4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 25, 2016

Gunotsav-7 pariptra 24/10/2016

નમસ્કાર
    શિક્ષક મિત્રો
આગામી ગુણોત્સવ તારીખ 1/2/3 ડિસેમ્બરના રોજ યોજાસે જુઓ તારીખ 24/10/2016 નો પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરીપત્ર

Oct 10, 2016

Ms Office Outlook 2007 menu part -2

આપણે અગાઉની પોસ્ટમા MS Office Outlook 2007 ની સમજ અને File,Edite, અને View મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે બાકીના ચાર મેનુ Go,Tools,Action અને Help મેનુની સમજ મેળવિશુ 


 Go મેનુની સમજ 
 Go menu ની મદદથી મેનુના નામ પ્રમાણે OutLookના વિવિધ વિભાગો પર જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Oct 8, 2016

How To Add mobile no in aadhar card

નમસ્કાર 
     વાચક મિત્રો 
આધાર કાર્ડમા આધાર કાર્ડ મોબાઇલ નંબર એ ખુબજ જરૂરી અને અગત્યનો છે આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નમ્બર આપેલ હસે જ કદાસ સરત ચુંકથી ના આપેલ હોય કે ભુલથી ઓપરેટરે લખેલ નાહોય તો આપણે તેને કેવી રીતે એડ કરવો તેના સ્ટેપ જોઇએ 

આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર જરૂરી છે તેના વગર જરૂરી સુધારા વધારા કરી સકાતા નથી 
આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર ત્રણ રીતે એડ કરી સકાય છે.

રીત-1 
ઓનલાઇન  જેમા આપ જો પ્રથમ થી મોબાઇલ રજિસ્ટર કરાવેલ હોય તો આપ તેને ચેંઝ કે એડીટ કરી સકો છો આપના આધાર કાર્ડમા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલ છે કે નહિ તે ચેક કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ખુલેલી સાઇટમા આધાર કાર્ડ નમ્બર અને વેબસાઇટ પર દેખાતો સેક્યુરીટી કોડ નાખો અને Verify પર ક્લિક કરો એટલે લખેલ આધાર કાર્ડ નમ્બર ની વિગતો બતાવાસે જેમા જાતી ઉમર અને મોબાઇલ નમ્બર રજિસ્ટર કરાવેલ છે કે નહિ અને છે તો તેની વિગત બતાવસે અને જો રજિસ્ટર નહિ હોય તો Mobile No Not Register એવો મેસેજ લખેલ હસે 

આધાર કાર્ડ વેરીફિકેશન માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

રીત-2
આ રીતમા તમારી નજિકના Enrolment Center પર રૂબરૂ જઇને તમારે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવો પડસે આ માટે વેબસાઇટ પર જઇ સૌ પ્રથમ રાજ્ય પછી જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરી Search પર ક્લિક કરો 
Enrolment Center ની માહિતી માટે અહિ ક્લિક કરો

રીત-3
આ રીતમા તમે ઓફલાઇન પોસ્ટ દ્વારા તમારા આધાર કાર્ડની વિગતો તથા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવી સકો છો આ માટે તમારે ફોર્મમા જરૂરી વિગતો આધાર પુરાવા આધાર કાર્ડ નંબર વગેરે ભરી ફોર્મમા આપેલ સરનામે પોસ્ટ દ્વારા મોકલવાનુ રહેસે જે પહોચ્યા બાદ 15 દિવસ બાદ સુધારા વધારા થઇ ગ્યા હસે ત્યાર બાદ તમે ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરી સકો છો 

ફોર્મ ભરવાની માહિતી અને જરૂરી પ્રૂફ માટે અહિ ક્લિક કરો 
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આભાર 

Oct 6, 2016

EBC RAd Pariptr 050-/10/16

નામદાર કોર્ટના ચુકાદાના આધારે હવે અટકેલી ભરતી 10% EBC અનામત વગર જ થસે જુઓ તારીખ 05/10/2016 નો પરીપત્ર 
PDF માટે અહિ ક્લિક કરો 





ms Office Outlook 2007 samj and menu-1

આપણે અગાઉની પોસ્ટમા ms PowerPoint 2007 ના તમામ મેનુની સમજ મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Outlook 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office OutLook 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). 
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Outlook 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office OutLook 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3


 MS Office OutLook 2007 ના વિવિધ મેનુ વિસે સમજ 

MS Office OutLook 2007 મા કુલ 7 menu છે 
1.file
2.Edit
3.View
4.Go
5.Tools
6.Action
7.Help