4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 2, 2016

MS Office PowerPoint Animation,Slide Show,Review,View & Formate Menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office PowerPoint 2007 ના Office Button,Home,Insert અનેDesign Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Ms Office PowerPoint 2007 ના Animations,Slide Show,Review અને View  અને Formet Menu ની સમજ મેળવીશુ

5.Animations Menu ની સમજ
Animations Menu ના નામ પ્રમાણે સ્લાઇડમા વિવિધ અનીમેશન ઇફેક્ટને  લગતા સેટીંગ્સ હોય છે જેમા મુખ્ય ત્રણ ભાગ છે આ ત્રણ ભાગ કે મેનુની સમજ નીચે મુજબ છે.

(1)Preview: એનીમેશન મેનુના આ પ્રથમ ભાગની મદદથી સ્લાઇડમા ઉમેરેલ ઇફેક્ટ તેમજ બનાવેલી સ્લાઇડ કેવી દેખાસે તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે.
(2)Animations: વિભાગની મદદથી સ્લાઇડ પર એનીમેશન આપી સકાય છે તેમજ કસ્ટોમ એનીમેશન સેટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


Sep 30, 2016

ful pay order babat pariptra

નમસ્કાર
  મિત્રો
હાલમા પાંચ વર્ષ પુર્ણ કરી ફુલ પગારમા આવનાર કર્મચારીઓને ફુલ પગાર થવાના બીજાજ દિવસે ફુલ પગારનો ઓર્ડર મળી જાય તે રીતે તાત્કાલીક કામગીરી કરવા બાબત તારીખ 28/09/2016 નો પરીપત્ર

Sep 29, 2016

Dise Form Kamgiri 2016/17

આધાર ડાયસની વર્ષ ૨૦૧૬/૧૭ માટેની કામગીરી બાબત ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદનો  તારીખ ૨૭/૦૯/૨૦૧૬ નો પરીપત્ર


Sep 26, 2016

MS Office PowerPoint 2007 samj and menu

અગાઉની પોસ્ટમા આપણે  Ms Excel 2007 ના તમામ મેનુ  વિષે  સમ્પુર્ણ સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office PowerPoint 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ અને ડિઝાઇન મેનુની સમજ મેળવિએ 


Windows-7 મા Microsoft Office PowerPoint 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). 
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office PowerPoint 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office PowerPoint 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1

Sep 23, 2016

Fesabook Friends ko unfriends kese kare

નમસ્કાર વાચક મિત્રો આજે આપણે ફેસબૂકમા કોઇ પણ મિત્ર કે જે આપણો ફેસબૂક ફ્રેન્ડ છે તેને Unfriends બનાવવાની માહિતી મેળવિએ આ માટે 

1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે  પ્રોફાઇલ ચિત્રની બાજુમા તમારૂ પ્રોફાઇલ નામ હસે તેના પર ક્લિક કરો અને ખુલેલી ટાઇમલાઇનમા Friends પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે ખુલેલા વિન્ડોમા તમારા ફ્રેન્ડના નામ દેખાસે તમારે જે ફ્રેન્ડને Unfriends કરવો છે તે ફ્રેન્ડ સામે દેખાતા Friends ઓપ્સન પર ક્લિક કરો અને તેમા Unfriends  પર ક્લિક કરો આથી તે ફ્રેન્ડ તમારો મિત્ર નહી રહે હવે જો તમારે તેને ફરી મિત્ર બનાવવો હોય તો Add Friends પર ક્લિક કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોક્લવી પડસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

ફેસબૂક ગ્રુપ બનાવવાની માહિતી માટે Click Heare