાજ દેખાસે તેમાથી તમારે જે 
             Page    ડીલીટ કરવુ છે તેના પર માઉસ થી કર્સર લઇ જાવ 
             (show all pages then if you whant to delete page plz take mouse curser to abouve page )
Step-5. Page પર માઉસથી કર્સર જેતે Page પર કર્સર લઇ જ્તા ત્યા Edit,View,share,Delete જેવા 
             ઓપ્સન દેખાસે જો તમારે પેઇજ મા કોઇ માહિતી ઉમેરવી હોય તો Edit  પર ક્લિક કરો અને 
            જો Page ખરેખર Delete કરવુ હોય તો Delete પર ક્લિક કરો
             (Select a page and To show options Edit,View,Share,Delete If Select 
              Any one For you wont 
             To Edit Click Edite And Delete To Click Delete)
Step-6. જો ખરેખર પેઇજ ડીલીટ કરવુ હોય તો Delete પર ક્લિક કર્યા બાદ એક કંફોરમેસન વિન્ડો ખુલ્સે 
             જેમા OK પર ક્લિક કરો બે પાંચ સેકંડ મા બ્લોગનુ પેઇજ ડીલીટ થઇ જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન.1 અને 2 





આશા છે કે આપને ઉપરોક્ત માહિતી બરાબર સમજાઇ ગઇ હસે છતા કોઇ પ્રસ્ન હોય તો આપ અમને Comment થ્રુ પુછી શકો છો આપના પ્રશ્નનો શક્ય હસે ત્યા સુધી અમો ઉતર આપવાનો પ્રયત્ન કરીશુ 
આભાર 

Dec 22, 2015

gtu ccc result

જે મિત્રોએ ccc   પરીક્ષા તા 1-12-2015 થી 12-12-2015 ની વચ્ચે આપેલ હોય તેનુ RESULT જાહેર થયુ છે નીચે જન્મ તારીખ વાઇઝ લિંક મુકેલી છે 

Notification
09-03-1958 TO 16-09-1981
20-09-1981 TO 03-12-1986
04-12-1986 TO 27-08-1993