અગાઉની પોસ્ટમા
આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 વિષે અને તેના
વિવિધ મેનુની સમ્પુર્ણ સમજ મેળવી અને ms outlook 2003 ના help menu વિષે જોયુ
આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Windows-7 મા Microsoft Office Word 2007 કેવી
રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ
સૌ પ્રથમ તો આપના
કોમ્પ્યુટરમા Microsoft
Office 2007 Install હોવુ જોઇએ એટલે કે Ms Office 2007 એપલીકેશન
સોફ્ટ્વેર હોવુ જોઇએ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમા Microsoft Office 2007 ના
હોય તો સૌ પ્રથમ તેને ઇંસ્ટોલ કરી લો અથવા નીચેની લિંક પરથી ડાઉનલોડ કરીલો અને
ઇન્સ્ટોલ કરો
Windows-7 મા Microsoft Office Word 2007 ચાલુ
કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર ક્લિક
કરો
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક
કરો
(4). તેમા Microsoft Office Word 2007 પર ક્લિક
કરો
એટલે Microsoft Office Word 2007 સ્ટાર્ટ
થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના
ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
હવે પછીની પોસ્ટ્મા આપણે
વર્ડ્ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ
આભાર