Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jul 2, 2016
Jul 1, 2016
Ms Office OutLook 2003 Help menu
આજે આપણે ms office OutLook 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે. જુઓ
નીચેનુ ચિત્ર
Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office OutLook Help: આ મેનુથી ઓફિસ આટલુક
વિશેની મદદ મેળવી સકાય છે જેની સોર્ટ કટ કી F1 છે.
2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.
3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ આઉટલુક વિષે ઓનલાઇન મદદ
મેળવી સકાય છે. પરંતુ આ માટે નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.
4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ આઉટલુક લોંચ કમ્પની સાથે
કોંટેક્ટ કરી સકાય છે.
5.Check For Update: આ ઓપસનની મદદથી OutLook ક્યારે
અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.
6.Detect And Repaire: આ મેનુની મદદથી આઉટલુક મા
કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
7.Active Product: આ ઓપસનની મદદથી હાલમા OutLook 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
8.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.
9.About Microsoft Office OutLook: આ ઓપસનની મદદથી OutLook 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ
નીચેનુ ચિત્ર
અહિ
ms office 2003 અને Ms Office OutLook 2003 ના બધા
મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય
તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર
Jun 30, 2016
Ms Office OutLook 2003 Action Menu
આજે આપણે ms office OutLook 2003 ના Action menu ની સમજ મેળવીસુ
Action menu ની મદદથી વિવિધ એક્સન ફોલોવ
કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Action menu ના વિવિધ સબમેનુ નીચે
મુજબ છે
1.Follow Up: Action menu ના આ સબમેનુની મદદથી Follow Up ની માહીતી જોઇ સકાય છે.
2.Junk E-mail: Action menu ના આ સબમેનુની મદદથી junk e-mail વિશેની માહિતી મળે છે તેમજ મોકલનારને બ્લોક કરી
સકાય છે.તેમજ જે મેઇલ જંક ના હોય તેને માર્ક પણ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ
નીચેનુ ચિત્ર
3.Reply: Action menu ના આ સબમેનુની મદદથી આવેલ મેઇલનો જવાબ આપી સકાય છે . જેની સોર્ટ કટ કી
Ctrl+R છે.
4.Reply To All: Action menu ના આ સબમેનુની મદદથી આવેલ બધાજ મેઇલનો જવાબ એક સાથે આપી સકાય છે . જેની
સોર્ટ કટ કી Ctrl+Shift+R છે.
એક્શન મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ
મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર
Jun 29, 2016
Ms Office OutLook 2003 Tools Menu
આજે આપણે Ms Office OutLook 2003મા Tools મેનુની સમજ મેળવિસુ
Tools menu ની મદદથી વિવિધ ટૂલ્સ નો
ઉપયોગ કરીને વિવિધ કાર્ય કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Tools menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ
છે
1.Find: Tools menu ના આ સબમેનુની મદદથી
લખાણમા Find એટલે કે માહીતી સોધી સકાય
છે.
2.Addresh Book: Tools menu ના આ સબમેનુની મદદથી Addresh
Book બનાવી સકાય છે. અને જો અગાઉ બનાવેલી હોય તો તેને ઓપન કરી સકાય છે
તેમજ નવી એંટરી ઉમેરી કે ડીલીટ કરી સકાય છે.જેની સોર્ટ કટ કી Ctrl+Shift+B છે. જુઓ
નીચેનુ ચિત્ર
3.Oraganize :Tools
menu ના આ સબમેનુની મદદથી OutLook 2003 મા Oraganize નુ એક
ટૂલ ઉમેરી સકાય છે. અને તેને રીમુવ પણ કરી સકાય છે.
4.MailBox Clenup:Tools menu ના આ સબમેનુની મદદથી Mailbox
ને ક્લીન અપ કરી સકાય છે એટલે કે મેઇલ બોક્ષમા રહેલ તમામ મેસેઝ ડીલીટ
કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
5.Empty Deleted
Iteam Folder: Tools menu ના આ સબમેનુની મદદથી Deleted Iteam નામનુ
ફોલ્ડર ખાલી કરી સકાય છે.
6.Forms: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ
ફોર્મ સિલેક્ટ કરી સકાય છે તેમજ તેને એડ પણ કરી સકાય છે.
7.Macro : Tools menu ના આ સબમેનુની મદદથી નાનો પ્રોગ્રામ બનાવી સકાય
છે તેને રીકોર્ડ કરી સકાય છે તેમજ એડીટ પણ કરી સકાય છે .
8.E-Mail Account: Tools menu ના આ સબમેનુની મદદથી તમારૂ ઇ-મેઇલ
એદ્રેસ એડ કરી સકાય છે આ માટે જરૂરી ઓપ્સન સિલેક્ટ કરી નેક્ષ્ટ આપો અને જરૂરી
વિગતો ભરો અને ફિનિશ પર ક્લિક કરો એટલે તમારૂ મેઇલ એદ્રેસ એડ થઇ જસે. પરંતુ આ માટે તમારા
કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ કનેક્ટ હોવુ જરૂરી છે . જુઓ નીચેનુ ચિત્ર
9.Customize : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ટૂલ બારને ઉમેરી
સકાય છે
10.Option : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગસ કરી સકાય છે
તેમજ તમામ પ્રકારના Mail ને લગતા ઓપ્સન અહિથી જોઇ
સકાય છે
Tools menu અહિ પૂરૂ થાય છે આશા છે કે
આપને આ મેનુ સમજાઇ ગ્યુ હસે
આભાર
Subscribe to:
Posts (Atom)