આપણે અગાઉની પોસ્ટમા આપણે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા પોસ્ટ ઔટો મેટીક કેવી રીતે સિડ્યુલ કરવી એટલે કે પોસ્ટ કરવી તેની માહીતી જોઇએ ઘણીવાર ટાઇમ ના અભાવે આપણે બ્લોગ પર નિયમિત પોસ્ટ કરી સકતા નથી હોતા તો આ સમસ્યાના સમાધાન માટે આપણે પોસ્ટને સિડ્યુલ કરી સકિએ જેમા ટાઇમ મળે ત્યારે ઘણી બધી પોસ્ટ લખી નાખીએ અને તારીખ અને સમય સેટ કરી દઇએ એટલે તે તીરીખ અને સમયે પોસ્ટ ઔટોમેટીક પોસ્ટ થઇ જસે
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગના ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ નવી પોસ્ટ લખવા New Post પર ક્લિક કરો અને પોસ્ટ લખો
2. હવે પોસ્ટ એડિટરના બાજુમા અથવા નીચે Post Option હસે તેના પર ક્લિક કરો અથવા Post Settings હસે તેમા અલગ અલગ મેન્યુ હસે તેમા Schedule ઓપસન પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર
3. હવે Schedule મા બે ઓપસન હસે જેમા Set Date and Time પર ક્લિક કરો અને ત્યા તમારે જે તારીખે અને જે સમયે પોસ્ટ ને પબ્લિશ કરવી છે તે તારીખ અને સમય સેટ કરો અને ત્યારબાદ Done પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
4. હવે Publish પર ક્લિક કરો એટલે તમારી પોસ્ટ તમે સેટ કરેલ તારીખ અને સમયે પોસ્ટ થઇ જસે
જુઓ નીચેનુ ચિત્ર
આભાર