નમસ્કાર
વાચક મિત્રો
ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અસહાય બાળકો માટે પાલક માતા પિતા યોજના અમલમા છે જેમા 0થી18 વર્ષના બાળકો કે જેના માતા પિતા હયાત ના હોય તેમને સરકારશ્રી તરફ્થી આવા બાળકોને દર મહિને રૂપિયા ૩૦૦૦ ની સહાય અભ્યાસ માટે મળવા પાત્ર છે જો આપના ખ્યાલમા કોઇ આવા બાળકો હોય તો આ યોજનાનો લાભ અવશય અપાવશો
આ યોજના માટે જરૂરી આધાર પુરાવા
1. બાળકની જ્ન્મ તારીખનો દાખલો ,બાળકનુ આધાર કાર્ડ અને બે ફોટા
2.બાળકનો પાલક માતા પિતા સાથેનો ફોટૉ
3.બાળકના પાલક માતા કે પિતાના નામનો આવકનો દાખલો (T.D.O કે મામલતદારનો )
4.માતા અને પિતાના મરણના દાખલા
5.બાળકની બેંક પાસબૂકની નકલ
6.બાળક્નો ચાલુ અભ્યાસનો દાખલો (શાળાના આચાર્યનો )
7.પાલક માતા પિતાના આધાર કાર્ડ ચુંટણી કાર્ડ અને રેશન કાર્ડ
આ યોજનાનુ અરજી ફોર્મ
આ યોજનાનો પરીપત્ર
યોજનાનાધારાધોરણો અને આધાર પુરાવા