આપણે આગળની પોસ્ટમા
Notepad ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા
અહિ ક્લિક કરો
આજે આપણે
Notepad ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
Notepad મા કુલ 5 menu છે
1.file
2.Edit
3.Format
4.View
5.Help
1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Notepad માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1
ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ
ફાઇલ મેનુના કુલ 7 સબમેનુ છે
1.New આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે
2.Open આ મેનુનો ઉપયોગ Notepad મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે
3.Save આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે
4.Save As આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે
5.Page Setup આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ હેડર અને ફુટર સેટ કરી શકાય છે
6.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે
7.Exit આ મેનુનો ઉપયોગ Notepad માથી બહાર નીકળવા માટે થાય છે
Edit મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો