4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 6, 2016

MS Excel 2003 Edite Menu

આપણે આગળની પોસ્ટમા Ms Excel 2003 મા Filemenu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
 આજે આપણે Ms Excel 2003 નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Ms Excel 2003મા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે.

Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Undo Typingજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

2.Redo Typing: આની મદદથી છેલ્લે કરેલા ટાઇપીંગ ને બિજીવાર એમનુ એમ ટાઇપ કરી શકાય છે જેની શોર્ટ કટ કી ctrl+Y છે.
3.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

4.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે
5.Office Clipboard: આ મેનુની મદદથી Ms Excel 2003 મા એક 24 સ્ટેપનુ ક્લિપ બોર્ડ ખુલેસે જેની મદદથી વિવિધ કાર્ય ખુબજ સરળતાથી કરી શકાય છે.

6.Paste  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ કે કોપી કરેલ લખાણ ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ બિજી જ્ગ્યાએ લખી કે ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

7.Paste Special: આ મેનુની મદદથી પેસ્ટ મેનુની જેમજ પેસ્ટ કરી શકાય છે પરંતુ આ ઓપસન થી પેસ્ટ કરતી વખતે અમુક વધારાની માહિતી પેસ્ટ કરી શકાય છે જેમકે જો લખાણ પેસ્ટ કરવુ હોય તો ત કયા ફોર્મેટ મા પેસ્ટ કરવુ છે જે સિલેક્ટ કરી શકાય છે ફોટો પેસ્ટ કર્વો હોય તો તે ક્યા ફોર્મેટમા પેસ્ટ કરવો વગેરે સિલેક્ટ કરી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

8.Paste As Hyperlink: આ મેનુની મદદથી પેસ્ટની સાથે લિંક કરીને લિંક જોડી શકાય છે આ માતે પેસ્ટ સ્પેસિયલ નો ઉપયોગ તેમજ ફાઇલ લિંક કરવી જરૂરી છે .
9.Fill: આ મેનુની મદદથી ઉપર નીચે ડાબી જમણી તેમજ સીરીજ વગેરેને ઓટો ફીલ કરી સકાય છે.
10.Clear:
  આ મેનુની મદદથી લખાણ અને ફોર્મેટીંગ ક્લીયર કરી શકાય છે આ મેનુના બે સબ મેનુ છે જેમા Formet ઓપસન થી તમામ ફોર્મેટીંગ દુર કરી શકાય છે અને Content Del ઓપ્સનથી કર્સર ની ડાબી બાજુનુ લખાણ દુર થાય છે જુઓ નીચેનુ ચિત્ર 


11.Delete:  આ મેનુની મદદથી ડાબી જમણી બાજુના સેલ્નુ લખાણ ઇંસર્ટ કરેલ રો કે કોલમ વગેરે ડીલીટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


12.Delete Sheet:  આ મેનુની મદદથી આખે આખી સીટ ડીલીટ કરી સકાય છે.
13.Move Or Copy Sheet:  આ મેનુની મદદથી સીટને કોપી કરી સકાય છે અને સીટને મનપસંદ જ્ગ્યાએ ખસેડી પણ સકાય છે.
14.Find આ મેનુની મદદથી લખાણ કે ટેક્ષ્ટ માથી કોઇ શબ્દ વાક્ય કે અમુક લખાણ શોધી શકાય છે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા તમારે જે માહિતી શોધવી હોય તે માહિતી શોધી શકાય છે તે માહિતીની જગ્યાએ બીજી માહિતી શબ્દ કે લખાણ રીપ્લેસ કરી શકાય છે તેમજ ગો ટૂ દ્વારા લાઇન હેડર ફૂટર વગેરે પર જઇ શકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+F છે. જુઓ નીચેનુ ચિત્ર 



15.Replace  આ મેનુની મદદથી કોઇ પણ શબ્દ કે લખાણ ની જગ્યાએ નવુ લખાણ કે શબ્દ બદલાવી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+H છે આ માટે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Find What સામે તમારે જે શબ્દ કે લખાણ બદલવુ છે તે લખો અને Replace With ની સામે તમારે જે નવુ લખાણ ઉમેરવુ છે તે લખો ત્યારબાદ Find Next ,Replace ,Replace All ,cancel માથી યોગ્ય વિકલ્પ પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર


16.Go To  આ મેનુની મદદથી તમે લખેલ લખાણ મા જે તે લાઇન પેઝ હેડર ફૂટર વગેરે પર જઇ શકાય છે. આ મેનુની સોર્ટ કટ કી Ctrl+G છે


17.Links: આ મેનુની મદદથી સિલેકટેડ લખાણમા લિંક ઉમેરી શકાય છે.

18. Objects: આ મેનુની મદદથી Ms Excel 2003 ની ફાઇલમા વિવિધ ઓબ્જેક્ટ્ ઉમેરી શકાય છે જેમકે ચિત્ર ક્લિપ આર્ટ વગેરે .

અહિ Ms Excel 2003 નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Ms Excel 2003 નુ Edit મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

Jun 5, 2016

MS Excel 2003 File menu

આપણે આગળની પોસ્ટમા MS Office Excel 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office Excel 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office Excel 2003 મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.View
4.Insert
5.Format
6.Tools
7.Data
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Excel 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1




ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 18 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે

2.Open: આ મેનુનો ઉપયોગ ms Excel 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 

3.Close: આ મેનુ નો ઉપયોગ ms Excel 2003 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms Excel 2003 નહિ .
4.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

5.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

6.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે 
7.Save Workspace: આ ઓપસનની મદદથી ફાઇલને વર્ક સ્પેસ તરીકે સેવ કરી સકાય છે .
8.File Search: આ ઓપશન દ્વારા કોઇ પણ અગાઉ બનાવેલિ ફાઇલ શોધી શકાય છે.
9.Permisan : આ ઓપશનની મદદથી પરમિશન સેત કરી શકાય છે જેમા બિજા ત્રણ ઓપશન હોય છે તેમા બાય ડિફોલ્ટ Unrecsrt Acces હોય છે જેમા સુધારા વધારા કરી શકાય છે 
10.Web Page Preview: આ મેનુ દ્વારા ફાઇલ નુ વેબ પ્રીવ્યુ જોઇ શકાય છે .
11.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ હેડર અને ફુટર સેટ કરી શકાય છે 

12. Print Aria : આ મેનુની મદદથી પ્રીંટ એરીયા નક્કી કરી સકાય છે તેમજ તેને રીમુવ એટલે કે ક્લીયર કરી સકાય છે.

1
3.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
14.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 

15.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail,
Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 

16.Propertise: આ મેનુની મદદથી ફાઇલની પ્રોપર્ટી જાણી સકાય છે. જેમા ફાઇલની સાઇઝ 
ફાઇલ બનાવ્યા તારીખ તેમજ અન્ય વિગતો જાણી સકાય છે.
17.Index: આ મેનુમા ખુલેલી ફાઇલની વિગતો અને ફાઇલ કઇ જગ્યાએ સેવ થસે
વગેરે માહિતી હોય છે આ ઓપ્સન પ્રોપર્ટી અને એઝીટ મેનુની વચ્ચે હોય છે .
18.Exit: આ મેનુનો ઉપયોગ Ms Excel 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.

આભાર

Jun 4, 2016

paripatra Date chenj pravesotsav 2016

શાળા પ્રવેસોત્સવ 2016 તારીખમા ફેરફાર અંગેનો તારીખ ૦૧/૦૬/૨૦૧૬ નો પરીપત્ર

Time chenj ange Pripatra 3/6/2016

શાળા પ્રવેસોત્સવ ૨૦૧૬ મા સમય ફેરફાર અંગેનો તારીખ ૦૩/૦૬/૨૦૧૬ નો પરીપત્ર

How to Start MS Excel 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003ના Help Menu વિષે જોયુ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક્ કરો  
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office Excel 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1



ચિત્ર ન.2

ચિત્ર ન.3


આભાર