4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 4, 2016

basic compyuter softwer knowlege

આપણે અગાઉના પોસ્ટમા કોમ્પ્યુટર ના બેઝિક જ્ઞાન અને તેના ભાગો એટલે કે હાર્ડ વેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે સોફ્ટ્વેર ની માહિતી મેળવિએ
સામાન્ય રીતે સોફ્ટ્વેર એ કોમ્પ્યુટરનો એવો ભાગ છે કે જેને સ્પર્શી શકાતો નથી આમ છતા એ કાર્ય કરે છે જેમ ઇશ્વરને જોઇ શકાતા નથી આમ છતા ઇશ્વર છે તેની અનુભુતી થાય છે તેવીજ રીતે સોફ્ટ્વેરને જોઇ શકાતા નથી પણ તેની અનુભુતી અને કાર્ય થાય છે 

સોફ્ટવેરના બે પ્રકાર છે.
(1) સિસ્ટમ સોફ્ટ્વેર 
(2) એપલિકેશન સોફ્ટ્વેર


Feb 1, 2016

Basic Compyuter & It's Parts

         કમ્પ્યુટર એ ગણતરી કરવા માટે તેમજ વિવિધ કામોમા ખુબજ ઉપયોગી છે આજના આધુનીક યુગમા કમ્પ્યુટર વગર કોઇપણ કાર્ય જાણે કે અશક્ય છે આ કમ્પ્યુટર ના વિવિધ ભાગો કે જેને જોઇ શકાય છે અને સ્પર્શી શકાય છે તેને હાર્ડવેર કહેવામા આવે છે જેવાકે કી બોર્ડ મોનિટર માઉસ સી.પી.યુ. વગેરે 
આ હાર્ડવેર ની માહિતી નીચે મુજબ છે 
જુઓ નીચેના ચિત્રો 

Jan 31, 2016

Balmelo 20/01/2016 GCERT Priptra

સરકારી શાળાઓ માટે પ્રાથમિક શાળાઓ માટે બાળમેળો અને લાઇફ સ્કીલ મેળાના આયોજનનો તારીખ 20/01/2016 નો GCERT પરીપત્ર



Jan 30, 2016

Paint menu

અગાઉની પોસ્ટમા આપણે ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક્ કરો 
આજે આપણે Paint ના Home મેનુની સમજ મેળવિસુ
Paint ના Home મેનુ મા વિવિધ સિમ્બોલ હોય છે અને આ સિમ્બોલ જ મેનુનુ કામ કરે છે આ સિમ્બોલના ઉપયોગ મા ખાસ ધ્યાન રાખવુ કે જે સિમ્બોલ પર ક્લિક કર્યુ હસે એટલે કે જે સિમ્બોલ સિલેક્ટ કર્યો હસે તે જ સિમ્બોલ કાર્ય કરસે Paint મા વિવિધ સિમ્બોલની મદદથી ચિત્ર દોરી સકાય છે અને તેમા રંગ પુરી સકાય છે તેમજ ચિત્રને ક્રોપ કરી સ્કાય અને કોપી તેમજ પેસ્ટ કરી શકાય છે 


Jan 29, 2016

ccc result exam date 1-1-2016 Front page

સી.સી.સી. તારીખ 01-01-2016 ના રોજ જેમને પરીક્ષા હતી તેમના માટે ફ્રન્ટ પેજ