Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jan 19, 2016
Jan 15, 2016
Jan 13, 2016
Jan 10, 2016
Notepad Menu
આપણે આગળની પોસ્ટમા Notepad મા Edit menu ની સમજ
મેળવી આજે આપણે Notepad ના
બાકીના ત્રણ મેનુ Format,View અને Help menu ની સમજ મેળવીસુ
ત્રીજા નમ્બર નુ મેનુ Format menu
Foemat Menu ની મદદથી ફોરમેટીંગ એટલે કે અક્ષર નુ ફોરમેટીંગ
કરી શકાય છે.
Format મેનુના સબમેનુ નીચે મુજબ છે.
1.Word Wrap ફોરમેટ
મેનુના આ વર્ડ રેપ મેનુ પર ક્લિક કરવાથી લખાણ કે ટેક્ષ્ટ એંટર આપ્યા વગર જ ઓટો
મેટીક નીચેની લાઇન મા આવી જાય છે જેથી દર વખતે લાઇન પુરી થતા એંટર આપવાની જરૂર
રહેતી નથી
2.Font:
આ મેનુની મદદથી ફોંટમા સુધારા વધારા કરી શકાય છે આ મેનુ પર ક્લિક કરતા
એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Font ઓપસન માથી અલગ અલગ ફોંટ ચેંજ કરી શકાય છે અને
આપણી પસંદગીના ફોંટ રાખી શકાય છે તમારે જે ફોંટ રાખવા હોય તે તમારા પીસીમા હોવા
જરૂરી છે ત્યારબાદ Font Style: ઓપ્સનમાથી અલગ અલગ ફોંટ સ્ટાઇલ રાખા શકાય છે.અને Size
ના ઓપ્સનથી ફોંટ ની સાઇઝ જેટલી રાખવી હોય તેટલી રાખી સકાય છે. છેલ્લે OK
આપવુ વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
ચોથા નમ્બર નુ મેનુ View menu
View menu ની મદદથી Notepad ના View
મા ફેરફાર કરી શકાય છે.
View menu ના સબમેનુ નીચેમુજબ છે.
1.Status Bar આ મેનુ પર ક્લિક કરતા Notepad મા નીચે
સ્ટેટસ બાર મા લાઇન નમ્બર અને તમે ટાઇપ કરેલ અક્ષરોનુ કાઉંટ એટલે કે ગણતરી બતાવે
છે
પાંચમા નમ્બર નુ મેનુ Help menu
Help menu ની મદદથી Notepad વિશેની
વિવિધ પ્રકારની મદદ મેળવી શકાય છે.
Help
menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.View Help આ
મેનુની મદદથી નોટપેડ વિશેની તમામ પ્રકારની મદદ મેળવી શકાય છે આ મેનુ પર ક્લિક
કરતાજ એક ડાયલોગ બોક્ષ ખુલશે જેમા જેના વિશે મદદ મેળવવી હોય તેના પર ક્લિક્ કરતાજ
તે વિશે મદદ મેળવી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
2.About Notepad આ મેનુ
ની મદદથી Notepad વિશે માહિતી મળે છે આ મેનુ પર ક્લિક કરતા એક
ડાયલોગ બોક્ષ ખુલેસે જેમા ઓપરેટીંગ સિસ્ટમ કઇ છે તે તેમજ Notepad નુ વર્ઝન
કયુ છે તેની માહિતી હોય છે
અહિ Notepad ની સમજ
અને Notepad ના વિવિધ મેનુની સમજુતી પુરી થાય છે આમા Notepad ની
તમામ માહિતી લગભગ આવા જાય છે
આશા છે કે આપને Notepad બરાબર
સમજાઇ ગયુ હસે
આભાર
Subscribe to:
Posts (Atom)