4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 12, 2016

How To Hide For Info in fb timeline

અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂકમા પાસવર્ડ બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકઆપણી અંગત માહિતી કેવી રીતે છુપાવવી તેની  માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે તમારી ટાઇમલાઇન પર જાવ જ્યા તમારી અંગત માહિતી હસે જેમકે મોબાઇલ નંબર ,જન્મ તારીખ વગેરે હવે તેમા About નામ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



3. હવે About પર ક્લિક કરતા સાઇડમા દેખાતા ઓપ્શન માથી Contact and Basic Info  પર ક્લિક કરો એટલે વિવિધ બેજિક ઇન્ફોર્મેશન દેખાસે આ બેજિક માહિતી પર માઉસ લઇ જતા Edit નામનુ ઓપ્શન દેખાસે જેના પર ક્લિક કરો  જુઓ નીચેનુ ચિત્ર  

4. હવે ખુલેલા સેટીંગમા  માહિતીની સામે કે નીચે પ્રોફાઇલ ચિત્ર જેવુ ચિત્ર અને બાજુમા એરો બટન હસે તેના પર ક્લિક કરો અને ખુલેલા ઓપ્શનમા Only me પર ક્લિક કરી Save Change પર ક્લિક કરો જેથી તમે સિલેક્ટ કરેલ માહિતી તમારા સિવાય બીજા કોઇને નહી દેખાય બસ આવી રીતે તમારે જે જે માહિતી છુપાવવી હોય તેને સંતાડી શકસો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

Sep 10, 2016

bakri id raja 13/9/16 rakhava babat

બકરી ઇદની રજા તારીખ ૧૨/૯/૨૦૧૬ ના બદલે તારીખ ૧૩/૯/૨૦૧૬ ના રોજ રાખવા બાબત
જુઓ પરીપત્ર

Sep 9, 2016

How To change Blogger Tempalete Brekgraund

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet કેવી રીતે બદલવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ બ્રેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે જેમા સૌથી ઉપર ટેમ્પ્લેટ ની નીચે Brackground નામનુ ઓપસન હસે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ ઉપર બ્રેકગ્રાઉન્ડ માટેનુ બાજુમા સબમેનુ ખુલસે જેમા મન પસંદ બ્રેકગ્રાઉન્ડ ફોટો પસંદ કરો અને પછી યોગ્ય મેઇન થીમ કલર અને અન્ય સેટીંગ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Sep 7, 2016

MS Office Word 2007 Reference Menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Word 2007 Page Layout menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office Word 2007 References Menu ની સમજ મેળવીશુ
References Menu ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ હોય છે જેમકે Table of Contents,Footnotes,Citations & Bibliography,Captions,Index,Table of Authorities વગેરેને લગતા સેટીંગ હોય છે.
 જુઓ નીચેનુ ચિત્ર જેમા રેફરંસ મેનુના સબમેનુ આવેલા છે.


Sep 6, 2016

whatsapp eksathe badhane mesej send karava

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટશોપ પરથી ઓટોમેટીક ફેસબૂક પર સેર થતી માહીતી બન્ધ કરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે વ્હોટશોપમા એક નવા ઉમેરાયેલ ફ્યુચરની માહિતી જોઇએ 
હવે Whatsapp પરથી એક મેસેજ એક સાથે ઘણા બધા ગ્રુપમા કે કોંટેકને એક્જ સાથે સેંડ કરી શકાય છે 
આ મેસેજ એક સાથે એકથી વધુ ગ્રુપમા એક સાથે કેવી રીતે મોકલવો તેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ Whatsapp.com પરથી નવુ લેટેસ્ટ whatsapp ડાઉનલોડ કરો અને તેને હાલના વ્હોટશોપની જ્ગ્યાએ રિપલેશ કરો અથવા ઇંસ્ટોલ કરો 
2. હવે Whatsapp ઓપન કરો અને જે મેસેજ કે ફોટો કે વિડિયો કે અન્ય કોઇ પણ સાહિત્ય મોકલવુ છે તેને સિલેક્ટ કરો અને ફોરવર્ડ બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર