નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા માઉસ વગર કિ- બોર્ડની મદદથી કેવી રીતે કાર્ય કરી સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે કોમ્પ્યુટર મા પ્રિન્ટ ને લગતી સામાન્ય સમસ્યા નિવારવાના ઉપાયો જોઇએ
ઘણી વાર કોમ્પ્યુટર સાથે જોડેલ પ્રિન્ટર અચાનક કાર્ય કરતુ બન્ધ થઇ જાય છે અને પ્રિન્ટ આપવા છતા પ્રિન્ટ થતી નથી આ સમસ્યા Print Spular ના બન્ધ થઇ જવાથી થાય છે જેને ચાલુ કરવાના સ્ટેપ નીચે મુજબ છે
સૌ પ્રથમ તો વાયરીંગ ચેક કરો અને કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર અને પ્રિન્ટર એકબીજા સાથે ક્નેક્ટ છે કે નહિ તે ચેક કરો જો બધુ બરાબર હોય તો નીચેની બે રીતનો ઉપયોગ કરી જુઓ
રીત-1
સૌ પ્રથમ Window+R કિ-પ્રેશ કરો અથવા RUN કમાન્ડ ઓપન કરો અને તેમા services.msc ટાઇપ કરો અને એન્ટર આપો હવે ખુલેલા વિંડોમા Print Spoolers શોધો અને તેમા start the services પર ક્લિક કરો જો આ ઓપ્સન ના હોય તો પ્રિન્ટ સ્પુલરની સમસ્યા ના હોય સકે
રીત-2
સૌ પ્રથમ C Drive ઓપન કરો તેમાwindows ફોલ્ડર ખોલો તેમા system32 ને ઓપન કરો તેમા Spool અને તેમા Printers ફોલ્ડર ખોલો અને જોવા મળતી બધી ફાઇલ ને દુર કરો એટલે કે ડિલીટ કરો
જો આ બે રીતનો ઉપયોગ કર્યા છતા પ્રિન્ટ ના થાય તો તેમા હાર્ડ વેર પ્રોબ્લેમ હોઇ સકે જેથી હાર્ડ વેર કારીગરની મદદ લેવી
આભાર