4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 20, 2016

Blogger Templet Advanxced Settings

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ LayOut કેવી રીતે સેટ કરવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet ના વિવિધ Advanced સેટીંગની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Advanced પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા વિવિધ મેનુ ખુલસે જેમા જેતે મેનુ પર ક્લિક કરતા સાઇડમા સબમેનુ મા તેના વિવિધ સેટીંગ હસે જેમકે Page,Link,Blog Title,Blog Discripsan,Tabe Text,Tabe breackground,Date Header,Post title,Post Breack Ground,Gedjet Title,Gedjet Text,Gedjet Link,breack Ground,Side bar Breack Breack Ground,Image,Feed,Feed Link,Pager,Footer,Mobile Button Color,Add CSS જેવા ઓપ્સન હોયસે તેમા જેતે ઓપ્શન પર ક્લિક કરી  કલરના સેટીંગ ,લખાણ ના સેટીગ અક્ષરની સાઇઝ તેમજ ફોંટના સેટીંગ બ્રેક ગ્રાઉન્ડ કલર તેમજ વિવિધ આકર્શક ડિઝાઇન માટેના યોગ્ય સેટીંગ હસે તેમા  આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર ન.1,2,3







બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ એડવાંસ સેટીંગના કારણે ટેમ્પલેટ કલર બ્રેક ગ્રાઉન્ડ અક્ષર સાઇઝ તથા દેખાવમા કેવો ફેરફાર થયેલ સે તે જોઇ સકસો અને જો યોગ્ય દેખાવ ના લાગે તો પાછો તેમા ફેરફાર ઉપર મુજબ કરી સકશો 
આભાર 

Sep 19, 2016

Ms Office Excel 2007 Formula-Data-Review & View menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Excel 2007 ના Office Button,Home,Insert અને Page Lay Out  menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office Excel 2007 ના Formulas,Data,Review અને View  Menu ની સમજ મેળવીશુ

5.Formulas Menu ની સમજ
Formulas Menu ના નામ પ્રમાણે વિવિધ ફોર્મુલાને લગતા સેટીંગ્સ હોય છે જેમા મુખ્ય ચાર ભાગ છે આ ચાર ભાગ કે મેનુની સમજ નીચે મુજબ છે.

(1)Function Library: ફોર્મુલા મેનુના આ પ્રથમ ભાગની મદદથી ફંકશન ઉમેરી સકાય છે જેવાકે Auto Sum,Resently Used,Financil,Logical,Text,Date &Time,Lookup & Reference,Math& Tring વગેરે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર



Sep 18, 2016

Create FB Grups

નમસ્કાર વાચક મિત્રો આપણે ફેસબૂકમા ભાષા બદલવાની  માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકમા ગ્રુપ કેવી રીતે બનાવવુ તેની  માહિતી જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Create Group પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



3. હવે ખુલેલા વિન્ડોમા Name Your Group ના ખાનામા ગ્રુપનુ નામ આપને જે રાખવુ હોય તે લખો ત્યારબાદ નીચે Add A Some People ના ખાનામા ક્લિક કરી કે નામ લખી મિત્રોને એડ કરો અને પછી Create પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે ગ્રુપનો આઇકોન સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરો અથવા સ્કિપ પર ક્લિક કરો બસ બની ગ્યુ તમારૂ ફેસબૂક ગ્રુપ જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

Sep 17, 2016

Set Blogaer Tempalet Layout

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet ની Width  કેવી રીતે સેટ કરવી તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ Layout કેવી રીતે સેટ કરવુ  તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Layout પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા Body Layout નીચેથી મુખ્ય ટેમ્પલેટ માટે આપને યોગ્ય લાગે તેવુ લે આઉટ સિલેક્ટ કરો ત્યારબાદ ફૂટર માટેનુ લે આઉટ  આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટલે આઉટ  કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Sep 16, 2016

Ms Office Excel 2007 Office Button,Home,Insert,Page Layout menu

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 ના Ms word 2007 ના તમામ મેનુ વિષે  સમ્પુર્ણ સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ અને પેજ લે આઉટ મેનુની સમજ મેળવિએ 


Windows-7 મા Microsoft Office Excel 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). 
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3

MS Office Excel 2007 ના વિવિધ મેનુ વિસે સમજ
MS Office Excel 2007 મા કુલ ઓફિસ બટન સહિત 8 menu છે 
1.Office Button
2.Home
3. Insert
4.Page Layout
5.Formulas
6.Data
7.Review
8. View

1.Office Button  ની સમજ તેમજ સબ મેનુ
Office Button નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Excel 2007 માથી બહાર નીકળવા થાય છે
Office Button ની સમજ માટે ચિત્ર ન.1