4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 5, 2016

MS Excel 2003 File menu

આપણે આગળની પોસ્ટમા MS Office Excel 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office Excel 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office Excel 2003 મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.View
4.Insert
5.Format
6.Tools
7.Data
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Excel 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1




ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 18 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે

2.Open: આ મેનુનો ઉપયોગ ms Excel 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 

3.Close: આ મેનુ નો ઉપયોગ ms Excel 2003 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms Excel 2003 નહિ .
4.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

5.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

6.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે 
7.Save Workspace: આ ઓપસનની મદદથી ફાઇલને વર્ક સ્પેસ તરીકે સેવ કરી સકાય છે .
8.File Search: આ ઓપશન દ્વારા કોઇ પણ અગાઉ બનાવેલિ ફાઇલ શોધી શકાય છે.
9.Permisan : આ ઓપશનની મદદથી પરમિશન સેત કરી શકાય છે જેમા બિજા ત્રણ ઓપશન હોય છે તેમા બાય ડિફોલ્ટ Unrecsrt Acces હોય છે જેમા સુધારા વધારા કરી શકાય છે 
10.Web Page Preview: આ મેનુ દ્વારા ફાઇલ નુ વેબ પ્રીવ્યુ જોઇ શકાય છે .
11.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ હેડર અને ફુટર સેટ કરી શકાય છે 

12. Print Aria : આ મેનુની મદદથી પ્રીંટ એરીયા નક્કી કરી સકાય છે તેમજ તેને રીમુવ એટલે કે ક્લીયર કરી સકાય છે.

1
3.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
14.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 

15.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail,
Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 

16.Propertise: આ મેનુની મદદથી ફાઇલની પ્રોપર્ટી જાણી સકાય છે. જેમા ફાઇલની સાઇઝ 
ફાઇલ બનાવ્યા તારીખ તેમજ અન્ય વિગતો જાણી સકાય છે.
17.Index: આ મેનુમા ખુલેલી ફાઇલની વિગતો અને ફાઇલ કઇ જગ્યાએ સેવ થસે
વગેરે માહિતી હોય છે આ ઓપ્સન પ્રોપર્ટી અને એઝીટ મેનુની વચ્ચે હોય છે .
18.Exit: આ મેનુનો ઉપયોગ Ms Excel 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.

આભાર

Jun 4, 2016

paripatra Date chenj pravesotsav 2016

શાળા પ્રવેસોત્સવ 2016 તારીખમા ફેરફાર અંગેનો તારીખ ૦૧/૦૬/૨૦૧૬ નો પરીપત્ર

Time chenj ange Pripatra 3/6/2016

શાળા પ્રવેસોત્સવ ૨૦૧૬ મા સમય ફેરફાર અંગેનો તારીખ ૦૩/૦૬/૨૦૧૬ નો પરીપત્ર

How to Start MS Excel 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003ના Help Menu વિષે જોયુ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક્ કરો  
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office Excel 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1



ચિત્ર ન.2

ચિત્ર ન.3


આભાર

Jun 3, 2016

ms office word 2003 help menu

આપણે અગાઉની પોસ્ટમા Window Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms word 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે.
 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office Word Help: આ મેનુથી ઓફિસ વર્ડ વિશેની મદદ મેળવી સકાય છે  

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ વર્ડ વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ વર્ડ લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

5.WordPerfect Help: આ મેનુથી વર્ડ વિષે પર્ફેક્ટ મદદ મેળવી સકાય છે.

6.Check For Update: આ ઓપસનની મદદથી વર્ડ ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

7.Detect And Repaire: આ મેનુની મદદથી વર્ડ મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
8.Active Product: આ ઓપસનની મદદથી હાલમા વર્ડ 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
9.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

10.About Microsoft Office Word: આ ઓપસનની મદદથી વર્ડ 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે.

અહિ ms office word 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર