4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 24, 2016

How To Start ms office OutLook 2003

આપણે અગાઉની પોસ્ટમા ms PowerPoint 2003 ના Help Menu ની સમજ મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Outlook 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office OutLook 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Outlook 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office OutLook 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3



હવે પછીની પોસ્ટ્મા આપણે OutLook ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ

આભાર
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

Jun 23, 2016

Ms Office PowerPoint 2003 Help Menu

આપણે અગાઉની પોસ્ટમા Window Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms PowerPoint 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office PowerPoint  Help: આ મેનુથી ઓફિસ પાવર પોઇન્ટ  વિશેની મદદ મેળવી સકાય છે  જેની સોર્ટ કટ કી F1 છે.

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ પાવર પોઇન્ટ  વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે. પરંતુ આ માટે નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ પાવર પોઇન્ટ લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

5.Check For Update: આ ઓપસનની મદદથી Power Point  ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

6.Detect And Repaire: આ મેનુની મદદથી પાવર પોઇન્ટ મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
7.Active Product: આ ઓપસનની મદદથી હાલમા પાવર પોઇન્ટ 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
8.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

9.About Microsoft Office PowerPoint: આ ઓપસનની મદદથી પાવર પોઇન્ટ 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




અહિ ms office PowerPoint 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર



Jun 22, 2016

Ms Office PowerPoint 2003 Window Menu

આપણે અગાઉની પોસ્ટમા Slide Show  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms office PowerPoint 2003 ના Window  menu ની સમજ મેળવીસુ
Window menu ની મદદથી કુલ કેટલી ફાઇલ ખુલેલી છે તે જાણી સકાય છે તેમજ નવી વિન્ડો ખોલી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર




Window menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.New Window: Window Menu ના આ સબમેનુ ની મદદથી બીજો નવો વિંડો ખુલેસે અને જે કામ પહેલી ફાઇલમા કરોછો તે જે કામ આ નવા ખુલેલા વિન્ડોમા થાય છે જે લખાણ કે સ્લાઇડ પેલી ફાઇલમા બનાવો છો તેજ લખાણ કે સ્લાઇડ બીજી નવી ખુલેલી વિન્ડોમા લખાય છે.
2.Arrange All: Window Menu ના આ સબમેનુ ની મદદથી  ખુલેલા બધા વિન્ડોને એક જ સ્ક્રીન પર નાની સાઇઝમા ગોઠવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


3.Cascade: Window Menu ના આ સબમેનુ ની મદદથી ખુલેલી વિંડોને નાની સાઇઝમા જોઇ સકાય છે.


4.Next Pane: Window Menu ના આ સબમેનુ ની મદદથી  સાઇડ બારના કે સ્લાઇડના બીજા પાના પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી  F6 છે.

અહિ window menu પુરૂ થાય છે જે આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર



Jun 21, 2016

vidhyaalaxmi bond patrako

વિધ્યાલક્ષ્મી બોન્ડને લગતા વિવિધ પત્રકો પી.ડી.એફ ફોર્મેટ મા અને એક્ષ્સેલ ફોર્મેટમા અને શ્રુતિ ફોંટ મા બનાવેલ છે જે ને નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી સકાસે 

બોન્ડની રક્મ ચુકવાયેલ હોય તેની વિગત દર્શાવતુ પત્રક-1 Click Heare To Download

7/8 પાસ હોય પરંતુ બોન્ડની રક્મ ચુકવવાની બાકી હોય તેનુ પત્રક-2 Click Heare To Download

વિધ્યાલક્ષ્મી બોન્ડની વિગત દર્શાવતુ પત્રક-3 Click Heare To Download

સર્વે મુજબ બોન્ડ મેળવેલ હોય પણ પ્રવેશ ન મેળવેલ હોય તેના બોન્ડ કરવા બાબતનુ પત્રક-4 Click Heare To Download

રદ કરવા પાત્ર બોન્ડ્ની વિગત પત્રક -5 Click Heare To Download

અભ્યાસ છોડી ગ્યેલ ક્ન્યાના બોન્ડ રદ કરવા બાબત પત્રક-6 Click Heare To Download

અવસાન પામેલ ક્ન્યાની વિગત નુ પત્રક-7 Click Heare To Download

બોન્ડની વિગતનુ એકંદર પત્રક-8 Click Heare To Download

કુલ એકન્દર પત્રક-9 Click Heare To Download

એક્જ એક્ષસેલ ફાઇલમા આ બધા પત્રકો માટે Click Heare To Download

Ms Office PowerPoint 2003 Slide Show Menu

અગાઉની પોસ્ટમા આપણે ms office PowerPoint 2003 ના tools menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા  અહિ ક્લિક કરો

આજે આપણે ms office PowerPoint 2003 ના Slide Show  menu ની સમજ મેળવીસુ
Slide Show  menu  ની મદદથી સ્લાઇડ શો ના સેટીંગ કરી સકાય છે તેમજ સ્લાઇડ શો જોઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Slide Show  menu  ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.View Show: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી બનાવેલી સ્લાઇડનો શો જોઇ સકાય છે. જેની સોર્ટ કટ કી F5 છે સ્લાઇડ શો મા સ્લાઇડ બદલાવવા કી બોર્ડની એરો કી પ્રેશ કરો અને શો માથી બહાર નીકળવા Esc કી પ્રેશ કરો


2.Set Up Show:  Slide Show  menu  ના આ સબમેનુની મદદથી  સ્લાઇડના શો ના જરૂરી સેટીંગ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Rehearse Timing: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી કઇ સ્લાઇડ કેટલા સમય સુધી શો પર દેખાડવી તેનુ સેટીંગ આ મેનુ ની મદદથી કરી સકાય છે સ્લાઇડ જેટલા સમય પછી ઓટોમેટીક બદલવી હોય તેટલા સમય સ્લાઇડ શો વખતે રહેવા દો અને પછી સ્લાઇડ બદલાવો આવી રીતે બધી સ્લાઇડનો સમય સેટ કરી સકાસે .
4.Record Narration: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી Record Narration ને ચાલુ કરી સકાય છે.
5.Action Buttons: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી વિવિધ એક્સન બટ્ટન ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


6.Action Settings: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી વિવિધ ઉમેરેલ એક્સન બટ્ટનના જરૂરી સેટીંગ કરી સકાય છે. ઉદાહરણ તરીકે વિડિયો પલે બટ્ટન ઉમેરેલ હોય તો તેના પર ક્લિક કરતા કયો વિડિયો પ્લે થસે કે ક્યો પ્રોગ્રામ રન થસે તે સેટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


7.Animation Schemes: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી સાઇડબારમા એક Animation Schemes નુ ટૂલ ઉમેરી સકાય છે જેની મદદથી સિલેક્ટેડ સ્લાઇડ કે બધી સ્લાઇડ પર વિવિધ એનિમેશન ઇફેક્ટ ઉમેરી સકાય છે.
8.Custom Animation:  Slide Show  menu  ના આ સબમેનુની મદદથી સાઇડબારમા એક  Custom Animation નુ ટૂલ ઉમેરી સકાય છે જેની મદદથી સિલેક્ટેડ સ્લાઇડ કે બધી સ્લાઇડ પર તેમજ સિલેક્ટેડ લખાણ પર વિવિધ કસ્ટમ એનિમેશન ઇફેક્ટ આપી સકાય છે. આ માટે લખાણ સિલેક્ટ કરી Add Effect પર ક્લિક કરી વિવિધ ઇફેક્ટ આપી સકાસે.

9.Slide Transition: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી સાઇડબારમા એક Slide Transition નુ ટૂલ ઉમેરી સકાય છે જેની મદદથી સિલેક્ટેડ સ્લાઇડ કે બધી સ્લાઇડ પર વિવિધ સ્લાઇડ ટ્રાંઝક્શન ઇફેક્ટ ઉમેરી સકાય છે.
10.Hide Slide:  Slide Show  menu  ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સ્લાઇડને હાઇડ કરી સકાય છે. તેમજ અનહાઇડ કરી સકાય છે.

11.Custom Show: Slide Show  menu  ના આ સબમેનુની મદદથી સ્લાઇડ પર કસ્ટોમ શો સેટ કરી સકાય છે. આ માટે સૌ પ્રથમ New પર ક્લિક કરી બનાવેલી સ્લાઇડ એડ કરો અને યોગ્ય સેટીંગ કરી ઓકે પર ક્લિક કરો.

સ્લાઇડ શો મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર