4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 23, 2016

parchuran raja babt no 19/03/2016 paripatr

તારીખ ૨૭/૦૯/૨૦૧૨ ની સામુહિક રજાને મંજુર કરવાનો તેમજ સર્વિસ બ્રેક નહી ગણવાનો તારીખ ૧૯/૩/૨૦૧૬ નો સામાન્ય વહિવટ વિભાગનો પરીપત્ર
PDF માટે અહિ ક્લિક કરો

Mar 22, 2016

How To set Profile Pictur in Whatsapp

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટશોપ એકાઉન્ટ કેવી રીતે બનાવવુ તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે વ્હોટશોપ પ્રોફાઇલ પિકચર કેવી રીતે બદ્લવુ અથવા સેટ કરવુ તેની માહિતી મેળવિએ 

 આ માટે સૌ પ્રથમ Whatsapp ખોલો અને ઉપર અથવા નીચે એક ત્રણ ટપકા વાળો સિમ્બોલ દેખાસે જેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


 હવે જે મેન્યુ ખુલેસે તેમા સૌથી નીચે Settings નો ઓપસન હસે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર ન.2
આ setings ના ઓપસનમા વિવિધ બિજા ઓપસન દેખાસે જેમાથી Profile ઓપસન પર ક્લિક કરો વદુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


 હવે નીચે અથવા ઉપર એક પેન્સિલ આકારનો સિમ્બોલ હસે તો આવા બે સિમ્બોલ હસે જેમા સામે ફોટો છે અથવા ફોટો સેટ કરીલ નહી હોય તો ફોટા જેવો આકાર દેખાતો હસે તેની સામેનો પેન્સિલ આકારના સિમ્બોલ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

હવે Gallry અથવા Camera માથી તમારી પસન્દગીના ચિત્ર કે ફોટા પર ક્લિક કરો અને ફોટો કે ચિત્ર ખુલે એટલે તેને વ્યવસ્થિત ગોઠવી લો અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે તે ફોટો કે ચિત્ર તમારા વ્હોટશોપનુ પ્રોફાઇલ પિકચર બની જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
વધુ માહીતી હવે પછીની પોસ્ટમા મેળવિશુ
આભાર 



Mar 20, 2016

Facebook New Five Fucher

આપણે અગાઉની પોસ્ટ્મા ફેસબુક એકાઉન્ટ કેવી રીતે બનાવવુ અને તેને કેવી રીતે ડીએક્ટીવેટ કરવુ તેની માહિતી જોઇ 

આજે આપણે ફેસબુકમા નવા ઉમેરાયેલા 5 ફ્યુચર ની માહિતી મેળવીએ 
ફેસબૂક મા આપણે કોઇ પોસ્ટ કે ફોટો જોઇએ ત્યારે આપણે તેને લાઇક કરીએ અથવા કોમ્મેન્ટ કરીએ છીએ કે સેર કરીએ છીએ 
પરંતુ હવે ફેસબુક દ્વ્રારા નવા 5 ફીચર બહાર પાડવામા આવ્યા છે જેમા કાઇપણ લખાણ લખ્યા વગર માત્ર સિમ્બોલની મદદથી 
લાઇક ,લવ ,હાહા ,વાવ ,સેડ અને એંગરી જેવા પ્રતિભાવો આપી સકાય છે.

આ માટે સૌ પ્રથમ જ્યા LIKE લખેલુ છે અને લાઇક નો સિમ્બોલ છે ત્યા માઉસનુ કર્સર રાખો એટલે ઉપર આ પાંચે પાંચ ફીચર ના સિમ્બોલ દેખાસે એમા તમારે જે સિમ્બોલ આપવો હોય તેના પર ક્લિક કરો એટલે તે આવી જસે જો તમારે લાઇક કરવુ છે તો પ્રથમ સિમ્બોલ પર ક્લિક કરો જો લવ આપવુ હોય તો લવના સિમ્બોલ પર ક્લિક કરો અને જો હા હા આપવુ હોય તો હા હા ના સિમ્બોલ પર ક્લિક કરો જો વાવ આપવુ હોય તો વાવ સિમ્બોલ પર ક્લિક આપો જો ખરાબ ભાવ દર્સાવવો હોય તો સેડ ના સિમ્બોલ પર ક્લિક કરો અને જો ગુસ્સો દર્સાવવો હોય તો અંગરી સિમ્બોલ પર ક્લિક કરો 

જો તમે મોબાઇલ પર ફેસબુક વાપરો છો તો LIKE લખેલુ છે ત્યા તમારી આંગળી રાખસો કે ટચ કરશો એટલે ઉપર લખેલા પાંચે પાંચ સિમ્બોલ દેખાસે જેમાથી તમારે જે સિમ્બોલ વાપરવો હોય તેના પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

Mar 19, 2016

Blog કે websaite મા ચાલતી પટી તેમજ લખાણ કેવી રીતે મુકવુ

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ કે વેબસાઇટમા PDF,Word,PAGEMAKER જેવી ફાઇલને કેવી રીતે પ્રિવ્યુ જોઇ સકાય તે રીતે પોસ્ટ કરવાની માહીતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગ કે વેબસાઇટમા ચાલતી પટી એટલે કે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ quackit વેબસાઇટના marquee પેઇજ પર જાવ આ પેઇજ પર જવા અહિ ક્લિક્ કરો 
અને તે સાઇટ પર જરૂરી માહીતી ભરો અને તમારે જે લખાણ હાલતુ ચાલતુ રાખવુ છે તે લખાણ લખો અને ત્યારબાદ્ તમારી વેબસાઇટ કે બ્લોગની માહિતી ભરો અને ત્યારબાદ Genaret Marquee પર ક્લિક કરો જો તમારે આ લખાણ નુ પ્રિવ્યુ જોવુ હોય તો Generat Marquee and Priview પર ક્લિક કરો જેથી પહેલા પ્રિવ્યુ દેખાસે અને પછી  એક કોડ આવસે તેને કોપી કરી તમારી બ્લોગ કે વેબસાઇટમા એક Java screept Gedged ઉમેરી તેમા પેસ્ટ કરો અને ફેરફાર સેવ કરો લો 

જુઓ નીચે કેટલાક નમુના અનો ઉપયોગ કરી મુકેલા છે.




www.mnmeniya.in


www.mnmeniya.in



www.mnmeniya.in

વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર


આભાર 

Mar 17, 2016

Ms Office Word 2003 View Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office Word 2003મા Editmenu ની સમજ મેળવી આજે આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે

View મેનુના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.
2.Web layout : આ મેનુની મદદથી Document ને વેબ લે આઉટમા રાખી શકાય છે.
3.Print Layout : આ ઓપસનની મદદથી Document ને પ્રીન્ટ લે આઉટમા સેટ કરી શકાય છે. સામાન્ય રીતે Document પ્રીન્ટ લે આઉટમાજ હોય છે.
4.Reading Layout : આ મેનુની મદદથી Document ને રીડીંગ લે આઉટ એટલે કે ચોપડી કે બૂક જેવા વ્યુમા જોઇ શકાય છે તેમજ રાખી શકાય છે.
5.Outline : આ મેનુની મદદથી Document ફરતે લાઇન રાખી શકાય છે .
6.Task Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F છે.
7.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools ,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ ચિત્ર 

8.Ruler: આ મેનુની મદદથી રૂલર ને ચાલુ કે બન્ધ કરી શકાય છે.
9.Document Map: આ મેનુની મદદથી Documentનો મેપ એટલે કે નકશો જોઇ શકાય છે.
10.Thumbnails: આ મેનુની મદદથી Documentને થમનેઇલ વ્યુમા જોઇ શકાય છે વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

11.Header and Footer: આ મેનુની મદદથી પેઇજ નમ્બર તારીખ અને સમય તેમજ હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

12.Footnotes: આ મેનુની મદદથી પેઇજ મા નીચે ફુટ્નોટ ઉમેરી શકાય છે.
13.Markup: આ ઓપસન દ્વ્રારા Document મા માર્કઅપ વ્યુ ઉમેરી સકાય છે.
14.Fullscreen: આ મેનુની મદદથી Document ને ફુલ સ્ક્રીનમા જોઇ સકાય છે.
15.Zoom: આ મેનુની મદદથી Document ને 75%,100% કે 200% મુજબ ઝૂમ કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર