4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 19, 2016

karkirdy visheshank 2016

માહિતી ખાતુ ગુજરાત દ્વારા પ્રસિધ્ધ થતુ ધોરણ 10 અને 12 પછી શુ ? તે બાબતનુ કારકિર્દી વિષેશાંક ૨૦૧૬
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

bin anamt fee maa raht paripatra 12/05/2016

બિન અનામત વર્ગના ઉમેદવારો ને સ્પર્ધાત્મક પરીક્ષા કે ફોર્મ ફી મા રાહત આપવા બાબતનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
For Downlad PDF Click Heare


laghutam pensan ange paripatra 05/05/2016

ચાલુ નોકરીએ અવસાન પામેલા સરકારી કર્મચારી કે અધિકારી અને નિવુર્ત થયેલા અને કુંટુબ પેન્સન મેળવતા સરકારી કર્મચારી- અધિકારીના શારીરિક અથવા માનસિક અશક્ત અથવા અન્ધત્વ પ્રાપ્ત સંતાનને આજીવન કુંટુબ પેન્સન -લઘુતમ પેન્સન આપવા બાબતનો નાણા વિભાગનો તારીખ ૦૫/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
Download For PDF Click Heare




anamat chutchat pariptra 07/05/206

બિન અનામત વર્ગોના આર્થિક રીતે નબળા નર્ગો માટે નોકરીઓમા ૧૦% જ્ગ્યાઓ રાખવા બાબતે ની સુચનાઓ સમ્બધિત સામાન્ય વહીવટ વિભાગનો તા: ૦૭/૦૫/૨૦૧૬ નો પરીપત્ર

Click To Heare For Dounload PDF Format

for jpg Format



paripatra 6/5/2016

બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ રાજ્ય સરકાર હેઠળની નિમણુંકો માટે 10% જ્ગ્યાઓ અનામત રાખવા બાબતનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા ૦૬/૦૫/૨૦૧૬ નો 21 પાનાનો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

બિન અનામત વર્ગોના ઉમેદવારો માટે નમુનારૂપ રોસ્ટર ક્રમાંકો નિયત કરવા બાબતનો 5 પાનાનો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ૧૨/૦૫/૨૦૧૬ નો પરીપત્ર
ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો