અગાઉની પોસ્ટમા આપણે Wordpad ચાલુ કેમ કરવુ તેની માહિતી મેળવી આજે આપણે Wordpad ટાઇટલ બારમા રહેલા આઇકોન ની માહિતી મેળવિસુ
Wordpad ટાઇટલ
બારમા એક લાલ કલરનો A હોય છે જેના પર ક્લિક કરવાથી વિવિધ કન્ટ્રોલમેનુ ખુલે સે
જેવાકે
Restore: Wordpad ને ડીફોલ્ટ સાઇઝમા લાવવામાટે
Move: Wordpad ને ઇચ્છિત જગ્યાએ ફેરવવા માટે
Size: Wordpadની સાઇઝ વધુ કે ઓછી કરવા માટે
-Minimize: Wordpad ને મીનીમાઇઝ કરવા માટે
o Maximize: Wordpad ને મેક્ષીમાઇઝ કરવા એટલે કે ફુલ સાઇઝ મા જોવા માટે
Close Alt+F4: Wordpadને બંધ કરવા માટે
વધુ
માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર