આપણે અગાઉની પોસ્ટમા Commentbox કેવી રીતે લગાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા અગાઉની પોસ્ટ અથવા રીસેંટલી પોસ્ટ ગેજેટ કેવી રીતે એડ કરવુ તેના સ્ટેપ જોઇએ
અગાઉની પોસ્ટ થી અગાઉ પોસ્ટ કરેલ પોસ્ટનો સાર અને ટાઇટલ દેખાસે જેના કારણે વિજિટરને તે પોસ્ટ પર પહોચવામા સરળતા રહે છે.
અગાઉની પોસ્ટ અથવા રિસેન્ટ પોસ્ટ ગેજેટ એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. તેમા Feed પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો અથવા Resent Post લખો અને ત્યારબાદ Feed URL બોક્ષમા તમારા બ્લોગ નુ Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ Continue પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
4. હવે યોગ્ય ટાઇટલ લખો અને પછી તમારે પાછલી કેટલી પોસ્ટ દેખાડવી છે તેની સંખ્યા સિલેક્ટ કરો અને પછી જરૂરી ઓપસન સિલેક્ટ કરી Save પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
5. હવે Save Arrangement પર ક્લિક કરો
બસ હવે View blog કરીને જુઓ તાજેતરની તમે સિલેક્ટ કરેલ સંખ્યા મુજબ પોસ્ટ દેખાસે તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો
આભાર