4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 19, 2016

Blog કે websaite મા ચાલતી પટી તેમજ લખાણ કેવી રીતે મુકવુ

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ કે વેબસાઇટમા PDF,Word,PAGEMAKER જેવી ફાઇલને કેવી રીતે પ્રિવ્યુ જોઇ સકાય તે રીતે પોસ્ટ કરવાની માહીતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગ કે વેબસાઇટમા ચાલતી પટી એટલે કે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ quackit વેબસાઇટના marquee પેઇજ પર જાવ આ પેઇજ પર જવા અહિ ક્લિક્ કરો 
અને તે સાઇટ પર જરૂરી માહીતી ભરો અને તમારે જે લખાણ હાલતુ ચાલતુ રાખવુ છે તે લખાણ લખો અને ત્યારબાદ્ તમારી વેબસાઇટ કે બ્લોગની માહિતી ભરો અને ત્યારબાદ Genaret Marquee પર ક્લિક કરો જો તમારે આ લખાણ નુ પ્રિવ્યુ જોવુ હોય તો Generat Marquee and Priview પર ક્લિક કરો જેથી પહેલા પ્રિવ્યુ દેખાસે અને પછી  એક કોડ આવસે તેને કોપી કરી તમારી બ્લોગ કે વેબસાઇટમા એક Java screept Gedged ઉમેરી તેમા પેસ્ટ કરો અને ફેરફાર સેવ કરો લો 

જુઓ નીચે કેટલાક નમુના અનો ઉપયોગ કરી મુકેલા છે.




www.mnmeniya.in


www.mnmeniya.in



www.mnmeniya.in

વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર


આભાર 

Mar 17, 2016

Ms Office Word 2003 View Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office Word 2003મા Editmenu ની સમજ મેળવી આજે આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે

View મેનુના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.
2.Web layout : આ મેનુની મદદથી Document ને વેબ લે આઉટમા રાખી શકાય છે.
3.Print Layout : આ ઓપસનની મદદથી Document ને પ્રીન્ટ લે આઉટમા સેટ કરી શકાય છે. સામાન્ય રીતે Document પ્રીન્ટ લે આઉટમાજ હોય છે.
4.Reading Layout : આ મેનુની મદદથી Document ને રીડીંગ લે આઉટ એટલે કે ચોપડી કે બૂક જેવા વ્યુમા જોઇ શકાય છે તેમજ રાખી શકાય છે.
5.Outline : આ મેનુની મદદથી Document ફરતે લાઇન રાખી શકાય છે .
6.Task Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F છે.
7.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools ,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ ચિત્ર 

8.Ruler: આ મેનુની મદદથી રૂલર ને ચાલુ કે બન્ધ કરી શકાય છે.
9.Document Map: આ મેનુની મદદથી Documentનો મેપ એટલે કે નકશો જોઇ શકાય છે.
10.Thumbnails: આ મેનુની મદદથી Documentને થમનેઇલ વ્યુમા જોઇ શકાય છે વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

11.Header and Footer: આ મેનુની મદદથી પેઇજ નમ્બર તારીખ અને સમય તેમજ હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

12.Footnotes: આ મેનુની મદદથી પેઇજ મા નીચે ફુટ્નોટ ઉમેરી શકાય છે.
13.Markup: આ ઓપસન દ્વ્રારા Document મા માર્કઅપ વ્યુ ઉમેરી સકાય છે.
14.Fullscreen: આ મેનુની મદદથી Document ને ફુલ સ્ક્રીનમા જોઇ સકાય છે.
15.Zoom: આ મેનુની મદદથી Document ને 75%,100% કે 200% મુજબ ઝૂમ કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર



Mar 16, 2016

post khatama bharti last date 11/04/2016

ગુજરાત પોસ્ટ ખાતામા પોસ્ટ્મેન અને મેલ ગાર્ડની કુલ 1242 જ્ગ્યાઓ માટે  ઓનલાઇન અરજી ચાલુ છે
અરજી કરવાની તારીખ 12/03/2016
અરજી કરવાની છેલ્લી તારીખ 11/04/2016
વધુ માહીતી માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://www.gujpostexam.com/Documents/College/Notice/CLG3/2/Notification%20for%20Postman-Mail%20Guard%20DR%20new.pdf
ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://www.gujpostexam.com

આ વેબસાઇટ પર જઇ Online Registretion પર ક્લિ કરવુ
ભરવા પાત્ર જ્ગ્યાની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


How To Creat Whatsapp Account

અત્યારે હાલના સમયમા બધા પાસે એન્દ્રોઇડ મોબાઇલ હસે અને તેમા બધા ફેસબુક વ્હોટશોપ વગેરે વાપરતા હસે તો આજે આપણે આ એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp Account કેવી રીતે બનાવવુ તેની માહીતી જોઇએ
આ માટે સૌ પ્રથમ તમારા એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp એપ ઇન્સ્ટોલ કરો અને ત્યાર બાદ આ એપ ઓપન કરો

1. હવે Agree and continue બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

2. હવે મોબાઇલ નમ્બર લખો અને પછી ઓકે આપો 
3. હવે તમે લખેલ મોબાઇલ બરાબર છે કે નહી તેની પુષ્ટિ માટે એક ડાયલોગ બોક્ષ ખુલસે જો તમે લખેલ મોબાઇલ નમ્બર યોગ્ય જ હોય તો ઓકે આપો અને જો મોબાઇલ નમ્બર લખવામા ભુલ થઇ હોય તો EDIT પર ક્લિક કરી ભુલ સુધારો અને ઓકે આપો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમારા મોબાઇલમા એક કોડ આવસે તે કોડ લખો જો કોડ ના આવે તો કોલ મી નામના બટન પર ક્લિક કરો ખાસ ધ્યાન રાખો કે જો બે પાંચ મિનિટ રાહ જોવા છતા કોડ ના આવે તોજ કોલ મી બટન પર ક્લિક કરજો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે વ્હોટ્શોપના ડેટા ગૂગલ ડ્રાઇવ પર લેવા હોય તો GIVE PERMITION પર ક્લિક કરો અને જો આવી કોઇ ઝંઝટ મા ના પડવુ હોય તો SKIP પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


6. હવે પ્રોફાઇલ ફોટો ફોનમાથી સિલેક્ટ કરી સેટ કરો ત્યારબાદ તમારૂ નામ લખો અને ત્યારબાદ છેલ્લે NEXT પર ક્લિક કરો 

7. હવે Continue બટન પર ક્લિક કરો બસ થોડીજ વારમા આપનુ વ્હોટશોપ ચાલુ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 
વધુ માહીતી હવે પછીની પોસ્ટમા મેળવિસુ

Mar 14, 2016

How To Creat Facebook account & Deactivate

આજે આપણે આ પોસ્ટમા ફેસબૂક એકાઉન્ટ કેવી રીતે બનાવવુ અને તેને કેવી રીતે ડીએકટીવેટ કરવુ તેની માહીતી મેળવિએ 

સૌ પ્રથમ ફેસબૂક એકાઉન્ટ બનાવવાના સ્ટેપ જોઇએ 
1. સૌ પ્રથમ www.facebook.com વેબ સાઇટ પર જાવ 
2. હવે ત્યા ફસ્ટનામ લાસ્ટ નામ ઇ-મેઇલ અથવા ફોન નમ્બર જન્મ તારીખ જાતી વગેરે માહીતી ભરી Creat an account પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે તમારા ફોન અથવા ઇ-મેઇલ પર એક કોડ આવસે આ કોડ Enter Cod ના ખાનામા લખો કોડ અને ત્યાર બાદ નેક્ષ્ટ પર ક્લિક કરો જો તમે ફોન નમ્બર નાખેલ હસે તો તેમા આવસે અને જો ઇ-મેઇલ નાખેલ હસે તો તેમા કોડ આવસે જો કોડ ના મળે તો રીસેંડ કોડ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે OK બટ્ટન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
5. બસ બની ગ્યુ તમારૂ ફેસબૂક એકાઉન્ટ જુઓ નીચેનુ ચિત્ર 

આપણે ફેસબુક એકાઉન્ટ બનાવવાના સ્ટેપ જોયા હવે ફેસબૂક એકાઉન્ટ ડીલીટ એટલે કે ડીએક્ટીવેટ કરવાના સ્ટેપ જોઇએ 
ફેસબુક એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવાના સ્ટેપ નીચે મુજબ છે .
1. સૌ પ્રથમ તમારે જે એકાઉન્ટ ડીએકટીવેટ કરવુ છે તેમા લોગીન થાવ
2. હવે સેટીંગ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 
3. સેટીંગ મા સેક્યુરીટી પર ક્લિક કરો અને તેમા Deactiveat Account પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમારા ફેસબુક એકાઉન્ટ નો પાસવર્ડ નાખી Continue પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે ખુલેલા બોક્ષ મા કોઇ પણ એક વિકલ્પ સિલેક્ટ કરો જો તમે છેલ્લો ઓપસન સિલેક્ટ કરો છો તો પછી 
એક્ષપલેઇન ટેક્ષ્ટ ના ખાનામા ફેસબુક એકાઉન્ટ સા માટે ડીએક્ટીવેટ કરવુ છે તેની વિગત લખો અને ત્યાર બાદ Deactivete પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

6. હવે ખુલેલા ડાયલોગ બોક્ષ મા Deactivet Now બટ્ટન પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

7. હવે તમારૂ ફેસબુક એકાઉન્ટ ડીએકટીવેટ થઇ જસે હવે જો તમે તમારા એકાઉંટ મા 30 દિવસ સુધી લોગીન નથી થતા તો તે કાયમને માટે ડીએક્ટીવેટ થઇ જસે જો તમે 30 દિવસની અન્દર ગમે ત્યારે લોગીન થસો તો તમારૂ ફેસબુક એકાઉંટ ચાલુ થઇ જસે માટે જો તમારે કાયમી એકાઉંટ ડીએક્ટીવેટ કરવુ હોય તો લોગીન ના કરસો જુઓ નીચેનુ ચિત્ર 


આભાર