4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 23, 2016

Ms Office Wod 2007 Page Layout

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Word 2007 Insert Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office Word 2007 Page Layout menu ની સમજ મેળવીશુ
Page Layout menu ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ હોય છે જેમકે ફોંટ કલર માર્જીન પેજ આડુ કે ઉભુ પેજનુ બેકગ્રાઉંડ પેરેગ્રાફ તેમજ એરેંજમેંટ વગેરેને લગતા સેટીંગ હોય છે.
 જુઓ નીચેનુ ચિત્ર જેમા પેજ લેઆઉટ મેનુના સબમેનુ આવેલા છે.

Page Layout menuમા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.જેમા Themes,Page Setup,Page Background,Paragraph અને Arrange હોય છે. આ પાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
1.Themes:  પેજ લેઆઉટના આ પ્રથમ ભાગની મદદથી વિવિધ Themes ઉમેરી સકાય છે. તેમજ વિવિધ થીમ કલર(Colors) સેટ કરી સકાય છે,વિવિધ ફોંટ(Fonts) સેટ કરી સકાય છે તેમજ વિવિધ થીમ ઇફેક્ટ(Effects) આપી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


2.Page Setup: આ બીજા ભાગની મદદથી પેજનુ સેટીંગ કરી સકાય છે જેમા પેજ ફરતેનુ માર્જિન(Margins), પેજને(Orientation) આડુ(Landscape) કે ઉભુ(Portal) ,પેઝની સાઇઝ(Size) તેમજ પેજ બ્રેક(Breaks), લાઇન નમ્બર(Line Numbers) તેમજ હાઇફનેશન(Hyphenation) સેટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


3.Page Background:આ ત્રીજા ભાગની મદદથી પેઝના બેક્ ગ્રાઉન્ડ ને લગતા સેટીંગ હોય છે જેમા બ્રેક ગ્રાઉન્ડમા વોટરમાર્ક ઉમેરી સકાય છે. તેમજ પેજને કલર સેટ કરી સકાય છે અને પેઝ ફરતે બોર્ડર આપી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


4.Paragraph: Page layout ના આ ચોથા ભાગની મદદથી પેરેગ્રાફને લગતા સેટીંગ કરી સકાય છે. જેમા ડાબી કે જમણી બાજુ ઇંડેક્ષ ઉમેરવુ તેમજ કેટલી જ્ગ્યા રાખવી તેના સેટીંગ હોય છે. જુઓ નીચેનુ ચિત્ર


5.Arrange: પેઝ લે આઉટ મેનુના આ છેલ્લા ભાગની મદદથી વિવિધ એર્ંજમેંટ સેટ કરી સકાય છે. જેમા  પોઝીશન બ્રીંગ ફોંટ ટેક્ષ્ટ રેપીંગ તેમજ એલાઇન ગ્રુપ અને રોટેટ ને લગતા ઓપસન હોય છે. જુઓ નીચેનુ ચિત્ર


આભાર




Aug 19, 2016

How To creat OTP

અગાઉની પોસ્ટમા આપણે Gif  Image કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે OTP (One Time Password) ની માહિતિ જોઇએ મિત્રો ઘણી વેબસાઇટમા કે નેટ બેંકિંગ મા આપણા મોબાઇલ પર એક OTP આવે છે અને જે વેરીફિકેશનનુ કામ કરેછે જેની મદદથી હેંકર્શથી બચી સકાય છે 
તો તમે પણ તમારા gmail ને કે નેટ બેંકિંગને OTP થી સુરક્ષિતતા આપી સકો છો પણ કેવી રીતે તે માટે નીચેના સ્ટેપ પ્રમાણે અનુસરો 

સ્ટેપ-1 સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારા Gmail Account મા લોગીન થાવ 
Click Heare To Verifiketion

સ્ટેપ-2: હવે ખુલેલા વિંડોમા GET STARTED પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

સ્ટેપ-3: હવે તમારા એકાઉન્ટમા ફરીવાર લોગીન થવાનુ કહેસે જેમા gmail અને પાસવર્ડ નાખી લોગીન થાવ અને તમારો જે મોબાઇલ OTP માટે સિલેક્ટ કરવો હોય તે મોબાઇલ નમ્બર નાખો અને TRY IT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-4: હવે તમે જે મોબાઇલ એન્ટર કરેલ છે તેના પર એક છ આંકડાનો OTP આવસે જેને Enter The Code ના ખાનામા એન્ટર કરો અને પછી NEXT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-5: હવે તમારૂ એકાઉન્ટ વેરીફાઇ થઇ ગ્યુ હસે હવે TURN ON પર ક્લિક કરો એટલે OTP સુવિધા એકિટવ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 

બસ હવે તમે જ્યારે જ્યારે તમારા એકાઉન્ટમા લોગીન થસો ત્યારે તમારા ન્મ્બર પર OTP આવસે જે 6 આંકડાનો OTP નાખસો તોજ લોગીન થવાસે આમ હવે કોઇને પણ તમારા એકાઉંટમા લોગીન થવુ હોય તો પણ તે લોગીન નહી થઇ સકે કારણ તે લોગીન થવાનો પ્રયત્ન કરસે કે તરત પાસવર્ડ તરીકે OTP ની જરૂર પડસે જે તમારા ફોન નમ્બર પર આવસે અને દરેક વખતે નવોજ OTP આવસે અને જેનો ઉપયોગ ફક્ત એકજ વાર થસે જેથી કોઇ પણ તમારા એકાઉન્ટમા લોગીન નહિ થઇ સકે અને હેંકર્સ પણ તમારૂ એકાઉંટ હેંક નહી કરી સકે 

આભાર 

Aug 17, 2016

7th pay scal paripatra 16/8/2016

ગુજરાત સરકારે પણ સાતમા પગારપંચનો અમલ તારીખ ૦૧/૦૧/૨૧૬થી કરવાની જાહેરાત કરી છે અને તે અંગે તારીખ ૦૧/૦૧/૨૦૧૬ થી પગાર ચુકવણી થાસે તેમજ એરિયસ ની ચુકવણી તબ્બકાવાર કરાસે જુઓ નાણા વિભાગનો તારીખ ૧૬/૦૮/૨૦૧૬ નો પાંચ પેઝનો પરીપત્ર

પાંચ પેઝના પરીપત્ર Pdf માટે અહિ ક્લિક કરો 


How To Use Whatsapp in PC

આપણે અગાઉની પોસ્ટમા Whatsapp ઔટો ડાઉનલોડ થતા મીડીયાને બન્ધ  કરવાની માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp ને Compyuter મા કેવી રીતે ઉપયોગ કરી સકાય તેની માહિતી મેળવિએ 
Whatsapp ને PC મા ઉપયોગ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp 
ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે  હવે મેન્યુ મા Whatsapp Web  પર ક્લિક કરો Whatsapp web પર ક્લિક કરતાજ એક QR kodદેખાસે જેને કોમ્પ્યુટરમા દેખાતા QR Kod સામે રાખો એટલે કોડ થોડીવારમા સ્કેન થઇ જસે અને કોમ્પ્યુટરમા whatsapp ચાલુ થઇ જસે અને જ્યારે તમારે ઉપયોગના કરવો હોય ત્યારે મોબાઇલના Whatsapp મા Log Out to all Computers હસે તેના પર ક્લિક કરો એટલે કોમ્પ્યુટરમા whatsapp બન્ધ થઇ જાસે હવે વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર 1થી3  






2. ઉપરની પ્રોસેસ સાથે સાથે તમારા કોમ્પ્યુટરમા બ્રાઉઝરમા https://web.whatsapp.com વેબ ખોલો અને સ્ક્રીન પર દેખાતા QR CODE ની સામે તમારો મોબાઇલ રાખો એટલે થોડી વારમા તે કોડ સ્કેન થઇ જસે અને whatsapp ચાલુ થઇ જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર






આભાર

Aug 14, 2016

Fb General Settings

અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂક ટાઇમલાઇનને ફેસબૂક પેજમા બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકના જનરલ સેટીંગની માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Settings પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે Settings મા General પર ક્લિક કરો General પર ક્લિક કરતા વિવિધ General સેટીંગ ખુલસે જેમા તમારૂ નામ ,યુઝર નેમ ,ઇ-મેઇલ કે મોબાઇલ એડ કરવા ,પાસવર્ડ ચેંઝ કરવો ,ટાઇમલાઇનનુ નામ બદલવુ વગેરે સેટીંગ કરી સકાય છે. તેમજ ફેસબૂક ના તમામ ડેટા ડાઉનલોડ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર