આપણે અગાઉની પોસ્ટમા ms PowerPoint 2007 ના તમામ મેનુની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Windows-7 મા Microsoft Office Outlook 2007 કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office OutLook 2007 ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર ક્લિક કરો
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો
(4). તેમા Microsoft Office Outlook 2007 પર ક્લિક કરો
એટલે Microsoft Office OutLook 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
MS Office OutLook 2007 ના વિવિધ મેનુ વિસે સમજ
MS Office OutLook 2007 મા કુલ 7 menu છે
1.file
2.Edit
3.View
4.Go
5.Tools
6.Action
7.Help