4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 27, 2016

Ms Office OutLook 2003 View menu

આપણે આગળની પોસ્ટમા Ms Office OutLook 2003મા Edit menu ની સમજ મેળવી આજે આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે


View મેનુના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Arrange By: આ મેનુની મદદથી Document ને વિવિધ રીતે ગોઠવી સકાય છે . જેમકે તારીખ વાઇઝ,સાઇઝ વાઇઝ,પ્રકાર વાઇઝ,કેટેગરી વાઇઝ વગેરે મુજબ ઘણી પ્રકારે એરેંજ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


2.Navigation Pane: આ મેનુની મદદથી Navigation Pane ને ચાલુ કે બંધ કરી સકાય છે. જેની સોર્ટ કટ કી Alt+F1 છે.

3.Reading Pane: આ મેનુની મદદથી Reading Pane ને ચાલુ કે બંધ કરી સકાય છે. તેમજ તેને જમણી બાજુ કે નીચે રાખી સકાય છે.

4.Auto Priews: આ ઓપસનની મદદથીફાઇલનો ઓટો પ્રીવ્યુ જોઇ સકાય છે. અને આ મેનુની મદદથી ઓટો પ્રીવ્યુ ચાલુ કે બંધ કરી સકાય છે.
5.Expand/Callous Grups: આ મેનુની મદદથી ગ્રુપને એક્ષપેંડ કે કોલોઅપ્સ કરી સકાય છે .
6.Reminder Window : આ મેનુની મદદથી વિંડો મા નવુ રીમાઇન્ડર સેટ કરી સકાય છે.

7.Refresh: આ મેનુની મદદથી વિંડોને રીફ્રેશ કરી સકાય છે . જેની સોર્ટ કટ કી F5 છે.
8.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.

9.Status Bar : આ મેનુની મદદથી  Status Bar ને ચાલુ અથવા બંધ કરી સકાય છે.

આભાર


Jun 26, 2016

Ms Office OutLook 2003 Edite menu

આપણે આગળની પોસ્ટમા Ms OutLook 2003 મા Filemenu ની સમજ મેળવી  આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Ms OutLook 2003 નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Ms OutLook 2003મા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Undo જેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

2.Redo: આની મદદથી છેલ્લે કરેલા ટાઇપીંગ ને બિજીવાર એમનુ એમ ટાઇપ કરી શકાય છે જેની શોર્ટ કટ કી ctrl+Y છે.
3.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

4.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે
5.Office Clipboard: આ મેનુની મદદથી Ms PowerPoint 2003 મા એક 24 સ્ટેપનુ ક્લિપ બોર્ડ ખુલેસે જેની મદદથી વિવિધ કાર્ય ખુબજ સરળતાથી કરી શકાય છે.

6.Paste
  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ કે કોપી કરેલ લખાણ ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ બિજી જ્ગ્યાએ લખી કે ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

7.Select All : આ મેનુ પર ક્લિક કરવાથી બધે બધુ લખાણ એક સાથે સિલેક્ટ થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+A   છે.


8.Delete:  આ મેનુની મદદથી સિલેક્ટેડ લખાણ કે ફોલ્ડર ડીલીટ કરી સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+D છે.


9.Move To Folder: આ મેનુની મદદથી લખાણ કે બનાવેલ કોઇપણ ફાઇલ કેલેંડર મેઇલ વગેરે ફોલ્ડર મા ખસેડી સકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+Shift+v છે.
10.Copy To Folder:  આ મેનુની મદદથી લખાણ કે બનાવેલ કોઇપણ ફાઇલ કેલેંડર મેઇલ વગેરે ફોલ્ડર મા કોપી કરી  સકાય છે .
11.Mark As Read:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જે મેસેઝ વાંચેલા છે તેને માર્ક કરી સકાય છે.

12.Mark As Unread:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જે મેસેઝ વાંચેલા નથી એટલેકે વાંચવાના બાકી છે તેને માર્ક કરી સકાય છે.
13.Mark As Allread:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જેટલા મેસેઝ વાંચેલા છે તેને બધાને માર્ક કરી સકાય છે.
14.Caterises:  આ મેનુની મદદથી વિવિધ કેટેગરી સિલેક્ટ કરી સકાય છે તેમજ કેટેગરી વાઇઝ ગોઠવણી કરી સકાય છે.

અહિ Ms OutLook 2003 નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Ms OutLook 2003 નુ Edit મેનુ આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમ છતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર 

Jun 25, 2016

Ms Office OutLook 2003 File Menu

આપણે આગળની પોસ્ટમા MS Office Outlook 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office OutLook 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office OutLook 2003 મા કુલ 7 menu છે 
1.file
2.Edit
3.View
4.Go
5.Tools
6.Action
7.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પ્રીંટ કરવા તેમજ Ms outlook 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1



ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 13 સબમેનુ છે
1.New: આ મેનુના ઉપયોગથી ફોલ્ડરમા પોસ્ટ મુકવી,નવુ ફોલ્ડર બનાવવુ ,ફોલ્ડર શોધવુ ,નેવીગેશન પેનલનુ સોર્ટ કટ બનાવવુ,નવા કોંટેક્ટ,એપોઇન્મેંટ,ડિસ્ટ્રીબુશન લિસ્ટ વગેરે બનાવી સકાય છે, તેમજ નવી ટાસ્ક  જોર્નલ એંટરી ફેક્ષ તેમજ અન્ય ફાઇલ મોકલવી વગેરે જેવા કાર્યો થઇ સકે છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે. જુઓ નીચેનુ ચિત્ર


2.Open: આ મેનુનો ઉપયોગ ms Outlook 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે. તેમજ બીજા કોઇ યુઝરે બનાવેલ ફોલ્ડર કે આઉટ લુક ડેટા ફાઇલને ખોલવા માટે થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+O છે જુઓ નીચેનુ ચિત્ર


3.Close All: આ મેનુ નો ઉપયોગ ms OutLook 2003 ની ખુલેલી ફાઇલ કે બધી આઇટમ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્ર બધી ફાઇલ બન્ધ થાય છે ms OutLook 2003 નહિ .
4.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

5.Save Attechment: આ મેનુનો ઉપયોગ એટેચ્મેન્ટને સેવ કરવા માટે થાય છે.

6.Folder: આ મેનુનો ઉપયોગ નવુ ફોલ્ડર બનાવવા,ફોલ્ડર ડિલીટ કરવા ફોલ્ડરને કોપી કરવા મુવ કે નામ બદલવા માટે થાય છે તેમજ ફોલ્ડર સેર કરવુ કે પ્રોપર્ટી જાણવા માટે થાય છે. જુઓ નેચેનુ ચિત્ર


7.Data File Management: આ ઓપશન દ્વારા કોઇ ડેટા ફાઇલને મેનેઝ કરી સકાય છે તેના જરૂરી સેટીંગ તેમજ ફાઇલ એડ કરવી ફોલ્ડર એડ કરવુ કે તેને રીમુવ કરી સકાય છે.

8.Import And Export : આ ઓપશનની મદદથી કોઇ પણ ફાઇલ કે પ્રોગ્રામ ઇમપોર્ટ કે એક્ષપોર્ટ કરી સકાય છે આ માટે ખુલેલા ડાયલોગ બોક્ષમાથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નેક્ષ્ટ આપતા જાવ અને છેલ્લે ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર


9.Archive: આ મેનુ દ્વારા વિવિધ આર્ચિવ ફોલ્ડર બનાવી સકાય છે . અને તેને ડીલીટ પણ કરી સકાય છે.

10.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુની મદદથી ટેબલ સાઇઝ ,મેમો સાઇઝ અને ડિફાઇન કરેલ પ્રીંટરની સાઇઝ મુજબ સેટ કરી સક્ક્ય છે. જુઓ નીચેનુ ચિત્ર



1
1.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
12.Print: આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 
13.Exit: આ મેનુનો ઉપયોગ Ms OutLook  2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.



Edit
મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર

Jun 24, 2016

How To Start ms office OutLook 2003

આપણે અગાઉની પોસ્ટમા ms PowerPoint 2003 ના Help Menu ની સમજ મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Outlook 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office OutLook 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Outlook 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office OutLook 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3



હવે પછીની પોસ્ટ્મા આપણે OutLook ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ

આભાર
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

Jun 23, 2016

Ms Office PowerPoint 2003 Help Menu

આપણે અગાઉની પોસ્ટમા Window Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms PowerPoint 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office PowerPoint  Help: આ મેનુથી ઓફિસ પાવર પોઇન્ટ  વિશેની મદદ મેળવી સકાય છે  જેની સોર્ટ કટ કી F1 છે.

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ પાવર પોઇન્ટ  વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે. પરંતુ આ માટે નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ પાવર પોઇન્ટ લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

5.Check For Update: આ ઓપસનની મદદથી Power Point  ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

6.Detect And Repaire: આ મેનુની મદદથી પાવર પોઇન્ટ મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
7.Active Product: આ ઓપસનની મદદથી હાલમા પાવર પોઇન્ટ 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
8.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

9.About Microsoft Office PowerPoint: આ ઓપસનની મદદથી પાવર પોઇન્ટ 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




અહિ ms office PowerPoint 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર