4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 19, 2016

anamat chutchat pariptra 07/05/206

બિન અનામત વર્ગોના આર્થિક રીતે નબળા નર્ગો માટે નોકરીઓમા ૧૦% જ્ગ્યાઓ રાખવા બાબતે ની સુચનાઓ સમ્બધિત સામાન્ય વહીવટ વિભાગનો તા: ૦૭/૦૫/૨૦૧૬ નો પરીપત્ર

Click To Heare For Dounload PDF Format

for jpg Format



paripatra 6/5/2016

બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ રાજ્ય સરકાર હેઠળની નિમણુંકો માટે 10% જ્ગ્યાઓ અનામત રાખવા બાબતનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા ૦૬/૦૫/૨૦૧૬ નો 21 પાનાનો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

બિન અનામત વર્ગોના ઉમેદવારો માટે નમુનારૂપ રોસ્ટર ક્રમાંકો નિયત કરવા બાબતનો 5 પાનાનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

Apr 23, 2016

Autometic ganatary matenu f.g. patrak

નમસ્કાર 
 શિક્ષક મિત્રો 

હાલમા દર વર્ષે આપવાનુ થતુ  6 થી 14 વર્ષ માટેના બાળકોનુ ફરજિયાત ગણતરીનુ પત્રક નીચેની લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી લેસો 
આ પત્રક Excel 2007 મા અને શ્રુતિ ફોન્ટ મા બનાવેલ છે જેથી ફોન્ટ ઇન્સટોલ નહિ કરવા પડે 
તેમજ આ પત્રક મા માત્ર તમારે ઉમર વારી પ્રમાણે કુમાર ક્ન્યા ના ખાનામા માત્ર સંખ્યા જ એન્ટર કરવાની છે સરવાળા અને છેલ્લે કુલ નો સરવાળો પણ ઓટોમેટીક થઇ જસે અને આડા પેઇઝ મા બનાવેલ છે જેથી આખે આખી પ્રિન્ટ પણ કાઢી સકાશે  

પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

Apr 12, 2016

How to creat Boradcast list in whatsapp & Delete It

આપણે અગાઉની પોસ્ટમા whatsapp મા નવુ Group કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 

આજે આપણે Whatsapp મા નવુ Broadcast list કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇએ 
 Whatsapp મા  Broadcast થી એક સાથે 256 વ્યકિતને એકજ પ્રકારના મેસેજ કે ફોટો કે વિડિયો અથવા અન્ય કોઇ પણ લિંક મોક્લી સકાય છે બસ આ માટે તમારે એક્  Whatsapp મા નવુ Broadcast list બનાવી લેવુ અને જેને જેને વ્યકિતગત મેસેજ મોકલવા છે તેને એડ કરી લેવા આ માટે તમે જે વ્યકિતને એડ કરો છો તેના મોબાઇલ કોંટેક્ટમા તમારો મોબાઇલ નમ્બર સેવ હોવો જરૂરી છે 
 Whatsapp મા નવુ Broadcast list બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 
2. હવે મેન્યુ મા New Broadcast પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે Broadcast જેના વિસે બનાવવુ છે તેનુ નામ અથવા વિષય લખો અને ત્યારબાદ Type Contect Name પર ક્લિક કરી સભ્યોને એડ કરો અથવા + સિમ્બોલ પર ક્લિક કરી સભ્યોને એડ કરો ત્યારબાદ Done પર ક્લિક કરો અને ત્યારબાદ છેલ્લે Creat પર ક્લિક કરો બસ બની ગ્યુ તમારૂ Broadcast list વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

હવે આ  Whatsapp મા નવુ Broadcast list ને Delete કરવા માટે આ લિસ્ટ ના નામ પર ક્લિક કરો જેમા છેલ્લે Delete Broadcast list એવો ઓપસન હસે જેના પર ક્લિક કરતા આ લિસ્ટ ડીલીટ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર


Apr 7, 2016

kare post ko autometik sidual in blog

આપણે અગાઉની પોસ્ટમા આપણે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે  આપણે બ્લોગમા પોસ્ટ ઔટો મેટીક કેવી રીતે સિડ્યુલ કરવી એટલે કે પોસ્ટ કરવી તેની માહીતી જોઇએ  ઘણીવાર ટાઇમ ના અભાવે આપણે બ્લોગ પર નિયમિત પોસ્ટ કરી સકતા નથી હોતા તો આ સમસ્યાના સમાધાન માટે આપણે પોસ્ટને સિડ્યુલ કરી સકિએ જેમા ટાઇમ મળે ત્યારે ઘણી બધી પોસ્ટ લખી નાખીએ અને તારીખ અને સમય સેટ કરી દઇએ એટલે તે તીરીખ અને સમયે પોસ્ટ ઔટોમેટીક પોસ્ટ થઇ જસે 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગના ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ નવી પોસ્ટ લખવા New Post પર ક્લિક કરો અને પોસ્ટ લખો 
2. હવે પોસ્ટ એડિટરના બાજુમા અથવા નીચે Post Option હસે તેના પર ક્લિક કરો અથવા Post Settings હસે તેમા અલગ અલગ મેન્યુ હસે તેમા Schedule ઓપસન પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

 3. હવે Schedule મા બે ઓપસન હસે જેમા Set Date and Time પર ક્લિક કરો અને ત્યા તમારે જે તારીખે અને જે સમયે પોસ્ટ ને પબ્લિશ કરવી છે તે તારીખ અને સમય સેટ કરો અને ત્યારબાદ Done પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે Publish પર ક્લિક કરો એટલે તમારી પોસ્ટ તમે સેટ કરેલ તારીખ અને સમયે પોસ્ટ થઇ જસે 
જુઓ નીચેનુ ચિત્ર 


આભાર