4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 21, 2016

gunotsav-7 pariptra 7/12/16

નમસ્કાર
     વાચક મિત્રો
સરકારશ્રીની યોજના મુજબ તમામ સરકારી અને અનુદાનીત શાળાઓમા આગામી ગુણોત્સવ તારીખ ૧૯/૦૧/૨૦૧૭થી ૨૧/૦૧/૨૦૧૭ દરમ્યાન યોજાસે જુઓ તે માટેનો પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તારીખ ૦૭/૧૨/૨૦૧૬ નો પરીપત્ર

Dec 18, 2016

pradhan mantri awas yojna-PMAY

નમસ્કાર
       વાચક મિત્રો
આજે આપણે પ્રધાન મંત્રી આવાસ યોજનાની માહિતી જોઇએ
આ યોજના ૨૦૧૫ મા લોંચ થઇ હતી અને જેનો ટારગેટ સાત વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીનો છે
આ યોજના અંતર્ગત ઓનલાઇન આવેદન કરવાનુ હોય છે આ ઓનલાઇન આવેદન કર્યા બાદ તે ફોર્મ નુ સ્ટેટસ અને ફોર્મ ની સ્થિતિ ઓનલાઇન જોઇ સકાય છે

આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે તમારે જરૂરી દસ્તાવેજ લઇને આપના નજિકના જન સુવિધા કેન્દ્ર પર જવાનુ રહેસે જ્યાથી પાસપોર્ટ ફોટો અને જરૂરી ડોક્યુમેંટ આપસો એટલે તે એક રસીદ આપસે જેમા આપના ફોર્મ નો નમ્બર હસે જેની મદદથી ઓનલાઇન ફોર્મ તેની સ્થિતિ વગેરે ઓનલાઇન જોઇ સકાય છે

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબ સાઇટ http://pmaymis.gov.in/ પરજવુ
ફોર્મ ઓનલાઇન ભરવા અહિ ક્લિક કરો 
ફોર્મ ની ટ્રેક અને સ્ટેટસ જોવા અહિ ક્લિક કરો 
ફોર્મ ની પ્રીંટ લેવા અહિ ક્લિક કરો 

પાલક માતા પિતા યોજનાની માહિતી માટે અહિ ક્લિક કરો 

Dec 15, 2016

palak mata pita yojana

નમસ્કાર
     વાચક મિત્રો
ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અસહાય બાળકો માટે પાલક માતા પિતા યોજના અમલમા છે જેમા 0થી18 વર્ષના બાળકો કે જેના માતા પિતા હયાત ના હોય તેમને સરકારશ્રી તરફ્થી આવા બાળકોને દર મહિને  રૂપિયા ૩૦૦૦ ની સહાય અભ્યાસ માટે મળવા પાત્ર છે જો આપના ખ્યાલમા કોઇ આવા બાળકો હોય તો આ યોજનાનો લાભ અવશય અપાવશો

આ યોજના માટે જરૂરી આધાર પુરાવા
1. બાળકની જ્ન્મ તારીખનો દાખલો ,બાળકનુ આધાર કાર્ડ અને બે ફોટા
2.બાળકનો પાલક માતા પિતા સાથેનો  ફોટૉ
3.બાળકના પાલક માતા કે પિતાના નામનો આવકનો દાખલો (T.D.O કે મામલતદારનો )
4.માતા અને પિતાના મરણના દાખલા
5.બાળકની બેંક પાસબૂકની નકલ
6.બાળક્નો ચાલુ અભ્યાસનો દાખલો (શાળાના આચાર્યનો )
7.પાલક માતા પિતાના આધાર કાર્ડ ચુંટણી કાર્ડ અને રેશન કાર્ડ

આ યોજનાનુ અરજી ફોર્મ


આ યોજનાનો પરીપત્ર

 યોજનાનાધારાધોરણો અને આધાર પુરાવા







Dec 13, 2016

How Edite Excel Sheet withe one of all

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા પ્રિન્ટર પ્રોબ્લેમ્બ્સ અને તેના ઉપાયો વિશે માહિતી મેળવી
 આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
  આજે આપણે એક્સેલ મા એક સાથે એક થી વધુ વર્ક શીટ મા એક સરખુ કાર્ય કે કોઇ સુધારા વધારા કરવા હોય તો તે એક સાથે એક્થી વધુ વર્ક શીટમા કેવી રીતે કરી સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ કિ- બોર્ડની Shift કિ દબાવી રાખી તમારે જેટલી વર્ક શીટમા કાર્ય કરવાનુ છે તેને પ્રથમ થી છેલ્લે એમ સિલેક્ટ કરો એટલે કે પ્રથમ અને છેલ્લી શીટ સિલેક્ટ કરી ગ્રુપ કરો બસ હવે તમે પ્રથમ શીટમા જે કાઇ પણ કાર્ય સુધારા વધારા કરશો તે તમામ કાર્ય સુધારા વધારા બધી શીટમા એક સાથે થસે 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર

Dec 5, 2016

std 6thi8 khali jgyani mahiti babat pripatra 3-12-16

નમસ્કાર
    વાચક મિત્રો
ગુજરાતી માધ્યમની શાળાઓમા ધોરણ 6 થી 8 મા વિષય વાઇઝ ખાલી જ્ગ્યાની માહિતી મોકલવા બાબત નિયામકશ્રીનો તારીખ ૩/૧૨/૨૦૧૬ નો પરીપત્ર