Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jul 20, 2016
Jul 19, 2016
Jul 17, 2016
How to chanj whatsapp app's language
આપણે અગાઉની પોસ્ટમા Whatsapp Security Tips વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
આજે આપણે Whatsapp મા Appની ભાષા કેવી રીતે ચેંઝ કરવી તેની માહિતી મેળવિએ
Whatsapp App's Language ચેંઝ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે
હવે મેન્યુ મા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
2. હવે Settings મા Chats પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર
3. હવે App Language પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર
4. App Language પર ક્લિક કરતા વિવિધ ભાષાઓ નુ ડાયલોગ ખુલસે જેમાથી તમારે જે ભાષા રાખવી હોય તે ભાષા ની સામે આપેલ વર્તુળ પર ક્લિક કરો એટલે તે ભાષા સેટ થઇ જસે ફરીવાર ભાષા બદલાવવા ઉપર મુજબની પ્રોસેશ કરવી . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર
Jul 15, 2016
How To Add Recived Post
આપણે અગાઉની પોસ્ટમા Commentbox કેવી રીતે લગાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા અગાઉની પોસ્ટ અથવા રીસેંટલી પોસ્ટ ગેજેટ કેવી રીતે એડ કરવુ તેના સ્ટેપ જોઇએ
અગાઉની પોસ્ટ થી અગાઉ પોસ્ટ કરેલ પોસ્ટનો સાર અને ટાઇટલ દેખાસે જેના કારણે વિજિટરને તે પોસ્ટ પર પહોચવામા સરળતા રહે છે.
અગાઉની પોસ્ટ અથવા રિસેન્ટ પોસ્ટ ગેજેટ એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. તેમા Feed પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો અથવા Resent Post લખો અને ત્યારબાદ Feed URL બોક્ષમા તમારા બ્લોગ નુ Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ Continue પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
4. હવે યોગ્ય ટાઇટલ લખો અને પછી તમારે પાછલી કેટલી પોસ્ટ દેખાડવી છે તેની સંખ્યા સિલેક્ટ કરો અને પછી જરૂરી ઓપસન સિલેક્ટ કરી Save પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
5. હવે Save Arrangement પર ક્લિક કરો
બસ હવે View blog કરીને જુઓ તાજેતરની તમે સિલેક્ટ કરેલ સંખ્યા મુજબ પોસ્ટ દેખાસે તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો

Jul 14, 2016
fix pay Medical raja pariptra 12/7/2016
ફિક્ષ પગારવાળા કર્મચારી અને સીધી ભરતીથી નિમણુક પામેલ તમામ સંવર્ગો ના કર્મચારીને મેડિકલ રજા આપવા બાબતનો તારીખ ૧૨/૦૭/૨૦૧૬ નો નાણા વિભાગનો પરીપત્ર
પી.ડી.એફ. માટે અહિ ક્લિક કરો
પી.ડી.એફ. માટે અહિ ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)