Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Apr 7, 2016
Apr 5, 2016
Password ne * mathi Text ma juo
આપણે અગાઉની પોસ્ટમા અક્ષર નાના મોટા કેવી રીતે કરવા તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે gmail કે google Account મા લોગીન થતી વખતે આપણે ટાઇપ કરેલ પાસવર્ડ ***** આવી રીતે સ્ટાર મા દેખાય છે તેને આપણે ટેક્ષ્ટ ફોર્મેટમા કેવી રીતે જોઇ સકાય તેની માહિતી મેળવિએ
1.સૌ પ્રથમ gmail કે google Account મા લોગીન થવા પાસવર્ડ ટાઇપ કરો
2. હવે જ્યા પાસવર્ડ ટાઇપ કરેલો છે તેના પર માઉસથી રાઇટ ક્લિક કરો અથવા કી બોર્ડની મદદથી ctrl+shift+C પ્રેસ કરો
3. તેમા Impect element પર ક્લિક કરો જુઓ નીચેના ચિત્ર ન.1
4. હવે એક સાઇડમા મેનુ ખુલસે જેમા input id Password ,type" paasaword" લખેલુ છે તેના પર માઉસની ડબલ ક્લિક કરો અને ત્યા type"password" લખેલુ છે ત્યા કી બોર્ડની મદદથી text લખો અને પછી એન્ટર આપો એટલે તમારો પાસવર્ડ ટેક્ષ્ટના સ્વરૂપમા દેખાસે
જુઓ નીચેનુ ચિત્ર ન.2,3,4
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો
આભાર

2
3
4
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો
આભાર
Apr 4, 2016
Ms Office Word 2003 Format menu
આજે આપણે Ms Office Word 2003મા
Format મેનુની
સમજ મેળવીસુ Format
menu ની
મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ફોર્મેટીંગ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Format Menu ના વિવિધ
સબમેનુ નીચે મુજબ છે.
1.Font: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Font ની સાઇઝ સ્ટાઇલ તેમજ અન્ય ફોર્મેટીંગ
કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
2.Paragraph: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા પેરેગ્રાફ નુ ફોર્મેટીંગ એટલે કે પેરેગ્રાફ ડાબી બાજુ
જમણી બાજુ કે વચ્ચે તેમજ કેટલી સાઇઝ પછી રાખવો છે તે સેટ કરી સકાય છે. વધુ માહિતી
માટે જુઓ નીચેનુ ચિત્ર
3.Bullets and Numbering: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા bullets and Numbering ઉમેરી સકાય છે જેમા
અલગ સ્ટાઇલ મુજબ બુલેટ્સ કે નમર ઉમેરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
4.Borders and Shading: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ટેક્ષ્ટની ફરતે બોર્ડર ઉમેરી સકાય છે આ બોર્ડર અલગ
અલગ સ્ટાઇલ મા અને ડિઝાઇનમા ઉમેરી સકાય છે જેમકે Box,Shadow,3d,Custom વગેરે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
5.Columns: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા અલગ અલગ એક ,બે,ત્રણ તેમજ ડાબી કે જમણી બાજુ કોલમ ઉમેરી
સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
6.Tabs: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ રીતે ટેબ સેટ કરી સકાય છે તમારે કેટલા ટેબ
સેટ કરવા તે તમારા કાર્ય અને જરૂરિયાત પર આધાર રાખે છે. જુઓ નીચેનુ ચિત્ર
7.Drop Cap: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા પહેલો અક્ષર મોટો અને બાકીના અક્ષર નાના એ રીતે
સેટ કરી સકાય છે જેમ છાપામા આવે છે તે રીતે પહેલો અક્ષર મોટો સેટ કરી સકાય છે જુઓ
નીચેનુ ચિત્ર
8.TextDirection: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ટેક્ષ્ટ ડાઇરેક્સન સેટ કરી સકાય છે
9.Change Case: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ લખાણના Font ચેંઝ કરી
સકાય છે જેમકે Sentence
Case, Lower Case ,Uppar Case,Title Case ,Tongale Case વગેરે
જુઓ નીચેનુ ચિત્ર
10.Background: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટના બ્રેક્ગ્રાઉન્ડ મા કલર સેટ કરી સકાય છે.
11.Theme: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારની થીમ
સેટ કરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર
12.Frames: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ડાબી જમણી વચ્ચે ઉપર નીચે એમ ફ્રેમ ઉમેરી સકાય છે.
13.AutoFormat: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા કરેલ ફોર્મેટીંગ દુર કરી સકાય છે . જુઓ નીચેનુ
ચિત્ર .
14.Styles and Formatting: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સાઇડ બારમા Styles and Formatting
નુ ટુલ ઉમેરી સકાય છે.
15.Reveal Formatting: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Reveal Formatting નુ ટુલ ઉમેરી સકાય
છે જેની સોર્ટ કટ કી shift+f1 છે .
16.Object: Format Menu ના
આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ Object કે જે અગાઉ Insert menu ની
મદદથી ઉમેરેલ છે તે જોઇ સકાય છે તેમજ તેને ફોર્મેટીંગ કરી સકાય છે
આભાર
Apr 1, 2016
How To Creat a New Grups in whatsapp
આપણે અગાઉની પોસ્ટમા વ્હોટસોપ પ્રોફાઇલ પિકચર કેવી રીતે સેટ કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે વ્હોટસોપ મા નવુ ગ્રુપ કેવી રીતે બનાવવુ તેની માહિતી મેળવિએ
1.સૌ પ્રથમ વ્હોટસોપ ખોલો અને તેમા મેન્યુ મા જાવ્ આ મેન્યુ ઉપર અથવા નીચે હસે
2. હવે મેન્યુ ખુલસે જેમા New Groups પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે ગ્રુપનુ નામ લખો અને ત્યારબાદ Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
4. હવે જેટલા સભ્યો એડ કરવા છે તે નામ લખી અથવા + સિમ્બોલ પર ક્લિક કરી એડ કરો અને ત્યારબાદ Creat પર ક્લિક કરો
બસ તમારુ વ્હોટસોપ ગ્રુપ ત્યાર થઇ ગ્યુ તેમા તમે ગ્રુપ આઇકોન પર ક્લિક કરી ગ્રુપનુ ચિત્ર પણ બદલી સકાય છે.

Subscribe to:
Posts (Atom)