4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 13, 2016

ms office word 2007 Office Button

આપણે આગળની પોસ્ટમા MS Office Word 2007 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office Word 2007 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office Word 2007 મા કુલ 8 menu છે 
1.Office Button
2.Home
3. Insert
4.Page Layout
5.References
6.Mailing
7.Review
8. View

1.Office Button  ની સમજ તેમજ સબ મેનુ
Office Button નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Word 2007 માથી બહાર નીકળવા થાય છે
Office Button ની સમજ માટે ચિત્ર ન.1



ઓફિસ બટ્ટન મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 9 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે . જુઓ નીચેનુ ચિત્ર


2.Open: આ મેનુનો ઉપયોગ ms word 2007 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 



3.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 


4.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે તેમજ આ ફાઇલને જુદા જુદા ફોરમેટમા અને પીડીએફ ફોરમેટમા સેવ કરવા માટે થાય છે. જુઓ નીચેનુ ચિત્ર


5.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે તેમજ પ્રીંટ પ્રિવ્યુ જોવા અને ડાયરેક્ટ પ્રીંટ કરવા માટે થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+P છે.  જુઓ નીચેનુ ચિત્ર.



6.Prepare: આ મેનુની મદદથી ડોક્યુમેંટ પ્રીપેર કરી સકાય છે તેની પ્રોપર્ટી જાણી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


7.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail, Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 


8.Publish:  આ મેનુની મદદથી ડોક્યુમેંટને બ્લોગ પોસ્ટ તરીકે ડોક્યુમેંટ મેનેજ મેંટ સર્વર તરીકે  કે વર્ક સ્પેશ તરીકે પબ્લિસ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


9.Close: આ મેનુ નો ઉપયોગ ms word 2007 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms word 2007 નહિ .

Home મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર


revnyu talati khali jgya ૨૦૧૬

મહેસુલી સવર્ગ 3 રેવન્યુ તલાટી ભરતી મા જિલ્લા અને જાતી આધારિત ખાલી જ્ગ્યાનુ લિસ્ટ જાહેર થયેલ છે.

Jul 11, 2016

Digital Portal Pripatra 2016

પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શિષ્યવ્રુતિના લાભ માટે Digital Portal નો ઉપયોગ કરવા બાબતનો તારીખ ૦૮/૦૭/૨૦૧૬ નો પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરીપત્ર

Jul 10, 2016

How To Start ms office word 2007

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 વિષે  અને તેના વિવિધ મેનુની સમ્પુર્ણ સમજ મેળવી અને ms outlook 2003 ના help menu વિષે જોયુ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Word 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ 
સૌ પ્રથમ તો આપના કોમ્પ્યુટરમા Microsoft Office 2007 Install હોવુ જોઇએ એટલે કે Ms Office 2007 એપલીકેશન સોફ્ટ્વેર હોવુ જોઇએ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમા Microsoft Office 2007 ના હોય તો સૌ પ્રથમ તેને ઇંસ્ટોલ કરી લો અથવા નીચેની લિંક પરથી ડાઉનલોડ કરીલો અને ઇન્સ્ટોલ કરો
Microsoft Office 2007 ડાઉનલોડ કરવા અહિક્લિક કરો

Windows-7 મા Microsoft Office Word 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1).
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Word 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Word 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3


હવે પછીની પોસ્ટ્મા આપણે વર્ડ્ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ

આભાર

Jul 9, 2016

Iitram ccc Registration

નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લાના સરકારી કર્મચારિઓ માટે લેવામા આવતી સી.સી.સી. ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેસન IITRAM યુનિવર્સિટી મા ચાલુ થયેલ છે તો જે મિત્રોને પરીક્ષા આપવાની બાકી હોય તેમને મોબાઇલ નમ્બર અને જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરી લેવુ 

રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો 

આભાર