4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 21, 2016

microsoft Office 2003 For Info

અગાઉની પોસ્ટમા આપણે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાન અને સોફ્ટવેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
       આજે આપણે Microsoft Office 2003 વિષે માહિતી મેળવિસુ 
Microsoft Office 2003 ની જેમ ઓફિસના અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે Microsoft Office 2003, Microsoft Office 2007, Microsoft Office 2010 વગેરે જેમાથી આજે આપણે Microsoft Office 2003 ની માહિતી જોઇએ
Microsoft Office 2003 મા Ms Excel 2003,Ms word 2003, Ms power point 2003 ,Outlook 2003 વગેરે જેવી સુવિધા હોય છે Microsoft Office 2003 એ એક એપ્લીકેશન સોફ્ટ્વેર છે અને તેને Microsoft કમ્પ્નીએ બનાવેલ છે Microsoft Office 2003 નો ઉપયોગ લખાણ એડીટ કરવા ,હિસાબ તેમજ ગણતરી માટે એક્સેલ શીટ બનાવવા અને પ્રેઝંટેસન માટે સ્લાઇડ બનાવવા તેમજ આઉટ્લુક ની મદદથી ઇ-મેઇલ મોકલવા વગેરે માટે થાય છે 

Microsoft Office 2003 મા મુખ્યત્વે 
Ms Word 2003
Ms Excel 2003
Ms Power point 2003 
Ms Outlook 2003
હોય છે 
Microsoft Office 2003 નો ઉપયોગ કરવા માટે તમારા કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 સોફ્ટવેર હોવુ જરૂરી છે જો આપના કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 ના હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો 
Microsoft Office 2003 ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
હવે પછીની પોસ્ટમા આપણે તે દરેક વિષે વિગતવાર સમજ મેળવિશુ 

આભાર

Feb 17, 2016

pragna Teacher Training Pariptra 16/02/2016

પ્રજ્ઞા શિક્ષકોને બે દિવસની તાલીમ બાબતનો SSA નો તારીખ ૧૬/૦૨/૨૦૧૬ નો પરીપત્ર

Feb 10, 2016

How To set a Fevicon in Blog

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ વિસેની માહિતી મેળવી તે પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Fevicon એટલે કે બ્લોગના ટાઇટલ મા સૌથી ઉપર બતાતો લોગો કેવી રીતે સેટ કરવો તે જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે

સ્ટેપ-1. સૌ પ્રથમ blogger મા લોગીન થાવ ત્યારબાદ Pageviews પર ક્લિક કરો 

સ્ટેપ-2 હવે Layout પર ક્લિક કરો 

સ્ટેપ-3. Layout મા Fevicon પર ક્લિક કરો એટલે એક નવો વિન્ડો ખુલસે જેમા Choose File પર ક્લિક કરો અને તમારા કોમ્પ્યુટરમાથી તમારે જે લોગો રાખવો હોય તેનુ ચિત્ર પસન્દ કરો ચિત્ર ચોરસ હોવુ જોઇએ નહિતર તે સેટ નહિ થાય માટે ચોરસ ચિત્ર પસંદ કરો અને પછી save પર ક્લિક કરો 

Feb 9, 2016

Std 6to8 bharti 5rh waiting round merite

વિધ્યાસહાયક ભરતી ધોરણ 6થી8 કુલ જ્ગ્યા 1079 પાંચમો રાઉંડ કોલ લેટર અને મેરીટ

કોલ લેટર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો