આજે આપણે Ms Office OutLook 2003મા Tools મેનુની સમજ મેળવિસુ
Tools menu ની મદદથી વિવિધ ટૂલ્સ નો
ઉપયોગ કરીને વિવિધ કાર્ય કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Tools menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ
છે
1.Find: Tools menu ના આ સબમેનુની મદદથી
લખાણમા Find એટલે કે માહીતી સોધી સકાય
છે.
2.Addresh Book: Tools menu ના આ સબમેનુની મદદથી Addresh
Book બનાવી સકાય છે. અને જો અગાઉ બનાવેલી હોય તો તેને ઓપન કરી સકાય છે
તેમજ નવી એંટરી ઉમેરી કે ડીલીટ કરી સકાય છે.જેની સોર્ટ કટ કી Ctrl+Shift+B છે. જુઓ
નીચેનુ ચિત્ર
3.Oraganize :Tools
menu ના આ સબમેનુની મદદથી OutLook 2003 મા Oraganize નુ એક
ટૂલ ઉમેરી સકાય છે. અને તેને રીમુવ પણ કરી સકાય છે.
4.MailBox Clenup:Tools menu ના આ સબમેનુની મદદથી Mailbox
ને ક્લીન અપ કરી સકાય છે એટલે કે મેઇલ બોક્ષમા રહેલ તમામ મેસેઝ ડીલીટ
કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
5.Empty Deleted
Iteam Folder: Tools menu ના આ સબમેનુની મદદથી Deleted Iteam નામનુ
ફોલ્ડર ખાલી કરી સકાય છે.
6.Forms: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ
ફોર્મ સિલેક્ટ કરી સકાય છે તેમજ તેને એડ પણ કરી સકાય છે.
7.Macro : Tools menu ના આ સબમેનુની મદદથી નાનો પ્રોગ્રામ બનાવી સકાય
છે તેને રીકોર્ડ કરી સકાય છે તેમજ એડીટ પણ કરી સકાય છે .
8.E-Mail Account: Tools menu ના આ સબમેનુની મદદથી તમારૂ ઇ-મેઇલ
એદ્રેસ એડ કરી સકાય છે આ માટે જરૂરી ઓપ્સન સિલેક્ટ કરી નેક્ષ્ટ આપો અને જરૂરી
વિગતો ભરો અને ફિનિશ પર ક્લિક કરો એટલે તમારૂ મેઇલ એદ્રેસ એડ થઇ જસે. પરંતુ આ માટે તમારા
કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ કનેક્ટ હોવુ જરૂરી છે . જુઓ નીચેનુ ચિત્ર
9.Customize : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ટૂલ બારને ઉમેરી
સકાય છે
10.Option : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગસ કરી સકાય છે
તેમજ તમામ પ્રકારના Mail ને લગતા ઓપ્સન અહિથી જોઇ
સકાય છે
Tools menu અહિ પૂરૂ થાય છે આશા છે કે
આપને આ મેનુ સમજાઇ ગ્યુ હસે
આભાર