જે મિત્રો ને CBSC બોર્ડ દ્વારા લેવાનારી CTET 2016 પરીક્ષા માટે ફોર્મ ભરેલા છે તેઓ માટે આ પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થાય છે
ADMIT CARD ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
અગાઉની પોસ્ટમા આપણે નોટપેડ મેનુ વિષે જોયુ તે પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો આજે આપણે Windows-7 મા Paint કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Paint ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Paint પર ક્લિક કરો એટલે Paint ખુલી જસે વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
અગાઉની પોસ્ટમા આપણે ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક્ કરો
આજે આપણે Wordpad ના Home મેનુની સમજ મેળવિસુ
Wordpad ના Home મેનુ મા વિવિધ સિમ્બોલ હોય છે અને આ સિમ્બોલ જ મેનુનુ કામ કરે છે જે કાર્ય Notepad મા મેનુની મદદથી થાય છે તે જ કાર્ય Wordpad મા વિવિધ સિમ્બોલની મદદથી થાય છે બસ ફર્ક માત્ર એટલો જ કે Notepad મા અલગ મેનુ અને સબમેનુ હોય છે જ્યારે Wordpadમા મેનુ અને સબમેનુની જ્ગ્યાએ સિમ્બોલ હોય છે Wordpad ના Home મેનુમા વિવિધ ચાર કેટેગરીમા સિમ્બોલ હોય છે જેમા