નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે કોમ્પ્યુટર મા આપણા કી બોર્ડને માઉસ બનાવવા માટેના સ્ટેપ જોઇએ
ઘણી વાર કામ કરતા માઉસ બગડી જાય તો સુ કરવુ ? તો મુંજાવાની જરૂર નથી થોડી ટેક્નીકથી તમારૂ કિ-બોર્ડ માઉસ બની જસે
આ માટે સૌ પ્રથમ Control penal તેમા Ease Of Access Center અથવા Accessibility Option તેમા Make The mouse easier to use તેમા Control the mouse with keybord તેમા turn on mouse key ને પછી apply પર ક્લિક કરો
અથવા કી-બોર્ડ પરથી Alt+Left Shift+NumLock કી એક સાથે પ્રેશ કરો અને ખુલેલા ડાયલોગ બોક્ષમા YES પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
YES પર ક્લિક કરશો એટલે તમારા PCના સ્ટેટસ બારમા માઉસનુ નીશાન આવી જસે અને કિ-બોર્ડનુ નમ્બરીક કિ માઉસનુ કામ કરસે જેમા કિ-1,2,3,4,6,7,8,9 માઉસના એરાને બધી બાજુ ફેરવવાનુ કામ કરસે અને કિ 5 ની મદદથી એક વાર પ્રેશ કરવાથી માઉસની એક ક્લિક તથા ડબલ પ્રેશ કરવાથી માઉસની ડબલ ક્લિક થસે તેમજ - અને + આ કિ રાઇટ ક્લિક અને ડ્રેગ અને ડ્રોપ નુ કાર્ય કરસે
આ સુવિધા બન્ધ કરવા માટે કિ-બોર્ડ પરથી ફરીવાર Alt+LeftShift+NumLock એક સાથે પ્રેશ કરો
ફોલ્ડરને લોક્ કરવાની માહિતી માટે અહિ ક્લિક કરો આભાર