જે મિત્રોને IITRAM AMDAVAD મા સી.સી.સી ની પરીક્ષા હતી તેઓનુ રિઝલ્ટ નીચે પરીક્ષાની તારીખ વાઇઝ લિંક મુકેલી છે જેના પર ક્લિક કરીને જેતે તારીખ મુજબનુ રિઝલ્ટ જોઇ શકાશે Exam Date 01/01/2016Click Heare Exam Date 02/01/2016 Click Heare Exam Date 04/01/2016Click Heare
આપણે અગાઉના પોસ્ટમા કોમ્પ્યુટર ના બેઝિક જ્ઞાન અને તેના ભાગો એટલે કે હાર્ડ વેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો આજે આપણે સોફ્ટ્વેર ની માહિતી મેળવિએ
સામાન્ય રીતે સોફ્ટ્વેર એ કોમ્પ્યુટરનો એવો ભાગ છે કે જેને સ્પર્શી શકાતો નથી આમ છતા એ કાર્ય કરે છે જેમ ઇશ્વરને જોઇ શકાતા નથી આમ છતા ઇશ્વર છે તેની અનુભુતી થાય છે તેવીજ રીતે સોફ્ટ્વેરને જોઇ શકાતા નથી પણ તેની અનુભુતી અને કાર્ય થાય છે સોફ્ટવેરના બે પ્રકાર છે.
(1) સિસ્ટમ સોફ્ટ્વેર (2) એપલિકેશન સોફ્ટ્વેર
કમ્પ્યુટર એ ગણતરી કરવા માટે તેમજ વિવિધ કામોમા ખુબજ ઉપયોગી છે આજના આધુનીક યુગમા કમ્પ્યુટર વગર કોઇપણ કાર્ય જાણે કે અશક્ય છે આ કમ્પ્યુટર ના વિવિધ ભાગો કે જેને જોઇ શકાય છે અને સ્પર્શી શકાય છે તેને હાર્ડવેર કહેવામા આવે છે જેવાકે કી બોર્ડ મોનિટર માઉસ સી.પી.યુ. વગેરે આ હાર્ડવેર ની માહિતી નીચે મુજબ છે જુઓ નીચેના ચિત્રો