Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jan 29, 2016
Jan 28, 2016
Paint Menu
અગાઉની પોસ્ટમા આપણે Paint ચાલુ કેમ કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો આજે આપણે Paint ટાઇટલ બારમા રહેલા આઇકોન ની માહિતી મેળવિસુ
Paint ટાઇટલ બારમા એક પેઇન્ટ નો સિમ્બોલ હોય છે જેના પર ક્લિક કરવાથી વિવિધ કન્ટ્રોલમેનુ ખુલે સે જેવાકે
Restore: Paint ને ડીફોલ્ટ સાઇઝમા લાવવામાટે
Move: Paint ને ઇચ્છિત જગ્યાએ ફેરવવા માટે
Size: Paintની સાઇઝ વધુ કે ઓછી કરવા માટે
-Minimize: Paint ને મીનીમાઇઝ કરવા માટે
o Maximize: Paint ને મેક્ષીમાઇઝ કરવા એટલે કે ફુલ સાઇઝ મા જોવા માટે
Close Alt+F4: Paintને બંધ કરવા માટે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
Jan 27, 2016
CTET EXAM ADMIT CARD FEB-2016
જે મિત્રો ને CBSC બોર્ડ દ્વારા લેવાનારી CTET 2016 પરીક્ષા માટે ફોર્મ ભરેલા છે તેઓ માટે આ પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થાય છે
ADMIT CARD ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
ADMIT CARD ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
Jan 26, 2016
How to Start Paint
અગાઉની પોસ્ટમા આપણે નોટપેડ મેનુ વિષે જોયુ તે પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો આજે આપણે Windows-7 મા Paint કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Paint ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Paint પર ક્લિક કરો એટલે Paint ખુલી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Paint પર ક્લિક કરો એટલે Paint ખુલી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
Jan 24, 2016
wordpad menu
અગાઉની પોસ્ટમા આપણે ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક્ કરો
જે કાર્ય Notepad મા મેનુની મદદથી થાય છે તે જ કાર્ય Wordpad મા વિવિધ સિમ્બોલની મદદથી થાય છે બસ ફર્ક માત્ર એટલો જ કે Notepad મા અલગ મેનુ અને સબમેનુ હોય છે જ્યારે Wordpadમા મેનુ અને સબમેનુની જ્ગ્યાએ સિમ્બોલ હોય છે
Wordpad ના Home મેનુમા વિવિધ ચાર કેટેગરીમા સિમ્બોલ હોય છે જેમા
આજે આપણે Wordpad ના Home મેનુની સમજ મેળવિસુ
Wordpad ના Home મેનુ મા વિવિધ સિમ્બોલ હોય છે અને આ સિમ્બોલ જ મેનુનુ કામ કરે છેજે કાર્ય Notepad મા મેનુની મદદથી થાય છે તે જ કાર્ય Wordpad મા વિવિધ સિમ્બોલની મદદથી થાય છે બસ ફર્ક માત્ર એટલો જ કે Notepad મા અલગ મેનુ અને સબમેનુ હોય છે જ્યારે Wordpadમા મેનુ અને સબમેનુની જ્ગ્યાએ સિમ્બોલ હોય છે
Wordpad ના Home મેનુમા વિવિધ ચાર કેટેગરીમા સિમ્બોલ હોય છે જેમા
Subscribe to:
Posts (Atom)