4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 25, 2016

Bajet 2016

૨૦૧૬ રાજ્ય સરકારના બજેટની ખુબીઓ

Feb 22, 2016

Revnyu Tlati Exam Seat no Changis Bhavanagar & Amdavad

રેવન્યુ તલાટી પરીક્ષા ભાવનગર અને અમદાવાદ માટે બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે

રેવન્યુ તલાટી પરીક્ષા તારીખ ૨૮/૦૨/૨૦૧૬ ના રોજ લેવાનાર છે જેમા ભાવનગર જિલ્લામા બેઠક ન.૬૦૨૨૪૮૨૭ થી ૬૦૨૨૫૧૨૬ સુધીના બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે 

રેવન્યુ તલાટી પરીક્ષા તારીખ ૨૮/૦૨/૨૦૧૬ ના રોજ લેવાનાર છે જેમા અમદાવાદ  જિલ્લામા બેઠક ન.૬૦૧૦૪૫૫૧ થી ૬૦૧૦૫૦૦૦ સુધીના બેઠક નમ્બરની વ્યવસ્થામા ફેરફાર થયેલ છે


Feb 21, 2016

microsoft Office 2003 For Info

અગાઉની પોસ્ટમા આપણે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાન અને સોફ્ટવેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
       આજે આપણે Microsoft Office 2003 વિષે માહિતી મેળવિસુ 
Microsoft Office 2003 ની જેમ ઓફિસના અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે Microsoft Office 2003, Microsoft Office 2007, Microsoft Office 2010 વગેરે જેમાથી આજે આપણે Microsoft Office 2003 ની માહિતી જોઇએ
Microsoft Office 2003 મા Ms Excel 2003,Ms word 2003, Ms power point 2003 ,Outlook 2003 વગેરે જેવી સુવિધા હોય છે Microsoft Office 2003 એ એક એપ્લીકેશન સોફ્ટ્વેર છે અને તેને Microsoft કમ્પ્નીએ બનાવેલ છે Microsoft Office 2003 નો ઉપયોગ લખાણ એડીટ કરવા ,હિસાબ તેમજ ગણતરી માટે એક્સેલ શીટ બનાવવા અને પ્રેઝંટેસન માટે સ્લાઇડ બનાવવા તેમજ આઉટ્લુક ની મદદથી ઇ-મેઇલ મોકલવા વગેરે માટે થાય છે 

Microsoft Office 2003 મા મુખ્યત્વે 
Ms Word 2003
Ms Excel 2003
Ms Power point 2003 
Ms Outlook 2003
હોય છે 
Microsoft Office 2003 નો ઉપયોગ કરવા માટે તમારા કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 સોફ્ટવેર હોવુ જરૂરી છે જો આપના કોમ્પ્યુટર કે લેપ્ટોપમા Microsoft Office 2003 ના હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો 
Microsoft Office 2003 ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
હવે પછીની પોસ્ટમા આપણે તે દરેક વિષે વિગતવાર સમજ મેળવિશુ 

આભાર

Feb 17, 2016

pragna Teacher Training Pariptra 16/02/2016

પ્રજ્ઞા શિક્ષકોને બે દિવસની તાલીમ બાબતનો SSA નો તારીખ ૧૬/૦૨/૨૦૧૬ નો પરીપત્ર