4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 14, 2016

Fb General Settings

અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂક ટાઇમલાઇનને ફેસબૂક પેજમા બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકના જનરલ સેટીંગની માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Settings પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે Settings મા General પર ક્લિક કરો General પર ક્લિક કરતા વિવિધ General સેટીંગ ખુલસે જેમા તમારૂ નામ ,યુઝર નેમ ,ઇ-મેઇલ કે મોબાઇલ એડ કરવા ,પાસવર્ડ ચેંઝ કરવો ,ટાઇમલાઇનનુ નામ બદલવુ વગેરે સેટીંગ કરી સકાય છે. તેમજ ફેસબૂક ના તમામ ડેટા ડાઉનલોડ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર 

Aug 13, 2016

How To Download Blogger Templet

આપણે અગાઉની પોસ્ટમા Blog List નામનુ  ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet કેવી રીતે ડાઉનલોડ કરવુ અને  અપલોડ કરવુ  તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Backup/Restore  પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

3.હવે ખુલેલા નવા વિંડોમા Download Full Tempalet  પર કરશો એટલે ટેમ્પલેટ ડાઉનલોડ થઇ જસે. જુઓ નીચેનુ ચિત્ર 

હવે ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ ફરી વાર કેવી રીતે અપલોડ કરવુ તેની માહિતી નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ ઉપર મુજબના સ્ટેપ ન.1અને 2 પુરા કરો 
2.હવે ખુલેલા વિંડો મા Chose a File પર ક્લિક કરી અગાઉ ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ સિલેક્ટ કરી Upload પર ક્લિક કરો એટલે તમારૂ ટેમ્પલેટ અપલોડ થઇ જસે . જુઓ નીચેનુ ચિત્ર 


બસ હવે View blog કરીને ફેર ફાર જોઇ સકાસે 


આભાર 

Aug 9, 2016

MS OFFICE WORD 2007 insert menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Word 2007 Home Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office Word 2007 Insert menu ની સમજ મેળવીશુ
Insert menu ના નામ પ્રમાણે ફાઇલમા વિવિધ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરી સકાય છે. જેમકે Pages,Tables,Picture,ClipArt , Shaps,Charts , Links,Header & Footer , Text અને વિવિધ સિમ્બોલ ઉમેરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર જેમા ઇન્સર્ટ મેનુના સબમેનુ આવેલા છે.

Insert menuમા મુખ્યત્વે સાતભાગ હોય છે.જેમા Pages,Tables,Illustrations,Links,Header & Footer,Text અને Symbols હોય છે. આ સાત ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
1.Pages: Insert menuનો આ પ્રથમ ભાગ છે જેમા Cover page જેની મદદથી પેજ ફરતે વિવિધ પ્રકારના કવર ઇન્સર્ટ કરી સકાય છે. ત્યારબાદ Blnk Page જેની મદદથી એક બ્લેંક પેજ એટલે કે કોરા પેજ ઇન્સર્ટ કરી સકાય છે. અને Page Break જેની દ્વારા પેજ બ્રેક ઇન્સર્ટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

2.Tables: Insert menu નો આ બીજો ભાગ છે જેની મદદથી વિવિધ પ્રકારના ટેબલ ઇન્સર્ટ કરી સકાય છે. તેમજ ટેબલ માઉસની મદદથી દોરી સકાય છે. અને જેટલી જોઇએ તેટલી રો અને કોલમ મુજબ ટેબલ ઇન્સર્ટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

3.Illustrations:Insert menu નો આ ત્રીજો ભાગ છે. જેની મદદથી ડોક્યુમેન્ટમા પિક્સર એટલે ચિત્ર ,ક્લિપ આર્ટ ,વિવિધ ભૌમિતિક આકારો ,સ્માર્ટ આર્ટ તેમજ વિવિધ પ્રકારના ચાર્ટ ઉમેરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર

4.Links: Insert menu ના આ ભાગની મદદથી ફાઇલમા હાયપર લિંક ,બૂકમાર્ક અને ક્રોસ રેફરંચ લિંક ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

5.Header &amp:Footer : Insert menu નો આ પાંચમો ભાગ છે. જેની મદદથી હેડર ફૂટર અને પેજ નંબર ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

6.Text: Insert menu નો આ છઠો ભાગ છે. જેની મદદથી લખાણ ફરતે ટેક્ષ્ટબોક્ષ ,ક્વિક પાર્ટ,વર્ડ આર્ટ ડ્રોપકેપ તેમજ સિગ્નેચર લાઇન તારીખ અને સમય અને વિવિધ ઓબ્જેક્ટ ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

7.Symbols: Insert menu ના આ સાતમા ભાગની મદદથી વિવિધ ગાણિતીક સુત્રો અને વિવિધ સિમ્બોલ તેમજ વિવિધ સ્પેશિયલ કેરેક્ટર ઉમેરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર

આભાર





Aug 6, 2016

How TO Conwert Page To Timeline

આપણે આગાઉની પોસ્ટ્મા ફેસબૂક ટેગીંગમાથી બચવાની માહિતિ જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે આપણી ફેસબૂક પ્રોફાઇલની ટાઇમલાઇનને ફેસબૂક પેજમા કેવી રીતે ફેરવવી તેની માહિતિ જોઇએ
આ માટે સૌ પ્રથમ તમારા ફેસબૂક એકાઉંટમા લોગીન થાવ અને જરૂરી ડેટા ડાઉનલોડ કરો
ફેસબૂક ડેટા ડાઉનલોડ કરવા  સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થઇ સેટીંગ પર ક્લિક કરો જેમા Genaral Settings પર ક્લિક કરો તેમા Download a Copy of Your Facebook પર ક્લિક કરો અને ત્યારબાદ Start My Archiv પર ક્લિક કરો 
હવે તમારી Timelin ને Facebook Page મા બદલવા નીચેની લિંક પર ક્લિક કરો અને જરૂરી ઓપસન અને જે માહિતી માંગે તે ભરી નેક્ષટ આપતા જાવ અને છેલ્લે ફિનિશ પર ક્લિક કરો 

હવે તમારી ટાઇમલાઇનને ફેસબૂક પેઝમા બદલવા માટે અહિ ક્લિક કરો 

આભાર 

Aug 3, 2016

How to Close Whatsapp Auto Download Media


આપણે અગાઉની પોસ્ટમા Whatsapp App Language Change કરવાની માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp મા Auto Download થતા ફોટો,વિડિયો,ઓડિયો અને ડોક્યુમેંટને બન્ધ કરવાની  માહિતી મેળવિએ
Whatsapp મા ઓટો ડાઉનલોડ થતા મીડીયાને બન્ધ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 

 હવે મેન્યુ મા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



2. હવે Settings મા Data usage પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 






3.હવે તેમા જુદા જુદા ઓપ્સન હસે તેમાથી When Using Mobile data (એટલે કે જ્યારે નેટ ચાલુ હોય ત્યારે) પર  ક્લિક કરો એટલે એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા જે મીડિયા ઓટો ડાઉનલોડ થતા હસે તેની સામે ટીક્માર્ક હસે હવે તમારે જે જે મીડીયા ઔટો ડાઉનલોડ થતા બન્ધ કરવા છે તેની સામેના ટીકમાર્ક પર ક્લિક કરી આ ટીકમાર્ક દુર કરો એટલે તે મીડીયા  જેમકે ફોટા,વિડિયો,ઓડિયો અને ડોક્યુમેંટ ઓટો ડાઉનલોડ થતા બન્ધ થઇ જસે આજ રીતે When Connected on  wi-fi (જ્યારે વાઇ ફાઇ વાપરતા હોય ત્યારે) અને When Roming (રોમિંગમા હોઇએ ત્યારે) પર ક્લિક કરી જે તે મીડીયા બન્ધ કરવા કે ચાલુ રાખવા વગેરે સેટીંગ કરી સકાસે . મીડીયાને ઓટૉ ડાઉનલોડ ચાલુ કરવા  ઉપર મુજબની પ્રોસેશ કરવી અને જે તે સામે ટીકમાર્ક કરવુ . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 





આભાર