4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 16, 2016

post khatama bharti last date 11/04/2016

ગુજરાત પોસ્ટ ખાતામા પોસ્ટ્મેન અને મેલ ગાર્ડની કુલ 1242 જ્ગ્યાઓ માટે  ઓનલાઇન અરજી ચાલુ છે
અરજી કરવાની તારીખ 12/03/2016
અરજી કરવાની છેલ્લી તારીખ 11/04/2016
વધુ માહીતી માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://www.gujpostexam.com/Documents/College/Notice/CLG3/2/Notification%20for%20Postman-Mail%20Guard%20DR%20new.pdf
ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://www.gujpostexam.com

આ વેબસાઇટ પર જઇ Online Registretion પર ક્લિ કરવુ
ભરવા પાત્ર જ્ગ્યાની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


How To Creat Whatsapp Account

અત્યારે હાલના સમયમા બધા પાસે એન્દ્રોઇડ મોબાઇલ હસે અને તેમા બધા ફેસબુક વ્હોટશોપ વગેરે વાપરતા હસે તો આજે આપણે આ એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp Account કેવી રીતે બનાવવુ તેની માહીતી જોઇએ
આ માટે સૌ પ્રથમ તમારા એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp એપ ઇન્સ્ટોલ કરો અને ત્યાર બાદ આ એપ ઓપન કરો

1. હવે Agree and continue બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

2. હવે મોબાઇલ નમ્બર લખો અને પછી ઓકે આપો 
3. હવે તમે લખેલ મોબાઇલ બરાબર છે કે નહી તેની પુષ્ટિ માટે એક ડાયલોગ બોક્ષ ખુલસે જો તમે લખેલ મોબાઇલ નમ્બર યોગ્ય જ હોય તો ઓકે આપો અને જો મોબાઇલ નમ્બર લખવામા ભુલ થઇ હોય તો EDIT પર ક્લિક કરી ભુલ સુધારો અને ઓકે આપો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમારા મોબાઇલમા એક કોડ આવસે તે કોડ લખો જો કોડ ના આવે તો કોલ મી નામના બટન પર ક્લિક કરો ખાસ ધ્યાન રાખો કે જો બે પાંચ મિનિટ રાહ જોવા છતા કોડ ના આવે તોજ કોલ મી બટન પર ક્લિક કરજો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે વ્હોટ્શોપના ડેટા ગૂગલ ડ્રાઇવ પર લેવા હોય તો GIVE PERMITION પર ક્લિક કરો અને જો આવી કોઇ ઝંઝટ મા ના પડવુ હોય તો SKIP પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


6. હવે પ્રોફાઇલ ફોટો ફોનમાથી સિલેક્ટ કરી સેટ કરો ત્યારબાદ તમારૂ નામ લખો અને ત્યારબાદ છેલ્લે NEXT પર ક્લિક કરો 

7. હવે Continue બટન પર ક્લિક કરો બસ થોડીજ વારમા આપનુ વ્હોટશોપ ચાલુ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 
વધુ માહીતી હવે પછીની પોસ્ટમા મેળવિસુ

Mar 14, 2016

How To Creat Facebook account & Deactivate

આજે આપણે આ પોસ્ટમા ફેસબૂક એકાઉન્ટ કેવી રીતે બનાવવુ અને તેને કેવી રીતે ડીએકટીવેટ કરવુ તેની માહીતી મેળવિએ 

સૌ પ્રથમ ફેસબૂક એકાઉન્ટ બનાવવાના સ્ટેપ જોઇએ 
1. સૌ પ્રથમ www.facebook.com વેબ સાઇટ પર જાવ 
2. હવે ત્યા ફસ્ટનામ લાસ્ટ નામ ઇ-મેઇલ અથવા ફોન નમ્બર જન્મ તારીખ જાતી વગેરે માહીતી ભરી Creat an account પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે તમારા ફોન અથવા ઇ-મેઇલ પર એક કોડ આવસે આ કોડ Enter Cod ના ખાનામા લખો કોડ અને ત્યાર બાદ નેક્ષ્ટ પર ક્લિક કરો જો તમે ફોન નમ્બર નાખેલ હસે તો તેમા આવસે અને જો ઇ-મેઇલ નાખેલ હસે તો તેમા કોડ આવસે જો કોડ ના મળે તો રીસેંડ કોડ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે OK બટ્ટન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
5. બસ બની ગ્યુ તમારૂ ફેસબૂક એકાઉન્ટ જુઓ નીચેનુ ચિત્ર 

આપણે ફેસબુક એકાઉન્ટ બનાવવાના સ્ટેપ જોયા હવે ફેસબૂક એકાઉન્ટ ડીલીટ એટલે કે ડીએક્ટીવેટ કરવાના સ્ટેપ જોઇએ 
ફેસબુક એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવાના સ્ટેપ નીચે મુજબ છે .
1. સૌ પ્રથમ તમારે જે એકાઉન્ટ ડીએકટીવેટ કરવુ છે તેમા લોગીન થાવ
2. હવે સેટીંગ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 
3. સેટીંગ મા સેક્યુરીટી પર ક્લિક કરો અને તેમા Deactiveat Account પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમારા ફેસબુક એકાઉન્ટ નો પાસવર્ડ નાખી Continue પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે ખુલેલા બોક્ષ મા કોઇ પણ એક વિકલ્પ સિલેક્ટ કરો જો તમે છેલ્લો ઓપસન સિલેક્ટ કરો છો તો પછી 
એક્ષપલેઇન ટેક્ષ્ટ ના ખાનામા ફેસબુક એકાઉન્ટ સા માટે ડીએક્ટીવેટ કરવુ છે તેની વિગત લખો અને ત્યાર બાદ Deactivete પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

6. હવે ખુલેલા ડાયલોગ બોક્ષ મા Deactivet Now બટ્ટન પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

7. હવે તમારૂ ફેસબુક એકાઉન્ટ ડીએકટીવેટ થઇ જસે હવે જો તમે તમારા એકાઉંટ મા 30 દિવસ સુધી લોગીન નથી થતા તો તે કાયમને માટે ડીએક્ટીવેટ થઇ જસે જો તમે 30 દિવસની અન્દર ગમે ત્યારે લોગીન થસો તો તમારૂ ફેસબુક એકાઉંટ ચાલુ થઇ જસે માટે જો તમારે કાયમી એકાઉંટ ડીએક્ટીવેટ કરવુ હોય તો લોગીન ના કરસો જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

Mar 12, 2016

Ms Word 2003 Edit Menu

આપણે આગળની પોસ્ટમા Ms word 2003 મા Filemenu ની સમજ મેળવી આજે આપણે Ms word 2003 નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Ms word 2003મા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .

Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 16 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.

1.Undo AutoCorrectજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

2.Repete Typing: આની મદદથી છેલ્લે કરેલા ટાઇપીંગ ને બિજીવાર એમનુ એમ ટાઇપ કરી શકાય છે જેની શોર્ટ કટ કી ctrl+Y છે.
3.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

4.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે
5.Office Clipboard: આ મેનુની મદદથી Ms Word 2003 મા એક 24 સ્ટેપનુ ક્લિપ બોર્ડ ખુલેસે જેની મદદથી વિવિધ કાર્ય ખુબજ સરળતાથી કરી શકાય છે જુઓ નીચેનુ ચિત્ર 


6.Paste  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ કે કોપી કરેલ લખાણ ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ બિજી જ્ગ્યાએ લખી કે ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

7.Paste Special: આ મેનુની મદદથી પેસ્ટ મેનુની જેમજ પેસ્ટ કરી શકાય છે પરંતુ આ ઓપસન થી પેસ્ટ કરતી વખતે અમુક વધારાની માહિતી પેસ્ટ કરી શકાય છે જેમકે જો લખાણ પેસ્ટ કરવુ હોય તો ત કયા ફોર્મેટ મા પેસ્ટ કરવુ છે જે સિલેક્ટ કરી શકાય છે ફોટો પેસ્ટ કર્વો હોય તો તે ક્યા ફોર્મેટમા પેસ્ટ કરવો વગેરે સિલેક્ટ કરી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

8.Paste As Hyperlink: આ મેનુની મદદથી પેસ્ટની સાથે લિંક કરીને લિંક જોડી શકાય છે આ માતે પેસ્ટ સ્પેસિયલ નો ઉપયોગ તેમજ ફાઇલ લિંક કરવી જરૂરી છે .

9.Clear:  આ મેનુની મદદથી લખાણ અને ફોર્મેટીંગ ક્લીયર કરી શકાય છે આ મેનુના બે સબ મેનુ છે જેમા Formet ઓપસન થી તમામ ફોર્મેટીંગ દુર કરી શકાય છે અને Content Del ઓપ્સનથી કર્સર ની ડાબી બાજુનુ લખાણ દુર થાય છે જુઓ નીચેનુ ચિત્ર 

10.Select All આ મેનુ પર ક્લિક કરવાથી બધે બધુ લખાણ એક સાથે સિલેક્ટ થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+A   છે.
11.Find આ મેનુની મદદથી લખાણ કે ટેક્ષ્ટ માથી કોઇ શબ્દ વાક્ય કે અમુક લખાણ શોધી શકાય છે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા તમારે જે માહિતી શોધવી હોય તે માહિતી શોધી શકાય છે તે માહિતીની જગ્યાએ બીજી માહિતી શબ્દ કે લખાણ રીપ્લેસ કરી શકાય છે તેમજ ગો ટૂ દ્વારા લાઇન હેડર ફૂટર વગેરે પર જઇ શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર 


12.Replace  આ મેનુની મદદથી કોઇ પણ શબ્દ કે લખાણ ની જગ્યાએ નવુ લખાણ કે શબ્દ બદલાવી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+H છે આ માટે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Find What સામે તમારે જે શબ્દ કે લખાણ બદલવુ છે તે લખો અને Replace With ની સામે તમારે જે નવુ લખાણ ઉમેરવુ છે તે લખો ત્યારબાદ Find Next ,Replace ,Replace All ,cancel માથી યોગ્ય વિકલ્પ પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર


13.Go To  આ મેનુની મદદથી તમે લખેલ લખાણ મા જે તે લાઇન પેઝ હેડર ફૂટર વગેરે પર જઇ શકાય છે. આ મેનુની સોર્ટ કટ કી Ctrl+G છે

14.Reconvert:  આ મેનુની મદદથી છેલ્લે કરેલી અસર ને ફરીવાર કનવર્ટ કરી શકાય છે .

15.Links: આ મેનુની મદદથી સિલેકટેડ લખાણમા લિંક ઉમેરી શકાય છે.

16. Objects: આ મેનુની મદદથી Ms Word 2003 ની ફાઇલમા વિવિધ ઓબ્જેક્ટ્ ઉમેરી શકાય છે જેમકે ચિત્ર ક્લિપ આર્ટ વગેરે .

અહિ Ms Word 2003 નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Ms Word 2003 નુ Edit મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર 

Mar 7, 2016

How To Download Fb Videos

આપણે અગાઉની પોસ્ટમા ફેસબૂકમાથી વિડિયો કેવીરીતે ડાઉનલોડ કરવો તેની રીત જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
   આજે આપણે ફેસબૂકમાથી વિડિયો ડાઉનલોડ કરવાની બીજી રીત જોઇએ 
(1) સૌ પ્રથમ તમારા ફેસબૂક એકાઉંટ મા લોગીન થાવ 
(2) તમારે જે વિડિયો ડાઉનલોડ કરવો છે તે વિડિયો પર ક્લિક કરી તેને ઓપન કરો 
(3) વિડિયો ઓપન કરસો એટલે તમારા બ્રાઉઝરમા તે વિડિયોની લિંક એટલે કે URL એડ્રેસ દેખાસે તેને કોપી કરી લો 
(4) હવે fbdown.net વેબસાઇટ ખોલો અને તેના ડાઉનલોડ બોક્ષમા તમે કોપી કરેલી લિંક પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ફેસબૂક વિડિયો ડાઉનલોડ થઇ જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્રન.1
ચિત્ર ન.2

ચિત્ર ન.3

 ચિત્ર ન.4

આભાર