4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 26, 2016

How to Add Domain in Blog

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે બ્લોગમા Custom Domain નામ કેવી રીતે એડ કરવુ તેની માહિતી જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે. ડોમેન નામ  ઘણી પ્રકારે એડ કરી સકાય છે જેમા આપણે ગૂગલ વેબ માસ્ટર ટૂલની મદદથી એડ કરવાના સ્ટેપ જોઇએ

STEP-1. સૌ પ્રથમ તમારા બ્લોગમા લોગીન થાવ અને દેખાતા ડશબોર્ડમા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

STEP-2. હવે Settings મા પ્રથમ ઓપ્સન Basic પર ક્લિક કરો અને તેમા Setup a 3party URL for your blog નામના ઓપ્સન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

Nov 23, 2016

E-books Notepad & paint

નમસ્કાર 
     વાચક મિત્રો

 ઇ-બૂક્સ એટલે કે  www.mnmeniya.in દ્વારા લખાયેલ બે પુસ્તક જે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ને લગતા છે જે ગુજરાતી ભાષામા લખાયેલ સે અને જરૂર મુજબ ચિત્રો પણ આપેલ છે. અને PDF ફોરમેટમા છે 

1.Notepad માટે અહિ ક્લિક કરો 

2.Ms Paint માટે અહિ ક્લિક કરો 

આભાર

Nov 20, 2016

How to Solwe Print Problebs

નમસ્કાર 
   વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા માઉસ વગર કિ- બોર્ડની મદદથી કેવી રીતે કાર્ય કરી સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે કોમ્પ્યુટર મા પ્રિન્ટ ને લગતી સામાન્ય સમસ્યા નિવારવાના ઉપાયો જોઇએ 
ઘણી વાર કોમ્પ્યુટર સાથે જોડેલ પ્રિન્ટર અચાનક કાર્ય કરતુ બન્ધ થઇ જાય છે અને પ્રિન્ટ આપવા છતા પ્રિન્ટ થતી નથી આ સમસ્યા Print Spular ના બન્ધ થઇ જવાથી થાય છે જેને ચાલુ કરવાના સ્ટેપ નીચે મુજબ છે 
 સૌ પ્રથમ તો વાયરીંગ ચેક કરો અને કોમ્પ્યુટર અને  કોમ્પ્યુટર અને  પ્રિન્ટર એકબીજા સાથે ક્નેક્ટ છે કે  નહિ તે ચેક  કરો જો બધુ  બરાબર  હોય તો નીચેની બે  રીતનો ઉપયોગ  કરી જુઓ 

રીત-1
સૌ પ્રથમ Window+R કિ-પ્રેશ કરો અથવા RUN કમાન્ડ ઓપન કરો અને તેમા services.msc ટાઇપ કરો અને એન્ટર આપો હવે ખુલેલા વિંડોમા Print Spoolers શોધો અને તેમા start the services પર ક્લિક કરો જો આ ઓપ્સન ના હોય તો પ્રિન્ટ સ્પુલરની સમસ્યા ના હોય સકે 

રીત-2
સૌ પ્રથમ C Drive ઓપન કરો તેમાwindows ફોલ્ડર ખોલો તેમા system32 ને ઓપન કરો તેમા Spool અને તેમા Printers ફોલ્ડર ખોલો અને જોવા મળતી બધી ફાઇલ ને દુર કરો એટલે કે ડિલીટ કરો 

જો આ બે રીતનો ઉપયોગ કર્યા છતા પ્રિન્ટ ના થાય તો તેમા હાર્ડ વેર પ્રોબ્લેમ હોઇ સકે જેથી હાર્ડ વેર કારીગરની મદદ લેવી 

આભાર

Nov 18, 2016

Link & Button

નમસ્કાર 
    વાચક મિત્રો 

બ્લોગ કે વેબસાઇટમા આપણે લિંક મુકતા હોઇએ છીએ આ લિંક નવી વિંડોમા ખોલવા માટેની લિંક તેમજ બટ્ટન ની માહિતી જોઇએ 

LINK નવી વિંડોમા ખોલવા માટે લિંક્ની આગળ નીચે લખેલ કોડ લખી લિંક આપવી 
કોડ માટે અહિ ક્લિક કરો


BUTTON પર ક્લિક કરતા ડાયલોગ બોક્ષ ખુલે તેના સ્ટેપ
સૌ પ્રથમ નીચે લખેલ કોડ કે સુત્ર પોસ્ટમા કે સાઇટ પર જ્યા બટ્ટન મુકવુ છે ત્યા લખો 
કોડ માટે અહિ ક્લિક કરો

ઉપરના કોડમા જ્યા alert લખેલુ છે ત્યા confirm લખવાથી OK અને Cancel એમ બે વિક્લ્પો જોવા મળસે 
અને જો prompt લખસો તો search નો ઓપ્સન પણ આવસે 

આભાર

Nov 16, 2016

Foto Shop keybord Short Cut

નમસ્કાર
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટોશોપમા પાસપોર્ટ સાઇઝના ઇમેઝ કેવી રીતે બનાવવા તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે માત્ર એક્જ પેજમા ફોટોશોપમા ઉપયોગી એવા કિ-બોર્ડ ના શોર્ટ કટની માહિતી જોઇએ
આ શોર્ટ કટ ફાઇલ તેમજ એડિટ મેનુના ઉપયોગ માટે છે જુઓ નીચેનુ ચિત્ર