4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 19, 2016

How To set Whatsapp Status

આપણે અગાઉની પોસ્ટમા Whatsapp મા નવુ Broadkast List  કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp મા સ્ટેટસ કેવી રીતે સેટ કરવુ તેની માહિતી મેળવિએ
Whatsapp Status સેટ કરવાના સ્ટેપ

1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 
2. હવે મેન્યુ મા Status પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


3. હવે Status લખો અથવા નીચે ત્યાર હસે તેમાથી મન પસંદ સિલેક્ટ કરો અથવા પેંસિલ જેવા સિમ્બોલ પર ક્લિક કરો અને મન પસંદ સ્ટેટસ લખો અને પછી ઓકે પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 


બસ તમારૂ સ્ટેટસ સેટ થઇ ગ્યુ હવે ફરીવાર સેટ કરવા કે બદલાવવા માટે ઉપર મુજબની પ્રોસેસ ફરીવાર કરવુ 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંશક બનો 

આભાર

Jun 18, 2016

Ms Office PowerPoint 2003 Insert Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office PowerPoint  2003મા View menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office PowerPoint 2003મા Insert મેનુની સમજ મેળવીસુ Insert menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ઓબજેક્ટ્સ ઇન્સર્ટ એટલે કે ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




Insert Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.New Slide: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા નવી સ્લાઇડ ઉમેરી સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+M છે.

2.Duplicate Slide: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ સ્લાઇડ જે સ્લાઇડ ઓપન કરેલી છે તેની દુપલીકેટ સ્લાઇડ ઇન્સર્ટ કરી સકાય છે.
3.Slide Numbers:  Insert Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા ઉપર કે નીચે ડાબી,જમણી,વચ્ચે કે સિલેક્ટેડ જ્ગ્યાએ પેઇજ નમ્બર ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર




4.Date and Time: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ સ્લાઇડ કે બધી સ્લાઇડમા  સમય અને તારીખ ઉમેરી સકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર


5.Symbol: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ સિમ્બોલ કેરેક્ટર કે અમુક સ્પેશિયલ અક્ષરો ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


6.Comment: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા એકિટવ સ્લાઇડમા કોમ્મેંટ ઉમેરી સકાય છે.

7.Slide From Files: Insert Menu ના  સબમેનુની મદદથી અન્ય ત્યાર ફાઇલ ઇન્સર્ટ કરી સકાય છે આ માટે સૌ પ્રથમ ફાઇલ ઉમેરવી છે તે ફાઇલ સિલેક્ટ કરો ત્યારબાદ સ્લાઇડ સિલેક્ટ કરો અને પછી Insert અથવા Insert All પર ક્લિક કરો. જુઓ નીચેનુ ચિત્ર





8.Slide From Outline: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ સ્લાઇડમા આઉટલાઇન ફાઇલ ઉમેરી સકાય છે.



9.Picture: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ચિત્ર ઉમેરી સકાય છે. જેમા ક્લિપ આર્ટ ,ફાઇલમાથી કોઇ ચિત્ર, વિવિધ તૈયાર આકારો,વર્ડ આર્ટકોઇ દોરીને ચિત્ર ,સ્કેન કરેલ કે કેમેરામાથી લિધેલ ચિત્ર તેમજ ચાર્ટ વગેરે ઉમેરી સકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર.



10.Diagram: Insert Menu ના  સબમેનુની મદદથી સ્લાઇડમા વિવિધ પ્રકારના ડાયાગ્રામ એટલે કે યોગ્ય રીતે સમજી સકાય તે પ્રકારનો ચાર્ટ ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર



11.Text Box: Insert Menu ના  સબમેનુની મદદથી સ્લાઇડમા એક ટેક્ષ્ટબોક્ષ ઉમેરી સકાય છે.

12.Movies And Sounds: Insert Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા મુવી એટલે કે ફિલ્મ અને અવાજ ઉમેરી સકાય છે આમા મુવી અને અવાજ કિલ્પમાથી ફાઇલમાથી તેમજ રેકોર્ડ કરીને  insert કરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર


13.Chart: Insert Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા  insert કરી સકાય છે.

14.Table: Insert Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા  Table ઉમેરી સકાય છે આ માટે જરૂરી કોલમ અને રો ની સંખ્યા સેટ કરી ઓકે પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર


15.Object: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ કે ડોક્યુમેન્ટ તેમજ ફોટો ઉમેરી સકાય છે આ માટે તમારે જે પ્રકારની ફાઇલ કે ઓબ્જેક્ટ ઉમેરવો છે તે પ્રકાર સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓકે આપો ત્યાર પછી ખુલેલા ડાયલોગ બોક્ષમાથી સિલેક્ટ કરેલ પ્રકાર મુજબ ફાઇલ કે ફોટો સિલેક્ટ કરી ઓકે આપો એટલે તે આવી જસે જુઓ નીચેનુ ચિત્ર



16.Hyperlink: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા હાયપર લિંક ઉમેરી સકાય છે બે ફાઇલ ને  જોડી સકાય છે તેમજ વેબપેજ સાથે લિંક કરી સકાય છે . જેની શોર્ટ કટ કી ctrl+k છે.


આભાર


Jun 17, 2016

Facebook Tagging thi chutkaro melvo

આપણે અગાઉની પોસ્ટમા ફેસબુકમાથી તમામ ડિવાઇસમાથી ઓટો લોગઆઉટ કેવી રીતે થવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
આજે આપણે ફેસબુકમા ટેગીંગ વિષે માહિતી જોઇએ
ફેસબૂકમા ઘણીવાર આપણા મિત્રો કોઇ પણ પોસ્ટ કે ફોટામા આપણને ટેગ કરતા હોય છે 
તો આ ટેગ માથી બચવાનો ઉપાય પણ છે બસ ફેસબુક એકાઉન્ટમા જરૂરી સેટીંગ કરીને તમે આમાથી બછી સકો છો. 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ તમારા ફેસબુક એકાઉન્ટમા લોગીન થાવ અને મેનુ બટન પર ક્લિક કરો જેમા Settings ઓપ્સન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


2. હવે Settings મા Timeline And Tagging પર ક્લિક કરો જેમા How can I manage tags People add and Tagging Sugestion નામનો ઓપ્સન હસે જેમા Review tags People to add your own post befor the tags appere on facebook ? નામના ઓપસન ની સામે Edite નો ઓપ્સન હસે જેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે ખુલેલા વિંડોમા બે ઓપ્સન હસે Disebled અને Enabled જેમા Enabled પર ક્લિક કરો અને ખુલેલા વિંડોને Close કરો જુઓ નીચેનુ ચિત્ર 

બસ થઇ ગ્યુ સેટીંગ હવે કોઇપણ વ્યકિત તમને ટેગ કરસે તો પહેલા ફેસબુક તમારી પરમિસન માંગસે અને જો તમે પરમિસન આપસો તોજ તે વ્યકિત તમને ટેગ કરી સકસે અન્યથા નહી 
અને હા છેલ્લે ફેસબુકમાથી LogOut થવાનુ ભુલતા નહિ હો 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 
આભાર 

Ms Office PowerPoint 2003 View Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office PowerPoint 2003મા Editmenu ની સમજ મેળવી 
આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
 આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે


View મેનુના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.

1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.

2.Slide Sorter : આ મેનુની મદદથી બનાવેલી સ્લાઇડને મનપસંદ મુજબ સોર્ટ કરી સકાય છે આ માટે માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વ્રારા સ્લાઇડ ફેરવી સકાય છે.

3.Slide Show: આ ઓપસનની મદદથી બનાવેલી સ્લાઇડનો સ્લાઇડ શો જોઇ સકાય છે. સ્લાઇડ શો મા સ્લાઇડ બદલાવવા કીબોર્ડ પરથી એરો કી દબાવો અને સ્લાઇડ શો માથી બહાર નીકળવા કી બોર્ડ પરથી Esc કી પ્રેસ કરો

4.Notes Page: આ મેનુની મદદથી સ્લાઇડ ને નોટપેજ  એટલે કે ચોપડી કે બૂક જેવા વ્યુમા જોઇ શકાય છે તેમજ રાખી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

5.Master : આ મેનુની મદદથી સ્લાઇડને સ્લાઇડ માસ્ટર ,હેંડ માસ્ટર અને નોટ માસ્ટર એમ ત્રણ માસ્ટર વ્યુમા જોઇ સકાય છે.


6.Color/GrayScale : આ મેનુની મદદથી સ્લાઇડ ના કલર સેટીંગ કરી સકાય છે.
7.Task Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F છે.
8.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools ,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ ચિત્ર 



9.Ruler: આ મેનુની મદદથી રૂલર ને ચાલુ કે બન્ધ કરી શકાય છે.
10.Grid And Guides: આ મેનુની મદદથી સ્લાઇડમા ગ્રીડ અને ગાઇડ્સ ઉમેરી સકાય છે.


11.Header and Footer: આ મેનુની મદદથી પેઇજ નમ્બર તારીખ અને સમય તેમજ હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર



12.Markup: આ ઓપસન દ્વ્રારા Document મા માર્કઅપ વ્યુ ઉમેરી સકાય છે.
13.Zoom: આ મેનુની મદદથી Document ને 33%,66%,75%,100%,200% કે 400% મુજબ ઝૂમ કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર



આભાર


Jun 16, 2016

Htat & Vi.Shayakani khali jgyaa baabate 15/6/16 no pariptra

Htat અને વિધ્યાસહાયક ભરતી માટે ખાલી જ્ગ્યા ની માહિતી મોકલવા બાબતનો પરીપત્ર તારીખ ૧૫/૦૬/૨૦૧૬