આજે આપણે ms office Excel 2003 ના Tools menu ની સમજ મેળવીસુ
Tools menu ની મદદથી વિવિધ ટૂલ્સ નો
ઉપયોગ કરીને સીટ તેમજ સેલ પર વિવિધ કાર્ય કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Tools menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ
છે
1.Spelling: Tools menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ
સેલના સ્પેલીંગ અને વ્યાકરણની ભુલો જાણી સકાય છે જેની શોર્ટ કટ કી F7 છે.
2.Research: Tools menu ના આ સબમેનુની મદદથી Excel મા સાઇડબારમા Research નામનુ એક ટૂલ ઉમેરી સકાય
છે જેની શોર્ટકટ કી Alt+Click છે.
3.Error Checking:Tools menu ના આ સબમેનુની મદદથી Excel 2003 મા કાર્ય કરતી વખતે કોઇ ભુલ
કે એરર આવી હોય તો તે ભુલ કે એરરને ચેક કરી સકાય છે અથવા સીટમા કઇ જ્ગ્યાએ ભુલ છે
તે જાણી સકાય છે.
4.Speech: Tools menu ના આ સબમેનુની મદદથી Text To speech Tool Bar ને ચાલુ કે બન્ધ કરી સકાય છે.
5.Shared Workspace : Tools menu ના આ સબમેનુની મદદથી બનાવેલી ફાઇલની લિંક
મેળવીને ફાઇલને શેર કરી સકાય છે તેમજ નેટ પર અપડેટ કરી સકાય છે આ માટે નેટ કનેક્ટ
હોવુ જરૂરી છે.
6.Share Workbook: Tools menu ના આ સબમેનુની મદદથી ms Excel 2003 મા કોને કોને આ ફાઇલ ખોલી
છે તે જાણી સકાય છે તેમજ આ ફાઇલ કોણ કોણ ખોલી સકસે તે સેટ કરી સકાય છે.
7.Track Changes : Tools menu ના આ સબમેનુની મદદથી સીટમા ટ્રેક ચેંજ કરી સકાય છે એટલે કે સિલેક્ટેડ સીટ
કે સેલમા ઓટોમેટીક ચેંજીસ કરી સકાય છે.
8.Compare and Merge Documents : Tools menu ના આ સબમેનુની મદદથી Workbook ની સરખામણી કરી સકાય છે
તેમજ બે કે તેથી વધારે ફાઇલને ભેગી કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
9.Protection: Tools menu ના આ સબમેનુની મદદથી સીટને વર્કબૂકને પ્રોટેક્ટ
કરી સકાય છે તેમજ સીટને અન્ય કોઇ ખોલી સકે કે નહી તે પણ પ્રોટેક્ટ કરી સકાય છે. જુઓ
નીચેનુ ચિત્ર
10.Online Collaboratin ; Tools menu ના આ સબમેનુની મદદથી online Meet Now ,Schedul meetings, Discuss જેવી સુવિધા નો લાભ મેળવી
સકાય છે તેમજ ફાઇલ બનાવી સકાય છે પરંતુ આ માટે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ
કનેક્ટ હોવુ જરૂરી છે .
11.Goal Seek: Tools menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલ પર ફોર્મુલા ચેક કરી સકાય છે.
12.Scenarios: Tools menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલ પર સ્કેનેરાઇઝ એડ કરી સકાય છે તેને
શો કરી સકાય તેમજ ડીલીટ પણ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
13.Formula Auditing: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ફોર્મુલા એડીટ કરીસકાય છે આ મેનુની મદદથી
ટ્રેક પર્સેંતન ટ્રેક ડીપાર્ટ તેમજ તમામ ભુલો દુર કરવી વિવિધ ફંકસન ઉમેરવા તેમજ
ફોર્મુલા ઓડીટીંગ ટૂલબારને ચાલુ કે બન્ધ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
14.Macro : Tools menu ના આ સબમેનુની મદદથી નાનો પ્રોગ્રામ બનાવી સકાય
છે તેને રીકોર્ડ કરી સકાય છે તેમજ એડીટ પણ કરી સકાય છે . વધુ માહિતી માટે જુઓ
નીચેનુ ચિત્ર
15.Add Ins : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ Add Ins સિલેક્ટ કરી સકાય છે.
16.AutoCorrect Option : Tools menu ના આ સબમેનુની મદદથી કોઇ ટેક્ષટને ઓટો મેટીક
સુધારી સકાય છે ટેક્ષ્ટની જ્ગ્યાએ ઓટો ટેક્ષ્ટ ઇંસર્ટ કરી સકાય છે. જુઓ નીચેનુ
ચિત્ર
17.Customize : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ટૂલ બારને ઉમેરી
સકાય છે વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર
18.Option : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગસ કરી સકાય છે
તેમજ તમામ પ્રકારના Tools ઓપ્સન અહિથી જોઇ સકાય છે
જુઓ નીચેનુ ચિત્ર
Tools menu અહિ પૂરૂ થાય છે આશા છે કે
આપને આ મેનુ સમજાઇ ગ્યુ હસે
આભાર