4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 4, 2016

How to Start MS Excel 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003ના Help Menu વિષે જોયુ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક્ કરો  
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office Excel 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1



ચિત્ર ન.2

ચિત્ર ન.3


આભાર

Jun 3, 2016

ms office word 2003 help menu

આપણે અગાઉની પોસ્ટમા Window Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms word 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે.
 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office Word Help: આ મેનુથી ઓફિસ વર્ડ વિશેની મદદ મેળવી સકાય છે  

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ વર્ડ વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ વર્ડ લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

5.WordPerfect Help: આ મેનુથી વર્ડ વિષે પર્ફેક્ટ મદદ મેળવી સકાય છે.

6.Check For Update: આ ઓપસનની મદદથી વર્ડ ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

7.Detect And Repaire: આ મેનુની મદદથી વર્ડ મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
8.Active Product: આ ઓપસનની મદદથી હાલમા વર્ડ 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
9.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

10.About Microsoft Office Word: આ ઓપસનની મદદથી વર્ડ 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે.

અહિ ms office word 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર

ms office word 2003 window menu

આપણે અગાઉની પોસ્ટમા Table  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms office word 2003 ના Window  menu ની સમજ મેળવીસુ
Window menu ની મદદથી કુલ કેટલી ફાઇલ ખુલેલી છે તે જાણી સકાય છે તેમજ નવી વિન્ડો ખોલી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


Window menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.New Window: Window Menu ના આ સબમેનુ ની મદદથી બીજો નવો વિંડો ખુલેસે અને જે કામ પહેલી ફાઇલમા કરોછો તે જે કામ આ નવા ખુલેલા વિન્ડોમા થાય છે જે લખાણ પેલી ફાઇલમા લખોછો તેજ લખાણ બીજી નવી ખુલેલી વિન્ડોમા લખાય છે.
2.Arrange All: Window Menu ના આ સબમેનુ ની મદદથી  ખુલેલા બધા વિન્ડોને એક જ સ્ક્રીન પર નાની સાઇઝમા ગોઠવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


3.Compare Side By Side: Window Menu ના આ સબમેનુ ની મદદથી ખુલેલા બે વિન્ડો કે ફાઇલની એક્ સાથે સરખામણી કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


4.Split: Window Menu ના આ સબમેનુ ની મદદથી  એક જ વિન્ડોના બે ભાગ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર 


અહિ window menu પુરૂ થાય છે જે આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર

Jun 2, 2016

Ms Office Word 2003 Table menu

આપણે અગાઉની પોસ્ટમા Tools  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો
આજે આપણે ms office word 2003 ના Table  menu ની સમજ મેળવીસુ
Table  menu ની મદદથી વિવિધ ટેબલ દોરી સકાય છે તેમજ ઇન્સર્ટ કરી સકાય છે  જુઓ નીચેનુ ચિત્ર


Table  menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Drow Table: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ દોરી સકાય છે જેમા કેટલી કોલમ અને કેટલી રો રાખવી તે સંખ્યા લખી ઓકે પર ક્લિક કરો તેમજ લખાણ ફરતે બોર્ડર પણ આપી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


2.Insert: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ,રો,કોલમ અને સેલ ઇન્સર્ટ કરી સકાય છે ટેબલ ,રો કે કોલમ અથવા સેલ જ્યા કર્સર હસે ત્યા ઇન્સર્ટ થસે માતે જે જ્ગ્યાએ ટેબલ ઇન્સર્ટ કરવુ હોય ત્યા માઉસનુ કર્સર રાખવુ કોલમ કર્સરની  ડાબી અને જમણી બાજુ તેમજ રો કર્સરની ઉપર અને નીચે ઇન્સર્ટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Delete: Table menu ના આ સબમેનુની મદદથી ઇન્સર્ટ કરેલ કે દોરેલા Table,Columns,Row & Cell ડીલીટ કરી સકાય છે .
4.Select: Table menu ના આ સબમેનુની મદદથી ઇન્સર્ટ કરેલ કે દોરેલ ટેબલ,કોલમ , રો અને સેલ સિલેક્ટ કરી સકાય છે .
5.Merge Cells: Table menu ના આ સબમેનુની મદદથી બે કે તેથી વધારી સેલને ભેગા કરી સકાય છે આ માટે સૌ પ્રથમ જેટલા સેલ બેગા કરવા છે તે સિલેક્ટ કરી આ મેનુ પર ક્લિક કરો

6.Split Cells: Table menu ના આ સબમેનુની મદદથી ભેગા કરેલા સેલ ને પાછા એની એજ સ્થિતીમા લાવી સકાય છે તેમજ આ સેલના અમુક ભાગ પણ કરી સકાય છે.
આ માટે સેલ સિલેક્ટ કરવા અથવા ત્યા કર્સર હોવુ જરૂરી છે.
7.Split Table: Table menu ના આ સબમેનુની મદદથી જ્યા કર્સર છે ત્યાથી ટેબલના ભાગ કરી સકાય છે એટલે કે ટેબલ ના બે ભાગ કરી સકાય છે. આ ભાગ માત્ર આડાજ કરી સકાય છે ઉભા કરી સકાતા નથી

8.Table AutoFormat: Table menu ના આ સબમેનુની મદદથી ટેબલ તૈયાર ફોરમેટ મા જેવુ જોઇએ તેવુ ઇન્સર્ટ કરી સકાય્ છે. જુઓ નીચેનુ ચિત્ર


9.AutoFit: Table menu ના આ સબમેનુની મદદથી વિન્ડો,કોલમ,કોલમની સાઇઝ,રો તેમજ કન્ટેંટ ઔટો ફીટ એટલે કે ઓટો મેટીક જ્ગ્યા મુજબ એગ્જસ્ટ કરી સકાય છે.
જુઓ નીચેનુ ચિત્ર


10.Heading Rows Repeat: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ રો હેડીંગ કરી સકાય છે તેમજ ફરીવાર આ મેનુ ની મદદથી તેને અન હેડીંગ પણ કરી સકાય છે.

11.Convert: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ટેબલને ટેબલમાથી ટેક્ષ્ટ્મા કે ટેક્ષ્ટમાથી ટેબલમા ફેરવી સકાય છે.

12.Sort: Table menu ના આ સબમેનુની મદદથી બધુ લખાણ કે અમુક સિલેક્ટ કરેલ લખાણ A to Z કે Z to A એટલે કે એસેંડીંગ કે ડીસેંડીગ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.

13.Formula:  Table menu ના આ સબમેનુની મદદથી એક્સેલની જેમ વિવિધ ફોરમુલા નો ઉપયોગ કરી સકાય છે બસ આ માટે ફોર્મુલા કે સુત્ર યાદ હોવા જોઇએ કે આવડતા હોવા જોઇએ .

14.Hide Gridlines: Table menu ના આ સબમેનુની મદદથી  ગ્રીડ લાઇનને હાઇડ કે શો કરી સકાય છે.

15.Table Propertise: Table menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટ કરેલ અને દોરેલ કે ઇન્સર્ટ કરેલા ટેબલની પ્રોપર્ટી જાણી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


ટેબલ મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર

Jun 1, 2016

ms office word 2003 mail merge

અગાઉની પોસ્ટમા આપણે ms office word 2003 ના tools menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા 
અહિ ક્લિક કરો
આજે આપણે મેઇલ મર્જની માહિતી મેળવીએ
Ms office word 2003 મા mail merge 6 સ્ટેપ મા થાય છે આ 6 સ્ટેપ નીચે મુજબ છે

સ્ટેપ-1 . સૌ પ્રથમ tools મેનુમા Letters and Mailings પર ક્લિક કરો ત્યારબાદ સાઇડ મા એક મેઇલ મર્જનુ ટૂલ ખુલસે જેમા Letters પર ટીક કરી Next પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર 1





સ્ટેપ-2 . હવે બીજા સ્ટેપમા Use the Curent Document પર ટીક કરી Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર


સ્ટેપ-3. હવે Type a New List પર ક્લિક કરી Creat પર ક્લિક કરો અને વધારાની એંટરી Customize પર ક્લિક કરી કાઢી નાખો અને પછી જરૂરિયાત મુજબ એંટરી કરો ત્યારબાદ Close પર ક્લિક કરો અને ફાઇલને ગમે તે નામ આપી સેવ કરો અને ત્યારબાદ Next પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર



સ્ટેપ-4 હવે Address Blok પર ક્લિક કરો અને તમે સેવ કરેલ ફાઇલ સિલેક્ટ કરી ઓકે આપો ત્યારબાદ Greeting Line પર ક્લિક કરી યોગ્ય સમ્બોધન સિલેક્ટ કરી ઓકે આપો હવે લેટર લખો અને ત્યારબાદ Next પર ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


સ્ટેપ-5. હવે તમે લખેલા લેટરનુ પ્રીવ્યુ જોઇ તમે જેટલી એંટરી કરી હસે તેટલા લેટર જોવા મળસે તે બરાબર હોય તો Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર



સ્ટેપ-6. Next પર ક્લિક કરતાજ તમારૂ મેઇલ મર્જ કમ્પલેટ થઇ જસે

આભાર