4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 2, 2016

Std 6TO8 Merite

ધોરણ 6 થી 8 માટેની ખસ ભરતીનુ મેરિટ જાહેર થયેલ છે મેરીટમા આવતા ઉમેદવારોને તા ૦૪/૦૧/૨૦૧૬ અને ૦૬/૦૧/૨૦૧૬ ના રોજ જિલ્લા પસન્દગી માટે બોલાવવામા આવેલ છે
મેરીટ લિસ્ટ જોવા અહિ ક્લિક કરો 
કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

મેરીટ

pariptra-01/01/2016

રાજય સરકારની કચેરીઓમા ફરજ બજાવતા કર્મચારીઓને મહેંતાણુ ચુકવવા બાબતનો તા ૦૧/૦૧/૨૦૧૬ નો નાણાવિભાગનો પરીપત્ર

Downoad For PDF Click Heare



Dec 31, 2015

CCC EXAM 02-01-2016 Condidet list

જે મિત્રોને IITRAM અમદાવાદ મા CCC ની પરીક્ષા છે તે લોકોનુ તા 02-01-2016 ના રોજનુ લિસ્ટ જાહેર થયુ છે જેમને મેસેજ નહિ આવે માટે લિસ્ટમા  નામ છે કે નહિ તે જોઇ લેવુ અને જો લિસ્ટ મા નામ હોય તો Holl Tickite Download કરી લેવી અને સાથે Orijnal IKARD લઇ જવુ
Holl Tickite Download કરવા રોલ નમ્બર નાખવો અને પછી Search પર ક્લિક કરવુ રોલ નમ્બર નાખતી વખતે C પ્રથમ એબીસીડી મા લખવો

લિસ્ટ જોવા કે ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
Holl Tickite Download કરવા અહિ ક્લિક કરો 


IITRAM Candidate List For 1-1-2016

જે મિત્રોને IITRAM અમદાવાદ મા CCC ની પરીક્ષા છે તે લોકોનુ તા 01-01-2016 ના રોજનુ લિસ્ટ જાહેર થયુ છે જેમને મેસેજ નહિ આવે માટે લિસ્ટમા  નામ છે કે નહિ તે જોઇ લેવુ અને જો લિસ્ટ મા નામ હોય તો Holl Tickite Download કરી લેવી અને સાથે Orijnal IKARD લઇ જવુ
Holl Tickite Download કરવા રોલ નમ્બર નાખવો અને પછી Search પર ક્લિક કરવુ રોલ નમ્બર નાખતી વખતે C પ્રથમ એબીસીડી મા લખવો

લિસ્ટ જોવા કે ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
Holl Tickite Download કરવા અહિ ક્લિક કરો 

Dec 30, 2015

How To Start Notepad

અગાઉની પોસ્ટમા આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કેવી રીતે કરવુ તે જોયુ આજે આપણે Windows-7 મા Notepad કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Notepad  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

રીત-1
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Notepad પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1

ચિત્ર ન.2

ચિત્ર ન.3

ચિત્ર ન.4


રીત-2 
સૌ પ્રથમ Windows Key + R પ્રેસ કરો એક Run Box ખુલસે જેમા અંગ્રેજીમા ટાઇપ કરો Notepad અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે 
જુઓ નીચેનુ ચિત્ર 

આભાર 
હવે પછીની પોસ્ટમા Notepad ની વિવિધ મેનુ બાર ની સમજ મેળવિસુ