અગાઉની પોસ્ટમા આપણે Ms Office PowerPoint 2007 ના Office Button,Home,Insert અનેDesign Menu ની સમજ
મેળવી આ પોસ્ટ માટે અહિ
ક્લિક કરો
આજે આપણે Ms Office PowerPoint 2007 ના Animations,Slide Show,Review
અને View અને Formet Menu ની સમજ મેળવીશુ
5.Animations Menu ની સમજ
Animations Menu ના નામ પ્રમાણે સ્લાઇડમા વિવિધ અનીમેશન ઇફેક્ટને લગતા સેટીંગ્સ હોય છે જેમા મુખ્ય ત્રણ ભાગ છે આ ત્રણ
ભાગ કે મેનુની સમજ નીચે મુજબ છે.
(1)Preview: એનીમેશન મેનુના
આ પ્રથમ ભાગની મદદથી સ્લાઇડમા ઉમેરેલ ઇફેક્ટ તેમજ બનાવેલી સ્લાઇડ કેવી દેખાસે તેનુ
પ્રીવ્યુ જોઇ સકાય છે.
(2)Animations: આ વિભાગની મદદથી સ્લાઇડ પર એનીમેશન આપી સકાય છે તેમજ કસ્ટોમ એનીમેશન
સેટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર