4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 15, 2016

Ms Office PowerPoint 2003 File menu

આપણે આગળની પોસ્ટમા MS Office PowerPoint 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office PowerPoint 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office powerPoint 2003 મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.View
4.Insert
5.Format
6.Tools
7.Slide Show
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પ્રીંટ કરવા તેમજ Ms PowerPoint 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1



ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 17 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી સ્લાઇડ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે

2.Open: આ મેનુનો ઉપયોગ ms PowerPoint 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે જુઓ નીચેનુ ચિત્ર


3.Close: આ મેનુ નો ઉપયોગ ms PowerPoint 2003 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્ર ફાઇલ બન્ધ થાય છે ms PowerPoint 2003 નહિ .
4.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

5.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

6.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે . જુઓ નીચેનુ ચિત્ર



7.File Search: આ ઓપશન દ્વારા કોઇ પણ અગાઉ બનાવેલિ ફાઇલ શોધી શકાય છે.

8.Permisan : આ ઓપશનની મદદથી પરમિશન સેટ કરી શકાય છે જેમા બિજા ત્રણ ઓપશન હોય છે તેમા બાય ડિફોલ્ટ Unrecsrt Acces હોય છે જેમા સુધારા વધારા કરી શકાય છે 

9.Packeg For CD: આ મેનુ દ્વારા બનાવેલી સ્લાઇડની સીડી કેસેટ બનાવી સકાય છે તેમજ અગાઉ બનાવેલી ફાઇલ કે સ્લાઇડ એડ કરી ને પણ કેસેટ બનાવી શકાય છે . જુઓ નીચેનુ ચિત્ર


10.Web Page Priews: આ મેનુ નો ઉપયોગ ફાઇલનુ વેબ પેજ પ્રીવ્યુ જોવા માટે થાય છે. આ માટે કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

11.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ સેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


12.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
13.Print: આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 

14.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail,
Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે . જુઓ નીચેનુ ચિત્ર


15.Propertise: આ મેનુની મદદથી ફાઇલની પ્રોપર્ટી જાણી સકાય છે. જેમા ફાઇલની સાઇઝ 
ફાઇલ બનાવ્યા તારીખ તેમજ અન્ય વિગતો જાણી સકાય છે.

16.Index: આ મેનુમા ખુલેલી ફાઇલની વિગતો અને ફાઇલ કઇ જગ્યાએ સેવ થસે
વગેરે માહિતી હોય છે આ ઓપ્સન પ્રોપર્ટી અને એઝીટ મેનુની વચ્ચે હોય છે .
17.Exit: આ મેનુનો ઉપયોગ Ms Word 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.

Edit મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર

Jun 14, 2016

Htat khali jgya & bhartini date

Htat bharti kul bharava patra ane khali jgyani mahiti temj jaherat ni sambhvit date

How To Start M S Offiche PowerPoint 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રો સોફ્ટ ઓફિસ Excel 2003 ના હેલ્પ મેનુ વિષે માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો  
આજે આપણે Windows-7 મા Microsoft Office PowerPoint  2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office PowerPoint 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office PowerPoint 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office PowerPoint 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1




ચિત્ર ન.2


ચિત્ર ન.3


હવે પછીની પોસ્ટ્મા આપણે પાવર પોઇન્ટના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ

આભાર

Jun 13, 2016

Ms Excel 2003 Help Menu

આપણે અગાઉની પોસ્ટમા Window Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms Excel  2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે.

 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office Excel  Help: આ મેનુથી ઓફિસ એક્સેલ વિશેની મદદ મેળવી સકાય છે . જેની સોર્ટ કટ કી F1 છે.

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ વર્ડ વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે.પરંતુ નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ એક્ષસેલ લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

6.Check For Update: આ ઓપસનની મદદથી એક્સેલ ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

7.Detect And Repaire: આ મેનુની મદદથી એક્સેલ મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
8.Active Product: આ ઓપસનની મદદથી હાલમા એક્સેલ 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
9.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

10.About Microsoft Office Excel: આ ઓપસનની મદદથી એક્સેલ 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ નેચેનુ ચિત્ર


અહિ ms office Excel 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

Jun 12, 2016

Ms Excel 2003 Window Menu

આપણે અગાઉની પોસ્ટમા Data  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિકકરો
આજે આપણે ms office Excel  2003 ના Window  menu ની સમજ મેળવીસુ
Window menu ની મદદથી કુલ કેટલી ફાઇલ ખુલેલી છે તે જાણી સકાય છે તેમજ નવી વિન્ડો ખોલી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર  


Window menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.New Window: Window Menu ના આ સબમેનુ ની મદદથી બીજો નવો વિંડો ખુલેસે અને જે કામ પહેલી ફાઇલમા કરોછો તે જે કામ આ નવા ખુલેલા વિન્ડોમા થાય છે જે લખાણ પેલી ફાઇલમા લખોછો તેજ લખાણ બીજી નવી ખુલેલી વિન્ડોમા લખાય છે.
2.Arrange : Window Menu ના આ સબમેનુ ની મદદથી  ખુલેલા બધા વિન્ડોને એક જ સ્ક્રીન પર નાની આડા ઉભા ટાઇલસ તેમજ એક્ની ઉપર એક એમ ગોઠવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


3.Compare Side By Side: Window Menu ના આ સબમેનુ ની મદદથી ખુલેલા બે વિન્ડો કે ફાઇલની એક્ સાથે સરખામણી કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


4.Hide: Window Menu ના આ સબમેનુ ની મદદથી  એક કે તેથી વધારે વિન્ડોને હાઇડ કરી સકાય છે.

5.UnHide: Window Menu ના આ સબમેનુ ની મદદથી  હાઇડ કરેલ વિન્ડોને અનહાઇડ કરી સકાય છે.
6.Splite: Window Menu ના આ સબમેનુ ની મદદથી  એક જ સીટના ચાર સરખા  ભાગ કરી સકાય છે.
7.FriezPence: Window Menu ના આ સબમેનુ ની મદદથી   જે સેલમા કર્સર છે ત્યાથી ડાબી બાજુ અને ઉપરના કોલમ સ્ક્રોલ કરવા છતા પણ તે એમને એમ દેખાતુ રહે છે બસ નીચેનુ બદલાય છે જેથી ઉપરના ટાઇટલ એમને એમ રાખી સકાય છે.

અહિ window menu પુરૂ થાય છે જે આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો